ETV Bharat / state

મહીસાગર જિલ્લામાં 26 મી એપ્રિલે ગુજકેટની પરીક્ષા યોજાશે - Gujaratinews

મહિસાગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજકેટની પરીક્ષાની જાહેર કરવામાં આવી છે. પરિક્ષા 26 એપ્રીલના રોજ લુણાવાડા ખાતે યોજાનાર છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Apr 24, 2019, 2:44 PM IST

પરીક્ષાનું સફળ સંચાલન સરળતાપૂર્વક થાય, અસામાજિક તત્વોનો ત્રાસ અને ભય વગર ખંડ નિરીક્ષકો નિરિક્ષણ કાર્ય કરી શકે તથા પરીક્ષાર્થીઓ શાંતિમય અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં નિર્ભયતાપૂર્વક તથા ગેરરીતિ કરવાના પ્રલોભનથી દોરવાયા વગર પરીક્ષા આપી શકે તેમ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.આર ઠક્કરે એક જાહેરનામું બાહાર પાડ્યું છે. જેમાં જિલ્લામાં આવેલા પરીક્ષા કેન્દ્રો કિસાન માધ્યમિક વિદ્યાલય, બસ સ્ટેશન સામે, લુણાવાડા, પંચશીલ હાઇસ્કૂલ, એસ.ટી.વર્કશોપ સામે, લુણાવાડા, એસ.કે.હાઇસ્કૂલ, યુનિટ-1, કોટેજ હોસ્પિટલ પાસે, લુણાવાડા, એસ.કે.હાઇસ્કૂલ, યુનિટ 2 રાજમહેલ બ્રાન્ચ, લુણાવાડા, સરદાર પટેલ વિદ્યાલય, ચારકોસીયા નાકા પાસે લુણાવાડા, હાજી.જી.યુ.પટેલ હાઇસ્કૂલ મધવાસ દરવાજા, લુણાવાડા, બ્રાઇટ અને ઉ.મા.શાળા, નવા કાળવા ખાતે ગુજકેટની પરીક્ષા યોજાશે.

પરીક્ષા કેન્દ્રની ચર્તુદિશાની ચોતરફ 200 મીટરની ત્રિજ્યામાં આવેલ તમામ મકાનો, જગ્યા, સ્થળ અને વિસ્તારમાં સવારના 8:00 કલાકે થી સાંજના 8:00 કલાક સુધી પ્રતિબંધિત રહેશે. જેમાં કેટલાંક કૃત્યો કરવા ઉપર પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સબંધિત કામગીરીમાં રોકાયેલા ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિનઅધિકૃત વ્યકિતઓના અવર-જવર પર પ્રતિબંધ રાખવામાં આવ્યું છે.

તો આ જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે કાયદેસરની ફરજ બજાવનારાઓને કોઈપણ પ્રકારે અડચણ કે અવરોધ કરવો કે કરાવવો નહીં, તેમજ કોઈપણ શખ્સે કોઈપણ પ્રકારની તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરાવી નહીં,પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખનકાર્યમાં અડચણ-વિક્ષેપ-ધ્યાનભંગ થાય તેવું કોઈ કૃત્ય કરવું નહીં કે કરાવવા પર કડક પગલા ભરવામાં આવશે.

પરીક્ષાર્થીઓ, શિક્ષકો, સંચાલકો, વહીવટી કર્મચારીઓ,જાહેર જનતા કે ફરજ પરના તમામ સ્ટાફે પરીક્ષા સંબંધી ચોરી કરી શકાય તેવી કોઈ વસ્તુ, અથવા ઈલેકટ્રોનીક આઈટમ જેવી કે મોબાઈલ ફોન, કેમેરા, લેપટોપ, કોમ્યુટર, કેલક્યુલેટર તથા તેવા બીજા ઉપકરણોના ઉપયોગ કરવા ઉપર તથા પુસ્તકો, કાપલીઓ, ઝેરોક્ષ નકલો કે પરીક્ષાલક્ષી કોઈપણ પ્રકારનું સાહિત્ય પરીક્ષા ખંડમાં લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યું છે.

વધુમાં પરીક્ષાલક્ષી કોઈપણ પ્રકારના સાહિત્યની આપ - લે કરવી કે કરાવવા ઉપર, પરીક્ષામાં થતી ગેરરીતી અટકાવવાના હેતુથી સમગ્ર લુણાવાડા વિસ્તારમાં આવેલ ઝેરોક્ષ કોપીઅર, ફેકસ મશીન સંચાલકોએ કોપીઅર મશીનનો ઉપયોગ પરીક્ષાના દિવસ દરમિયાન સવારના 8:00 કલાકથી સાંજના 8:00 કલાક સુધી સદંતર બંધ રાખવાના રહેશે.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ઈસમ ઈન્ડીયન પીનલ કોડની કલમ-188 હેઠળ નીચે મુજબ શિક્ષાને પાત્ર થશે. જો તેવા અનાદર, કાનુની રીતે કામે રાખેલ વ્યકિતઓને અવરોધ, ત્રાસ કે હાની પહોંચાડે તેમ હોય અથવા તે અંગેનું જોખમ ઉત્પન્ન કરે તેમ હોય તો તેને 1 માસ સુધીની સાદી કેદ અથવા 200 રૂપિયા સુધીનો દંડ શિક્ષાને પાત્ર થશે.

આવો અનાદર માનવજીવન, સુખાકારી કે સલામતીને ભયમાં મૂકે તેમ હોય અથવા તેથી હુલ્લડ કે બખેડો થાય અથવા તેમ હોય તો તેને 6 માસ સુધીની બેમાંથી કોઇપણ પ્રકારની કેદ અથવા એક 1000 રૂપિયા સુધીનો દંડ અથવા તો બન્ને સજા થઇ શકે છે.

Intro:Body:

R_GJ_MSR_01_24-APRIL-19_GUJCATE EXAM_SCRIPT_RAKESH

                        મહીસાગર જિલ્લામાં 26 મી એપ્રિલે ગુજકેટની પરીક્ષા યોજાશે

લુણાવાડા, 

          ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજકેટની પરીક્ષા તારીખ 26/04/2019 ના

 રોજ લુણાવાડા ખાતે યોજાનાર છે. પરીક્ષાનું સફળ સંચાલન સરળતાપૂર્વક થાય, અસામાજિક તત્વોનો ત્રાસ અને ભય 

વગર ખંડ નિરીક્ષકો નિરિક્ષણ કાર્ય કરી શકે તથા પરીક્ષાર્થીઓ શાંતિમય અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં નિર્ભયતાપૂર્વક 

તથા ગેરરીતિ કરવાના પ્રલોભનથી દોરવાયા વગર પરીક્ષા આપી શકે તેમ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.આર ઠક્કરે

 એક જાહેરનામા ધ્વારા જિલ્લામાં આવેલા પરીક્ષા કેન્દ્રો કિસાન માધ્યમિક વિદ્યાલય, બસ સ્ટેશન સામે, લુણાવાડા, પંચશીલ

 હાઇસ્કૂલ, એસ.ટી.વર્કશોપ સામે, લુણાવાડા, એસ.કે.હાઇસ્કૂલ, યુનિટ-1, કોટેજ હોસ્પિટલ પાસે, લુણાવાડા, એસ.કે.હાઇસ્કૂલ, 

યુનિટ 2 રાજમહેલ બ્રાન્ચ, લુણાવાડા, સરદાર પટેલ વિદ્યાલય, ચારકોસીયા નાકા પાસે લુણાવાડા, હાજી.જી.યુ.પટેલ હાઇસ્કૂલ

 મધવાસ દરવાજા, લુણાવાડા, બ્રાઇટ મા. અને ઉ.મા.શાળા, નવા કાળવા તા.લુણાવાડા ખાતે ગુજકેટ પરીક્ષા યોજાશે. 

પરીક્ષા કેન્દ્રની ચર્તુદિશાની ચોતરફ 200 મીટરની ત્રિજ્યામાં આવેલ તમામ મકાનો, જગ્યા, સ્થળ 

અને વિસ્તારમાં સવારના 8:00 કલાકે થી સાંજના 8:00 કલાક સુધી પ્રતિબંધિત રહેશે જેમાં કેટલાંક કૃત્યો કરવા 

ઉપર પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સબંધિત કામગીરીમાં રોકાયેલા ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ 

બિનઅધિકૃત વ્યકિતઓએ અવર-જવર કરવી નહિં. કાયદેસરની ફરજ બજાવનારાઓને કોઈપણ પ્રકારે અડચણ કે અવરોધ

 કરવો કે કરાવવો, તેમજ કોઈપણ ઈસમે કોઈપણ પ્રકારની તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી 

કરવા/કરાવવામાં સીધી  કે આડકતરી મદદગારી કરવી કે કરાવવા ઉપર, પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખનકાર્યમાં

 અડચણ-વિક્ષેપ-ધ્યાનભંગ થાય તેવુ કોઈ કૃત્ય કરવું/કરાવવા ઉપર, પરીક્ષાર્થીઓ, શિક્ષકો, સંચાલકો, વહીવટી કર્મચારીઓ,

 જાહેર જનતા કે ફરજ પરના તમામ સ્ટાફએ પરીક્ષા સંબંધી ચોરી કરી શકાય તેવી કોઈ વસ્તુ, અથવા ઈલેકટ્રોનીક આઈટમ

 જેવી કે મોબાઈલ ફોન, કેમેરા, લેપટોપ, કોમ્યુટર, કેલક્યુલેટર તથા તેવા બીજા ઉપકરણોના ઉપયોગ કરવા ઉપર તથા 

પુસ્તકો, કાપલીઓ, ઝેરોક્ષ નકલો કે પરીક્ષાલક્ષી કોઈપણ પ્રકારનું સાહિત્ય પરીક્ષા ખંડમાં લઈ જવા, વહન કરવા કે તેમાં

 મદદગારી કરવા ઉપર, પરીક્ષાખંડમાં શાંતિપૂર્ણ રીતે પરીક્ષાર્થીઓને, અન્ય કોઈ વ્યકિત અથવા જાતે પરીક્ષામાં ચોરી

 કરવી, કરાવવી, કે તે પ્રકારના કામમાં મદદગારી કરવી તેમજ પરીક્ષાલક્ષી કોઈપણ પ્રકારના સાહિત્યની આપ-લે કરવી

 કે કરાવવા ઉપર, પરીક્ષામાં થતી ગેરરીતી અટકાવવાના હેતુથી સમગ્ર લુણાવાડા વિસ્તારમાં આવેલ ઝેરોક્ષ કોપીઅર, 

ફેકસ મશીન સંચાલકોએ કોપીઅર મશીનનો ઉપયોગ પરીક્ષાના દિવસ દરમ્યાન સવારના 8:00 કલાકથી સાંજના 

8:00 કલાક સુધી સદંતર બંધ રાખવાના રહેશે. 

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ઈસમ ઈન્ડીયન પીનલ કોડની કલમ-188 હેઠળ નીચે મુજબ 

શિક્ષાને પાત્ર થશે, અને જો તેવા અનાદર, કાનુની રીતે કામે રાખેલ વ્યકિતઓને અવરોધ, ત્રાસ કે હાનિ પહોચાડે તેમ હોય 

અથવા તે અંગેનું જોખમ ઉત્પન્ન કરે તેમ હોય તો તેને 1 માસ  સુધીની સાદી કેદ અથવા બસ્સો રૂપિયા સુધીનો દંડ અથવા

 બન્ને શિક્ષાને પાત્ર થશે. અને જો આવો અનાદર માનવજીવન, સુખાકારી કે સલામતીને ભયમાં મૂકે તેમ હોય અથવા તેથી 

હુલ્લડ કે બખેડો થાય અથવા તેમ હોય તો તેને 6 (છ) માસ સુધીની બેમાંથી કોઇપણ પ્રકારની કેદ અથવા એક હજાર

 રૂપિયા સુધીનો દંડ અથવા તે બન્ને સજા થશે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.