ETV Bharat / state

'અનુસૂચિત જાતિના હોવાથી અમારી પર અત્યાચાર થાય છે' કહી 45 હિન્દુઓએ અપનાવ્યો બૌદ્ધ ધર્મ - history of buddhism in india

મહીસાગરમાં એકસાથે 45 જેટલા હિન્દુઓએ બૌદ્ધ ધર્મ અપનાવી લેતા ચકચાર (Hindu People accepted Buddhism in Balasinor) મચી હતી. આ તમામ લોકોએ ગાર્ડન પેલેસ હોટેલમાં (Garden Palace Hotel) બૌદ્ધ ધર્મના ધર્મગુરૂની ઉપસ્થિતિમાં ધર્મ પરિવર્તન કર્યું હતું. તેમનો વીડિયો વાઈરલ થતાં આ ઘટના સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય (Conversion of Hindus in Mahisagar) બની હતી.

'અનુસૂચિત જાતિના હોવાથી અમારી પર અત્યાચાર થાય છે' કહી 45 હિન્દુઓએ અપનાવ્યો બૌદ્ધ ધર્મ

author img

By

Published : Dec 15, 2022, 2:24 PM IST

ગાર્ડન પેલેસ હોટેલમાં લીધી પ્રતિજ્ઞા

મહીસાગર બાલાસિનોરમાં 3 જિલ્લાના 45 હિન્દુ લોકોએ બૌદ્ધ ધર્મનો (Hindu People accepted Buddhism in Balasinor) અંગીકાર કરી લીધો હતો. આ તમામ લોકોએ બાલાસિનોરની ગાર્ડન પેલેસ હોટેલમાં બૌદ્ધ ધર્મની 22 પ્રતિજ્ઞા (Pledge of Buddhism) લીધી હતી. હોટેલમાં ધર્મ પરિવર્તન કરનારા લોકોમાં ખેડા, પંચમહાલ જિલ્લાના લોકો પણ હતા.

મળતી માહિતી મુજબ, બાલાસિનોર નગર વિસ્તારમાં આવેલી ગાર્ડન પેલેસ હોટેલમાં (Garden Palace Hotel) બૌદ્ધધર્મના ધર્મગુરૂની (A Buddhist monk) હાજરીમાં બાલાસિનોર નગરના રોહિતવાસના 7 ઈસમો, ખેડા અને પંચમહાલ જિલ્લાના 45 લોકોએ હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં (Hindu People accepted Buddhism in Balasinor) પરિવર્તન કરી લીધું હતું. સમગ્ર બાબતે ફોટા અને વીડિયો વાયરલ થતા સમગ્ર ઘટના સામે આવતા (history of buddhism in india) બાલાસિનોર નગર સહિત મહીસાગર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.

તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી જે લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે. તે લોકોએ કાયદાકીય જિલ્લા કલેકટરને અરજી કરવાની રહે છે. ત્યારબાદ નાયબ કલેકટર અને મામલતદારને લોકો માટે અભિપ્રાય આપવામાં આવે છે. તો ધર્મ પરિવર્તન કરનારા લોકોએ જિલ્લા કલેકટરને અરજી કરી છે કે, કેમ તે તપાસ તંત્ર (history of buddhism in india) દ્વારા કરવામાં આવી રહી છે.

શા માટે ધર્મ પરિવર્તન કર્યું? આ બાબતે હિન્દુ ધર્મમાંથી બૌદ્ધધર્મ પરિવર્તન (Hindu People accepted Buddhism in Balasinor) કરનારા ભાનુભાઈ ચૌહાણ જણાવે છે કે, કુલ 45 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે. ખેડા, મહીસાગર અને પંચમહાલ આ ત્રણેય જિલ્લામાંથી 45 લોકો આ માટે આવ્યા હતા. તમામ અનુસૂચિત જાતિના હતા અને બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે. આ મામલે અમે પ્રલોભન લીધા જ નથી અને એ લોકોએ આપ્યા નથી. જવાનું કારણ આધ્યાત્મિક વિકાસ અને અમે અનુસૂચિત જાતિના હોવાથી અમારી પર અત્યાચાર થાય છે.

સમજીને કર્યું ધર્મ પરિવર્તન તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મંજૂરી માટે મે 27 ઓક્ટોબરના રોજ માગણી કરી હતી. આમાં એવું હોય છે કે, એક મહિનામાં કલેકટરે એમને મંજૂરી આપવાની હોય કે ના આપવાની હોય તો તપાસ થાય. તપાસ કંઈ થઈ નથી અને એક મહિનો પૂરો થવાથી મંજૂરી આવી નથી. એટલે કે એક મહિનાનો પિરીયડ હોય, મંજૂરી એમને આપવાની હોય અથવા ન આપવાની હોય તો અમને રોકવા જોઈએ એવું કાંઈ થયું નથી. એટલે એક મહિનો પૂરો થતાં આ મંજૂરી મળી ગઈ ને અમે સમજીને ધર્મ પરિવર્તન (Hindu People accepted Buddhism in Balasinor) કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.