ETV Bharat / state

ઇન્સટ્રાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી મહિલાને બદનામ કરનારો શખ્સ મહિસાગર LCBના સકંજામાં - ઇન્સટાગ્રામ

મહિસાગર: જિલ્લાના વીરપુરના યુવકે પોતાના મોબાઇલ ફોનમાં ઇન્સટાગ્રામના એકાઉન્ટમાં cute_payal143 નામનું એકાઉન્ટ બનાવીને મહિલાનો ફોટો મુકીને પોતાની ઓળખ છુપાવીને મહિલાને બદનામ કરવાના પ્રયત્નો કર્યા હતા. જે અંગેની જિલ્લા મહિસાગર LCB કચેરીમાં દાખલ થયેલા ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઇને મહિસાગર પોલીસ અધિક્ષક ઉષા રાડા તથા LCB પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.એન.પટેલે આ ગુનાની ખંતપૂર્વક તપાસ હાથ ધરી હતી.

ઇન્સટ્રાગ્રામ પર બિભ્તસ વીડિયો અપલોડ કરીને મહિલાને બદનામ કરનાર આખરે મહિસાગર LCBના સકંજામાં
author img

By

Published : Jul 25, 2019, 4:41 PM IST

આજકાલના સોશિયલ મીડિયાના ફાયદાની સાથે તેના ગેરફાયદા પણ આજના સમયમાં વધુ જોવા મળી રહ્યા છે. ક્રાઇમની માત્રામાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે લોકો કોઇને કોઇ ગતકડા કરીને અપરાધના રસ્તા શોધી કાઢતા હોય છે.

આવી જ ઘટના મહિસાગર જિલ્લાનામાં પ્રકાશમાં આવી છે. મહિલાને બદનામ કરવાના ઇરાદે તેનો વીડિયો ઇન્સટાગ્રામમાં મુકીને પોતાની ઓળખ છુપાવી હતી.

તે દરમિયાન LCB પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એન.પટેલ સાહેબે સી.ડી.આર એનાલીસીસ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઉંડાણપુર્વક તપાસ તેમજ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની તપાસ કરી હતી.

તેના આધારે આધારે સ્ટાફના પોલીસના માણસોએ ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનના અભ્યાસ દ્વારા સદર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ અંગે તપાસ કરી હતી. જેના આધારે મોબાઇલ નંબર પંકજકુમાર બાબુભાઇ રોહીત (રહે- રોહીત ફળિયુ, ભાટપુર તા. વિરપુર જી- મહિસાગરનો) હોવાનું બહાર આવ્યું હતું.

જેને લઇને ઇસમની તપાસ કરીને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, ફરિયાદી સાથે અમે કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા. ફરિયાદીનો ફોટો તેણે પોતે પ્રોફાઇલ પિક્ચરમાં મુકી હોવાની હકીકત જણાવ્યું હતું. જેથી તેની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે બાલાસીનોર પોલીસ સ્ટેશનને સોપવામાં આવી છે.

Intro:
મહીસાગર જિલ્લાના વીરપુરના યુવકે પેાતાના મોબાઇલ ફોનમાં ઈસ્ટ્રાગ્રામનાં એકાઉન્ટમાં cute_payal143 નામનુ એકાઉન્ટ બનાવી ફરીયાદી મહિલાનો ફોટો મુકી પોતાની ઓળખ છુપાવી હતી, જે અંગેની અરજી જિલ્લા LCB કચેરીએ દાખલ થતાં ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ મહિસાગર પોલીસ અધિક્ષક ઉષા રાડા તથા LCB પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એન.પટેલે આ ગુનાની ખંતપુર્વક તપાસ હાથ ધરી હતી, Body:તે દરમ્યાન LCB પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એન.પટેલ સાહેબે સી.ડી.આર એનાલીસીસ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઉંડાણપુર્વક તપાસ તેમજ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની તપાસ આધારે સ્ટાફના પોલીસના માણસો એ ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનના અભ્યાસ દ્વારા સદર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ અંગે તપાસ કરતા આ મોબાઇલ નંબર પંકજકુમાર બાબુભાઇ રોહીત રહે- રોહીત ફળિયુ, ભાટપુર તા. વિરપુર જી- મહિસાગરનો હોવાનું બહાર આવ્યું હતા. Conclusion:જેને લઇને ઇસમની તપાસ કરી ઝડપી પાડી તેની પૂછપરછ કરતાં તેણે જણાવેલ હતું કે ફરીયાદી સાથે અમો કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા અને ફરીયાદીનો ફોટો તેણે પોતે પ્રોફાઇલ પિક્ચરમાં મુકેલ હોવાની હકીકત જણાવ્યું હતું. જેથી તેની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે બાલાશીનોર પો.સ્ટે. સોપવામાં આવેલ છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.