ETV Bharat / state

મહિસાગરમાં મુસ્લિમ યુવાનોએ તાજીયાને આપી આખરી ઓપ

મહીસાગર: મુસ્લિમ યુવાનો દ્વારા તાજીયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જિલ્લામાં નાના-મોટા આશરે 1500 થી વધુ તાજીયા બનાવવામાં આવી રહ્યા છે. મહિસાગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇમામ હુશેનની યાદમાં તાજીયા બનાવવામાં આવે છે. બે થી ત્રણ મહિનાની જહેમત બાદ અવનવી ડિઝાઇનોથી તાજીયા આકર્ષક બને છે. હાલ તાજીયામાં આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

મહિસાગરમાં મુસ્લીમ યુવાનોએ તાજીયાને આપ્યો આખરી ઓપ
author img

By

Published : Sep 6, 2019, 10:42 AM IST

તાજીયા કમિટિઓ દ્વારા પરવાનાવાળા અને પરવાના વગરનાં તાજીયા બનાવવામાં આવે છે. ખાસ કરીને મહીસાગર જિલ્લાનાં લુણાવાડા, બાલાસિનોર, વિરપુર, સંતરામપુર વગેરે શહેરોમાં તાજીયાઓને આખરી ઓપ આપવા મુસ્લિમ યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. તાજીયાની દર વર્ષે ડિઝાઇન અલગ અલગ પ્રકારની રાખવામાં આવે છે. તેમજ ડિઝિટલ રોશનીથી શણગાર કરવામાં આવે છે.

મહિસાગરમાં મુસ્લિમ યુવાનોએ તાજીયાને આપી આખરી ઓપ

મહત્વનું છે કે, આ તાજીયાનાં ડિઝાઇનર અને આખરી ઓપ આપનારા કોઇ ઇજનેરી કૌશલ્યનાં પ્રમાણપત્ર ધરાવનાર નથી. માત્ર બુધ્ધી કૌશલ્યથી તાજીયાઓની ડિઝાઇન બનાવવામાં આવે છે. જિલ્લામાં દરેક મુસ્લિમ વિસ્તારોમાં તમામ પ્રકારનાં 500 થી વધુ તાજિયાઓને આખરી ઓપ આપવામાં આવતા તાજીયાઓ રોશનીથી ઝળહળતા રંગબેરંગી અને કલાત્મક ડિઝાઇનોથી સજ્જ થઇ રહ્યા છે.

Intro:મહીસાગર -
મહિસાગરમાં અનેક સ્થળોએ મુસ્લીમ યુવાનો દ્વારા તાજીયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જિલ્લામાં
નાના-મોટા આશરે 1500 થી વધુ તાજીયા બનાવવામાં આવે છે. મહિસાગરમાં મુસ્લીમ બિરાદરો દ્વારા ઇમામ હુશેનની યાદમાં
તાજીયા બનાવવામાં આવે છે. બે થી ત્રણ મહિનાની જહેમત કરી તાજીયા અવનવી ડિઝાઇનોથી આકર્ષક બનાવે છે. હાલ
તાજીયામાં આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
Body: જુદી જુદી તાજીયા કમિટિઓ દ્વારા તાજીયા પરવાનાવાળા અને પરવાના વગરના તાજીયા બનાવવામાં આવે છે.
જેમાંય ખાસ કરીને મહીસાગર જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર, વિરપુર, સંતરામપુર વિગેરે શહેરોના મુસ્લિમ વિસ્તારો
તાજીયાઓને આખરી ઓપ આપવામાં મુસ્લીમ યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.તાજીયાની દર વર્ષે ડિઝાઇન અલગ અલગ
પ્રકારની હોય છે. હાલ તાજીયાને ડિઝીટલ લાઇટોની રોશનીથી શણગાર કરવામાં આવે છે. મહત્વની બાબતતો એ છે કે આ
તાજીયાના ડિઝાઇનર અને આખરી ઓપ આપનાર કોઇ ઇજનેરી કૌશલ્યના પ્રમાણપત્ર ધરાવનાર નથી. માત્ર બુધ્ધી કૌશલ્યથી
તાજીયાઓની ડિઝાઇન અને લાઇટોથી બનાવે છે. જીલ્લામાં દરેક મુસ્લિમ વિસ્તારોમાં તમામ પ્રકારના 500 થી વધુ તાજિયાઓને આખરી ઓપ આપવામાં આવતા તાજીયાઓ રોશનીથી ઝળહળતા રંગબેરંગી અને કલાત્મક ડિઝાઇનોથી સર્જ થઇ રહ્યા છે.

બાઇટ-1 :- સલાબત ખાન પઠાણ (તાજિયા બનાવનાર) મહીસાગર
બાઇટ-2 :- રિજવાન શેખ (તાજિયા બનાવનાર) મહીસાગર Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.