ETV Bharat / state

લુણાવાડાના નાના સોનેલા ગામે કેનાલમાં ગાબડું પડ્યું

મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નાના સોનેલાં ગામેથી પસાર થતી કડાણા ડાબા કાંઠાની માઈનોર કેનાલમાં મોટું ગાબડું પડતા કેનાલની નજીકના ખેતરોમાં પાણી ભરાયાં છે. જેથી ખેડૂતો દ્વારા તૈયાર કરેલા રવિ પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ છે.

લુણાવાડાના નાના સોનેલા ગામે કેનાલમાં ગાબડું પડ્યું
લુણાવાડાના નાના સોનેલા ગામે કેનાલમાં ગાબડું પડ્યું
author img

By

Published : Feb 12, 2021, 6:25 PM IST

  • નાના સોનેલા ગામે કેનાલમાં ગાબડું પડ્યુ
  • કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ભરાયાં
  • ઘઉં, ચણા, રાયડો, અને મગફળી સહિતના ઉભા પાકને નુકસાન

મહિસાગરઃ જિલ્લાના ખેડૂતોને રવિ પાક માટે સિંચાઈનું પાણી મળી રહે તે માટે કડાણા ડાબા કાંઠાની માઇનોર કેનાલમાંથી સિંચાઈનું પાણી આપવામાં આવી રહ્યું છે. ગુરુવારે સવારે નાના સોનેલાં ગામેથી પસાર થતી કડાણા ડાબા કાંઠા માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડતા કેનાલ નજીક આવેલા ખેતરોમાં ઢીંચણ સમાં પાણી ભરાયા છે.

લુણાવાડાના નાના સોનેલા ગામે કેનાલમાં ગાબડું પડ્યું
લુણાવાડાના નાના સોનેલા ગામે કેનાલમાં ગાબડું પડ્યું

ખેડૂતોના પાકને ભારે નુકસાન

જેથી ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલા રવિ પાક જેવા કે ઘઉં, ચણા, રાયડો, અને મગફળી સહિતના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. કેનાલ પર બનાવવામાં આવેલા ઉંચા હેડના કારણે કેનાલમાં ગાબડું પડ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.