ETV Bharat / state

બાલાસિનોરમાં BJPએ બાઇક રેલીનું કર્યું આયોજન

બાલાસિનોર: શહેરમાં પ્રચારના છેલ્લે દિવસે BJPની બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજે સાંજે એટલે કે રવિવારે 6 વાગ્યે ગુજરાતની 26 બેઠકો માટે યોજનાર લોકસભાની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત થઈ જશે. ત્યારે રાજકીય પાર્ટી દ્વારા પ્રચારના છેલ્લા કલાકોમાં એડી ચોટીનું જોર લગાવ્યું છે. જે અંતર્ગત ૧૮-પંચમહાલ લોકસભા બેઠકના BJPના ઉમેદવારના પ્રચારમાં મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં BJP ના યુવા મોર્ચાના કાર્યકરો દ્વારા વિશાળ બાઇક રેલી કાઢવામાં આવી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 21, 2019, 5:08 PM IST

આજે દેશમાં ત્રીજા ચરણમાં યોજનાર લોકસભાની ચૂંટણી મતદાન માટેના પ્રચારના પડઘમ શાંત થઈ જશે. ત્યારે ત્રીજા ચરણમાં ગુજરાતની 26 બેઠકો માટે ચૂંટણી યોજનાર છે અને જેથી ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણી માટે આજે સાંજે એટલે કે રવિવારે છ વાગે પ્રચારના પડઘમ શાંત થઈ જશે પ્રચારના પડઘમ શાંત થવામાં હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે વિવિધ રાજકીય પાર્ટીઓ પ્રચારના છેલ્લા કલાકોમાં એડી ચોટી નું જોર લગાવી મતદારોને પોતાની તરફ આકર્ષવા પ્રયત્ન કરી રહ્યા છે.

ત્યારે ૧૮-પંચમહાલ લોકસભા બેઠકના બીજેપી ઉમેદવાર રતનસિંહ રાઠોડને જંગી બહુમતીથી જીતડવા માટે રતનસિંહ રાઠોડના પ્રચાર માટે મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના બીજેપી યુવા મોર્ચાના કાર્યકરો દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં બીજેપીના કાર્યકરો જોડાયા હતા અને વિશાળ રેલી કાઢી મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો

ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં બાલાસિનોર ખાતે કરાયું બાઈક રેલીનું આયોજન

                 R_GJ_MSR_01_21-APRIL-19_BJPBYKE RELI_SCRIPT_VIDEO_BYT_RAKESH

                         બાલાસિનોરમાં પ્રચાર ના છેલ્લે દિવસે બીજેપી ની બાઇક રેલી
        આજે સાંજે છ વાગે ત્રેવીસ તારીખે ગુજરાતની છબીસ બેઠકો માટે યોજનાર લોકસભાની ચૂંટણી માટે પ્રચારના 
પડઘમ શાંત થઈ જશે ત્યારે રાજકીય પાર્ટી દ્વારા પ્રચારના છેલ્લા કલાકોમાં એડી ચોટીનું જોર લગાવ્યું છે જે અંતર્ગત 
૧૮-પંચમહાલ લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવારના પ્રચારમાં મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં ગ્રામ્ય તેમજ 
શહેરી વિસ્તારમાં બીજેપીના યુવા મોર્ચાના કાર્યકરો દ્વારા વિશાળ બાઇક રેલી કાઢવામાં આવી હતી.
           આજે દેશમાં ત્રીજા ચરણમાં ત્રેવીસ એપ્રિલના રોજ  યોજનાર લોકસભાની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત 
થઈ જશે ત્રીજા ચરણમાં  ગુજરાતની છબીસ બેઠકો માટે ચૂંટણી યોજનાર છે અને જેથી ગુજરાતમાં પણ લોકસભાની 
ચૂંટણી માટે આજે સાંજે છ વાગે પ્રચારના પડઘમ શાંત થઈ જશે પ્રચારના પડઘમ શાંત થવામાં હવે ગણતરીના કલાકો 
બાકી છે ત્યારે વિવિધ રાજકીય પાર્ટીઓ પ્રચારના છેલ્લા કલાકોમાં એડી ચોટી નું જોર લગાવી મતદારોને પોતાની તરફ
 આકર્ષવા પ્રયત્ન કરી રહ્યા છે. આજરોજ ૧૮-પંચમહાલ લોકસભા બેઠકના  બીજેપી ઉમેદવાર રતનસિંહ રાઠોડને જંગી 
બહુમતીથી જીતડવા માટે રતનસિંહ રાઠોડના પ્રચાર માટે મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં ગ્રામ્ય તેમજ શહેરી 
વિસ્તારના બીજેપી યુવા મોર્ચાના કાર્યકરો દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં
 બીજેપીના કાર્યકરો જોડાયા હતા અને વિશાળ રેલી કાઢી મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો 
બાઈટ :- તેજસ શાહ ( ભાજપ શહેર પ્રમુખ- બાલાસિનોર)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.