જે દરમિયાન માલણપુર ગામના તળાવની પાસે આવેલ ખુલ્લા ખેતરમાં કેટલાક ઇસમો જુગાર રમતા હતાં. જેમાં 8 ઈસમો ત્રણ મોટરસાઇકલ તથા પાંચ મોબાઇલ સાથે રંગે હાથ પકડાયા હતાં. જેમાં તમામ પતા પ્રેમીઓની રૂપિયા 84,570/- સાથે ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહિસાગરમાં LCB એ 8 પત્તા પ્રેમીઓને ઝડપ્યા
મહિસાગરઃ જિલ્લા પોલીસ અધીક્ષક ઉષા રાડાની સુચના આધારે LCB અને સ્ટાફ સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન LCB સ્ટાફને મળેલી બાતમી મુજબ કેટલાક ઇસમો ખુલ્લામાં જુગાર રમે છે. જેને લઇને LCB PI એમ.કે.માલવીયા તથા સ્ટાફ દ્વારા રેડ પાડવામા આવી હતી.
મહિસાગરમાં LCB એ 8 પત્તા પ્રેમીઓને ઝડપ્યા
જે દરમિયાન માલણપુર ગામના તળાવની પાસે આવેલ ખુલ્લા ખેતરમાં કેટલાક ઇસમો જુગાર રમતા હતાં. જેમાં 8 ઈસમો ત્રણ મોટરસાઇકલ તથા પાંચ મોબાઇલ સાથે રંગે હાથ પકડાયા હતાં. જેમાં તમામ પતા પ્રેમીઓની રૂપિયા 84,570/- સાથે ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Intro:લુણાવાડા:-
મહિસાગર જિલ્લા પોલીસ અધીક્ષક ઉષા રાડાની સુચના આધારે એલ.સી.બી અને સ્ટાફ સંતરામપુર પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફને અંગત બાતમી મળેલ કે માલણપુર ગામમાં તળાવ નજીક કેટલાક ઇસમો ખુલ્લામાં જુગાર રમે છે તેવી બાતમી આધારે LCB ઈન.PI એમ.કે.માલવીયા તથા સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ રેડ કરવા પહોચેલા Body:જે દરમ્યાન માલણપુર ગામના તળાવની પાસે આવેલ ખુલ્લા ખેતરમાં કેટલાક ઇસમો ગોળ ટોળું વળી પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા હોઇ તેઓને ઘેરી લીધા હતા જેમાં 8 ઈસમો, ત્રણ મોટરસાઇકલ તથા પાંચ મોબાઇલ સાથે રંગે હાથ પકડાયા છે. Conclusion:જેથી ઇસમોએ પોતાના અંગત ફાયદા સારુ જાહેરમાં પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમી રમાડી રોકડ તથા મુદ્દામાલ સાથે રૂપિયા 84,570/- સાથે પકડાઇ ગયેલ હોય તેઓના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.