ETV Bharat / state

મહીસાગરમાં HDFC બેંક પરિવર્તન પરિયોજના અંતર્ગત ચેકડેમનું લોકાર્પણ કરાયું - મહીસાગર ન્યૂઝ

મહીસાગર: જિલ્લામાં HDFC બેંક પરિવર્તન પરિયોજના અંતર્ગત વિરણીયા ખાતે જિલ્લા કલેક્ટર આર.બી.બારડના હસ્તે ચેકડેમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Viraniya in Mahisagar
author img

By

Published : Jul 31, 2019, 8:03 AM IST

જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, ચેકડેમથી જળ સંચય અભિયાને વેગ મળશે, અને ગામના આસપાસ વિસ્તારના ભુગર્ભ જળ સ્તર ઉચા આવશે. ગ્રામજનોને ચેકડેમની ઉપયોગીતા, ગ્રામ વિકાસના કાર્યો, સરકારની વિવિધ યોજના અંગે માહિતી આપી હતી. આ પ્રકારના કાર્યો અન્ય ગામોમાં સારી રીતે થાય તેવી આશા વ્યક્ત કરી અને યોજનાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી.

મહીસાગરમાં HDFC બેંક પરિવર્તન પરિયોજના અંતર્ગત ચેકડેમનું લોકાર્પણ કરાયું

અમલીકરણ સંસ્થા ગ્રામીણ વિકાસ ટ્રસ્ટના રીજનલ મેનેજરે જણાવ્યું હતુ કે, જિલ્લાના 8 ગામોમાં વિકાસના કાર્યો જેવા કે, સ્કિલ તાલીમ, બકરી પાલન, મરઘાપાલન, હેલ્થ કેમ્પ, વાડી, ઉન્નત ખેતી, શાકભાજી, ફળફળાદી નિદર્શન પ્લોટ, ચેકડેમ, ખેત તલાવડી, કુવા મરામત, શહેરીકરણ, અજોલા કલ્ચર જનજાગૃતિ અભિયાન વગેરે કાર્યક્રમો હાથ ધરાયા છે.

મહીસાગર જિલ્લામાં HDFC બેંક પરિવર્તન પરીયોજના અંગે બેંકના અધિકારીઓ દ્વારા ગ્રામજનોને પરિયોજનાના કાર્યો અને લાભો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મામલતદાર લુણાવાડા, HDFC બેંકના અધિકારીઓ, સરપંચ, વિલેજ ડેવલોપમેન્ટ કમિટીના સભ્યો, અધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Intro:

લુણાવાડા, 

મહીસાગર જિલ્લામાં HDFC બેંક પરિવર્તન પરીયોજના અંતર્ગત વિરણીયા ખાતે જિલ્લા કલેક્ટર આર.બી.બારડના હસ્તે અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ચેકડેમનુ લોકાર્પણ કરાયું. 

Body:આ પ્રસંગે નિર્માણ થયેલ આ ચેક ડેમ થકી જળ સંચય અભિયાનને વેગ મળશે સાથે ગામ આસપાસ વિસ્તારના ભુગર્ભ જળ સ્તર ઉચા આવશે તેમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. વધુમાં  ગ્રામજનોને ચેક ડેમની ઉપયોગીતા, ગ્રામ વિકાસના કાર્યો, સરકારશ્રીની વિવિધ યોજના અંગે માહિતી આપી આ પ્રકારના કાર્યો અન્ય ગામોમાં સારી રીતે થાય તેવી આશા વ્યક્ત કરી અને યોજનાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરી.
અમલીકરણ સંસ્થા ગ્રામીણ વિકાસ ટ્રસ્ટના રીજનલ મેનેજરે જણાવ્યું હતુ કે, જિલ્લાના આઠ ગામોમાં વિકાસના કાર્યો જેવા કે સ્કીલ તાલીમ, બકરી પાલન, મરઘાપાલન, હેલ્થ કેમ્પ,  વાડી, ઉન્નત ખેતી, શાકભાજી, ફળફળાદી નિદર્શન પ્લોટ, ચેકડેમ, ખેતતલાવડી, કુવા મરામત, શહેરીકરણ, અજોલા કલ્ચર જનજાગૃતિ અભિયાન વગેરે કાર્યક્રમો હાથ ધરાયા છે.
Conclusion:મહીસાગર જિલ્લામાં HDFC બેંક પરિવર્તન પરીયોજના અંગે બેંકના અધિકારીશ્રીઓ દ્વારા ગ્રામજનોને પરિયોજનાના કાર્યો તથા લાભો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.  આ કાર્યક્રમમાં મામલતદાર લુણાવાડા, HDFC બેંકના અધિકારીઓ, સરપંચ, વિલેજ ડેવલોપમેન્ટ કમિટીના સભ્યો, અધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.