ETV Bharat / state

બાલાસિનોર બ્લોક હેલ્થ કચેરી ખાતે માં-અમૃતમ કાર્ડ વિતરણ કેમ્પ યોજાયો - mahisagar news

મહિસાગરઃ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાલાસિનોર ખાતે અનાથ બાળકોના આરોગ્ય સુખાકારી માટે માં-અમૃત્તમ કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. લોકોને આરોગ્યલક્ષી સેવાઓનો લાભ મળી રહે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 106 અનાથ બાળકોને માં અમૃત્તમ કાર્ડ આપાવમાં આવ્યા હતાં.

rrer
author img

By

Published : Nov 14, 2019, 10:14 PM IST

બાલાસિનોર ખાતે રાજય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, મહિસાગર જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમના સંયુક્ત ઉપક્રમે પાલક માતા પિતા યોજના લાભાર્થીઓને જિલ્લા આરોગ્ય કચેરીના સહકારથી માં-અમૃત્તમ કાર્ડ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. મહિસાગર જિલ્લામાં પાલક માતા પિતા યોજના અંતર્ગત અનાથ બાળકો લાભ મેળવી રહ્યા છે. તેમને સરકારની આરોગ્ય સેવાઓનો પણ નિ:શુલ્ક લાભ મળી રહે તેવા ઉમદા હેતુથી બાલાસિનોર બ્લોક હેલ્થ કચેરીમાં માં-અમૃત્તમ કાર્ડ આપવા માટે કેમ્પનું આયોજન થયું હતું.

બાલાસિનોર બ્લોક હેલ્થ કચેરી ખાતે માં-અમૃતમ કાર્ડ વિતરણ કેમ્પ યોજાયો
જેમાં, બાલાસિનોર તાલુકાના 106 અનાથ બાળકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ સાથે લાભાર્થીઓને માં-અમૃતમ કાર્ડ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કેમ્પમાં બાલાસિનોર પ્રાંત અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સહિત જિલ્લા બાળ સુરક્ષા એકમનો સ્ટાફ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, પાલક માતા પિતા લાભાર્થી બાળકો સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.

Intro:મહિસાગર:- જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનાથ બાળકોના આરોગ્ય સુખાકારી માટે સ્તુત્ય પ્રયાસ થકી માં-અમૃત્તમ કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો. લોકોને આરોગ્ય લક્ષી સેવાઓનો લાભ મળી રહે તેવા હેતુ સાથે આજે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 106 અનાથ બાળકોને માં અમૃત્તમ કાર્ડ એનાયત કરાયા.

Body:રાજય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ મહિસાગર જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમના સંયુક્ત ઉપક્રમે પાલક માતા પિતા યોજના લાભાર્થીઓને જિલ્લા આરોગ્ય કચેરીના સહકારથી માં-અમૃત્તમ કાર્ડ આપવાનો કેમ્પ બ્લોક હેલ્થ કચેરી બાલાસિનોર ખાતે આજ રોજ ગુરુવારે યોજાયો. મહિસાગર જિલ્લામાં પાલક માતા પિતા યોજના અંતર્ગત અનાથ બાળકો લાભ મેળવી રહ્યા છે. તેમને સરકારની આરોગ્ય સેવાઓનો પણ નિશુલ્ક લાભ મળી રહે તેવા ઉમદા હેતુથી બાલાસિનોર બ્લોક હેલ્થ કચેરીમાં માં-અમૃત્તમ કાર્ડ આપવા માટે કેમ્પનું આયોજન થયું.

Conclusion:જેમાં બાલાસિનોર તાલુકાના106 અનાથ બાળકોએ આ કેમ્પનો લાભ લીધો હતો અને લાભાર્થીઓને માં-અમૃતમ કાર્ડ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કેમ્પમાં બાલાસિનોર પ્રાંત અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સહિત જિલ્લા બાળ સુરક્ષા એકમનો સ્ટાફ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, પાલક માતા પિતા લાભાર્થી બાળકો સાથે ઉપસ્થિત રહ્યાં હતા. બાઈટ-૧ નીરવ પંડ્યા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જી.મહિસાગર બાઈટ-૨. કાળુભાઇ હરિજન, લાભાર્થી , બાલાસિનોર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.