મહીસાગર: કોરોના વાઇરસને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા કલેકટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.
મહિસાગર: DHOએ બાલાસિનોર કોવિડ હોસ્પિટલની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી - Mahisagar District Health Officer
મહીસાગરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ મંગળવારે બાલાસિનોરની કે.એસ.પી. કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને કોરોના પોઝિટિવ દર્દીઓને મળી રહેલી સારવાર અંગેની સમિક્ષા કરી હાજર તબીબી સાથે ચર્ચા કરી હતી.
મહિસાગર: DHO એ બાલાસિનોર કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી , કામગીરીની સમીક્ષા કરી
મહીસાગર: કોરોના વાઇરસને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા કલેકટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.