ETV Bharat / state

મહિસાગર: મતદારોમાં જાગુકતા લાવવા માટે સ્વીપ કાર્યક્રમ યોજાયો - MSR

મહિસાગર : લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે મતદારોમાં જાગૃતિ કેળવાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતુ. મહીસાગર જીલ્લાના કડાણામાં આવેલ એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કુલના બાળકોએ વોટ ફોર ઇન્ડિયાની આકૃતી બનાવીને જિલ્લાના મતદારોને મતદાન કરવા માટે સદેશો આપ્યો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 6, 2019, 4:59 AM IST

મહિસાગરમાં લોકસભાની ચૂંટણીનું મતદાન 23 એપ્રિલના રોજ યોજાનાર છે. ત્યારે જિલ્લામાં 100 % મતદાન થાય અને મતદારોમાં મતદાન વિશે જાગૃતા કેળવાય તેવા પ્રયાસો સ્વીપ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.બારડના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાવામાં આવી રહ્યા છે.

ELECTION

મહીસાગરના કડાણામાં આવેલ એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કુલ, કડાણાના બાળકોએ વોટ ફોર ઇન્ડિયાની આકૃતી રચી જિલ્લાના મતદારોને મતદાન કરવા માટે સંદેશો આપ્યો હતો. સી.એમ દેસાઇ હાઇસ્કૂલ વીરપુરના વિદ્યાર્થીઓએ ફરજિયાત મતદાન અંગેના શપથ અને કે.સી શેઠ આટર્સ કોલેજ વીરપુરના વિદ્યાર્થીઓએ સિગ્નેચર કેમ્પેનથી મતદારોને મતદાન કરવા માટે મતદાર જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. મતદારોએ મતદાન કરવું એ આપણી ફરજ છે. લોકશાહીના પર્વમાં જિલ્લામાં યુવાનો, મહિલાઓ, પુરૂષો અને વૃધ્ધો પણ પવિત્ર મતનું મૂલ્ય સમજી મતદાન અવશ્ય કરે તે માટે સ્વીપના માધ્યમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.

R_GJ_MSR_03_4-APRIL-19 _VOT FOR INDIA_SCRIPT_VIDEO_RAKESH       

   કડાણામાં રેસિડેન્સીયલ સ્કુલના  બાળકોએ વોટ ફોર ઇન્ડીયાની આકૃતી રચી. 

મહિસાગર :-
મતદારોમાં  જાગૃતિ  કેળવાય તે માટે મહીસાગર જીલ્લાના કડાણામાં આવેલ એકલવ્ય  મોડેલ  રેસિડેન્સીયલ સ્કુલના  બાળકોએ વોટ ફોર ઇન્ડીયાની આકૃતી રચી જિલ્લાના  મતદારોને  મતદાન  કરવા માટે  સંદેશો આપ્યો
                 મહિસાગર  જિલ્લામાં લોકસભાની  ચૂંટણીનું  મતદાન ત્રેવીસ એપ્રિલના રોજ થનાર છે. ત્યારે જિલ્લામાં સો ટકા મતદાન થાય અને મતદારોમાં મતદાન વિશે જાગૃતા કેળવાય  તેમજ મતનું મૂલ્ય સમજી અવશ્ય મતદાન કરે તેવા પ્રયાસો સ્વીપ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી  આર.બી.બારડના માર્ગદર્શન હેઠળ  જિલ્લામાં મતદાર  જાગૃતિ  કાર્યક્રમો  યોજાવામાં રહ્યા  આવી છે જેના ભાગરૂપે  મતદારોમાં  જાગૃતિ  કેળવાય તે માટે આજરોજ મહીસાગર જિલ્લાના કડાણામાં આવેલ એકલવ્ય  મોડેલ  રેસિડેન્સીયલ  સ્કુલ, કડાણાના  બાળકોએ વોટ ફોર ઇન્ડીયાની આકૃતી રચી જિલ્લાના  મતદારોને  મતદાન  કરવા માટે  સંદેશો  આપ્યો હતો તદઉપરાંત સી.એમ દેસાઇ હાઇસ્કૂલ વીરપુરના વિદ્યાર્થીઓએ  ફરજિયાત  મતદાન અંગેના શપથ અને કે.સી શેઠ આટર્સ કોલેજ વીરપુરના  વિદ્યાર્થીઓએ સિગ્નેચર  કેમ્પએન થી  મતદારોને મતદાન  કરવા માટે મતદાર  જાગૃતિના કાર્યક્રમો  યોજ્યા હતા.સૌ મતદારોએ મતદાન  કરવું એ આપણી ફરજ  છે. લોકશાહીના પર્વમાં જિલ્લામાં યુવાનો, મહિલાઓ, પુરૂષો અને વૃધ્ધો પણ પવિત્ર મતનું  મૂલ્ય સમજી મતદાન અવશ્ય કરે તે માટે સ્વીપના માધ્યમ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.