ETV Bharat / state

જાણો દેશના પ્રથમ ડાયનોસોર ફોસીલ પાર્કની અનોખી વિશેષતાઓ - Mahisagar

મહીસાગર: જિલ્લાના બાલાસિનોર ખાતે આવેલા રૈયોલી ગામે લગભગ 65 મિલીયન વર્ષના ઇતિહાસને આજની જનરેશન સમક્ષ રજૂ કરતું ભારતનું સૌ પ્રથમ અદ્યતન ટેકનોલોજી સાથે માહિતીથી ભરપૂર ડાયનાસોરનું મ્યુઝિયમ રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા તૈયાર કરી ખુલ્લું મુકાયું છે. આ ડાયનોસોર ફોસિલ પાર્ક જેને ગત 8મી જૂનના રોજ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યુ હતું. આ મ્યુઝિયમ અને ફોસીલ પાર્કમાં ટુરિસ્ટો જોવા માટે આવી રહ્યાં છે.

જાણો દેશના પ્રથમ ડાયનોસોર ફોસીલ પાર્કની અનોખી વિશેષતાઓ વિશે
author img

By

Published : Jul 3, 2019, 8:18 PM IST

મહીસાગર જિલ્લાના રૈયોલી ગામે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા તૈયાર કરવામાં આવેલા ડાયનોસોર ફોસિલ પાર્કમાં દિવસ દરમિયાન 200 થી 300 ટુરિસ્ટો આ સ્થળની મુલાકાતે આવતા હોય છે. તો વળી રજાના દિવસોમાં 800 થી 900 લોકો અહીંની મુલાકાત લેતા હોય છે. આ ઉપરાંત માત્ર દેશ જ નહી પણ વિદેશના પ્રવાસીઓ પણ અહીં આવે છે.

જાણો દેશના પ્રથમ ડાયનોસોર ફોસીલ પાર્કની અનોખી વિશેષતાઓ વિશે

જો કે ટુરિસ્ટો તથા અભ્યાસ કરતા લોકોને જરૂરી સુવિધાઓ મળી રહે તે હેતુથી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૈયોલી બાલાસિનોર ખાતે ઇન્ફોર્મેટીક સેન્ટરનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અહીંના રૈયોલી ખાતેના ફોસીલ પાર્કમાં ડાયનોસોરની સાત વિવિધ પ્રજાતિઓના ઈંડા અને અસ્થિના અવશેષો મળી આવ્યા હતા. જે અંગે કલકત્તાના શંકર ચેટરજી (ટેક્સાસ ટેક્નિકલ યુનિ.ના સ્મિથસોનિયન મ્યુઝિયમમાં પ્રોફેસર US) રિસર્ચ માટે 1997માં આ સ્થળ પર આવીને રિસર્ચ કર્યુ હતું. આ ફોસીલ પાર્ક 72 હેક્ટર જમીનમાં પથરાયેલું છે. જેને સરકાર દ્વારા ફેન્સીગ કરીને કવર કરવામાં આવી છે.

આ પાર્કમાં 7 વનકુટીર બનાવેલી છે. જેને અભ્યાસકર્તાઓ અને રિસર્ચ કરનાર થાકી જાય તેને આરામ માટે બનાવી છે. આ ફોસીલ પાર્ક માટે ગ્રેવીયાર્ડ હેજરી છે. જે દુનિયામાં બીજા નંબરે છે. તો ફોસીલની દ્રષ્ટિએ જોઈએ રૈયોલીનો ફોસીલ પાર્ક વિશ્વમાં 3 ક્રમાંક ધરાવે છે.

Intro:
ડાયનાસોરના ફોસીલ પાર્ક વિશે જાણવા જેવું.

લગભગ 65 મિલીયન વર્ષના ઇતિહાસને આજે રજૂ કરતું ભારતનું સૌ પ્રથમ અદ્યતન ટેકનોલોજી સાથે માહિતીથી ભરપૂર ડાયનાસોરનું મ્યુઝિયમ બાલાસિનોરના રૈયોલી ખાતે રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા તૈયાર કરી ખુલ્લું મુકાયું છે. જેને ગત 8 મી જૂને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના વરદ હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યુ હતું ત્યાર બાદ મ્યુઝિયમ અને ફોસીલ
પાર્કમાં ટુરિસ્ટો જોવા માટે આવી રહ્યા છે.

Body:
સમગ્ર દિવસ દરમ્યાન 200 થી 300 ટુરિસ્ટો આ સ્થળની મુલાકાતે આવે છે. વળી શનિ, રવિ રજાના દિવસોમાં 800 થી 900 લોકો અહીંની મુલાકાત કરે છે. આ ઉપરાંત દેશ વિદેશના પ્રવાસીઓ પણ અહીં આવે છે. ટુરિસ્ટો તથા અભ્યાસુઓને
જરૂરી સુવિધાઓ મળી રહે એ હેતુથી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૈયોલી -બાલાસિનોર ખાતે ઇન્ફોર્મેટીક સેન્ટરનું આયોજન કર્યું છે.
અહીંના રૈયોલી ખાતેના ફોસીલ પાર્કમાં ડાયનોસોરની સાત જુદીજુદી પ્રજાતિઓના ઈંડા અને અસ્થિના અવશેષો મળી આવ્યા હતા. કલકત્તાના શંકર ચેટરજી (ટેક્સાસ ટેક્નિકલ યુનિ.ના સ્મિથસોનિયન મ્યુઝિયમમાં પ્રોફેસર US) રિસેર્ચ માટે 1997 માં આ સ્થળ પર આવીને રિસર્ચ કર્યું હતું. આ ફોસીલ પાર્ક 72 હેક્ટર જમીનમાં પથરાયેલું છે જેને સરકાર દ્વારા તારની વાડ ફેન્સીગ કરેલી છે તેમાં 7 વનકુટીર બનાવેલી છે. જેને અભ્યાસુ અને રિસર્ચ કરનાર થાકી જાય તેને આરામ માટે બનાવી છે. આ ફોસીલ પાર્ક માટે ગ્રેવીયાર્ડ હેજરી છે જે દુનિયામાં બીજા નંબરે છે અને ફોસીલની દ્રષ્ટિએ જોઈએ તો વિશ્વમાં ત્રીજા નંબરે આ ફોસીલ પાર્ક ગણાય છે.

બાઈટ:-1 ચૌહાણ ડાહ્યાભાઈ (ફોસીલ પાર્કના જાણકાર)
રૈયોલી-બાલાસિનોર. (પીળો શર્ટ)

બાઈટ:-2 સંજય માછી ( ટુરિસ્ટ ) જુનીધરી
(લાલ શર્ટ)

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.