ETV Bharat / state

મહીસાગરમાં 3માંથી 2 ભાજપ અને 1 પર કૉંગ્રેસનો વિજય

author img

By

Published : Dec 9, 2022, 3:31 PM IST

મહીસાગર જિલ્લામાં ત્રણેય બેઠક પર કાંટાની ટક્કર ( Mahisagar Assembly Seats ) જોવા મળી હતી. આખરે અહીંથી ભાજપે 2 અને કૉંગ્રેસે 1 બેઠક જીતી હતી. લુણાવાડા બેઠક પર ભાજપના ઉમેદવાર જિગ્નેશ સેવકે (BJP wins in Mahisagar ) ગુલાબસિંહ ચૌહાણને 26,626 મતથી હરાવ્યા હતા. ત્યારે અન્ય ઉમેદવારોનું કેવું રહ્યું પ્રદર્શન જોઈએ.

મહીસાગરમાં 3માંથી 2 ભાજપ અને 1 પર કૉંગ્રેસનો વિજય
મહીસાગરમાં 3માંથી 2 ભાજપ અને 1 પર કૉંગ્રેસનો વિજય

મહીસાગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કેસરિયો છવાઈ (Mahisagar Assembly Seats) ગયો છે. ત્યારે જિલ્લાની ત્રણેય બેઠકો પરનું પણ પરિણામ (Gujarat Election 2022 result) ચોંકાવનારું આવ્યું છે. અહીં 3માંથી 2 બેઠક પર ભાજપ અને 1 બેઠક પર કૉંગ્રેસનો વિજય થયો છે. જોકે, મતગણતરીના દિવસે ત્રણેય બેઠકો પર ભારે રસાકસી જોવા મળી હતી.

કૉંગ્રેસ એક બેઠક જીતી અહીં લુણાવાડા બેઠક (Lunawada Assembly Seat) પર અપક્ષ, ભાજપ અને કોંગ્રેસની વચ્ચે જંગ જામ્યો હતો, જેમાં લુણાવાડા બેઠક (Lunawada Assembly Seat) પર ભાજપના જિગ્નેશ સેવક (Jignesh Sewak BJP Candidate Lunawada) વર્તમાન ધારાસભ્ય હતા, જેને હરાવી ગુલાબસિંહ ચૌહાણ કુલ 26626 મતો મેળવી ભવ્ય જીત મેળવી. ત્યારે ભાજપમાંથી નારાજ જયપ્રકાશ પટેલ અપક્ષમાંથી દાવેદારી કરતાં જીગ્નેશ સેવકને નડતા તેમની કારમી હાર થઈ હતી.

ભાજપના ઉમેદવારનો વિજય બીજી તરફ બાલાસિનોર વિધાનસભા (Balasinore assembly seat) કૉંગ્રેસનો ગઢ ગણાતી અને કૉંગ્રેસના વર્તમાન ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણને હરાવી માનસિંહ ચૌહાણ કુલ 50027 જેટલાં ભારે મતોથી જીત મેળવી પંજાનો સફાયો કર્યો છે. ત્યારે સંતરામપુર વિધાનસભાના રાજ્ય કક્ષાના પ્રધાન ડૉ. કુબેર ડિંડોરનો કુલ 14492 મતોથી ભવ્ય વિજય થયો હતો. ત્યારે તમામ વિજેતા ઉમેદવારો એ વાજતે ગાજતે ડીજેના તાલે ઝૂમી અને પુષ્પા હાર પહેરાવી ઉમેદવારને વધાવ્યા હતા.

કુબેર ડિંડોરે આપી માહિતી આ અંગે કુબેર ડીંડોરે (Kuber Dindor BJP Candidate) જણાવ્યુ હતું કે સૌપ્રથમ 123 વિધાનસભા વિધાનસભાની જનતાને અને મતદારોને પ્રણામ કરું છું, વંદન કરું છું, નમસ્કાર કરું છું. મને 2017માં રૂડા આશીર્વાદ આપ્યા હતા એ ફરીથી 2022માં સંતરામપુર વિધાનસભા સંતરામપુર તાલુકો સંતરામપુર નગર તમામે મને રૂડા આશીર્વાદ આપીને જંગી બહુમતીથી જીતાડ્યો બદલ જનતાનો ઋણ સ્વીકાર કરું છું. અને આભાર માનું છું.

ભાજપમાં રહીને વિકાસ તેમણે ઉંમેર્યું હતું (Kuber Dindor BJP Candidate) કે, સાથે સાથે એ જે મેં વિકાસ કર્યો હતોય તે ભારતીય જનતા પાર્ટીમાં રહીને 1072 કરોડના જે કામો સંતરામપુર વિધાનસભામાં કર્યા હતા, જે સૌથી મોટામાં મોટું કામ જે તળાવ ભરવાનું હતુંય આઝાદીના ઈતિહાસમાં પહેલીવાર ડેમ બનીને 50 વર્ષ થયા હતા પણ સ્થાનિક લેવલ (Gujarat Election 2022 result) પાણી નહતું મળ્યું તે પાણી અપાવવનું કામ રાજ્ય સરકારમાંથી તે કર્યું પણ મને લાભ મળ્યો છે અને જે મારા દરેક સમાજના લોકો ખુશ છે.

વિકાસકાર્યો પૂર્ણ થયા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સાથે મારા યુવાનો માટે જે સાયન્સ કોલેજ ગ્રાન્ટેડ સરકારી મારા સંતરામપુર ખાતે ખોલીને અને યુવાનોને ઘર આંગણે વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ મળી રહે તેની વ્યવસ્થા કરી. માનગઢ આદિવાસી સમાજ જે આસ્થા કેન્દ્ર, એનું પ્રવાસનમાં મૂકી ડેવલોપમેન્ટ કરવાનું કામ કર્યું. નદિનાથ મહાદેવ હોય, કાળકા માતા હોય બધા જ, ઉર્જા વિભાગમાં સાત જેટલા 66 kv સબ સ્ટેશનો મારા વિસ્તાર માટે ઉતાર્યા અને સાથે સાથે દિવસે કામ અને રાત્રે આરામનું સૂત્ર અપનાવી દિવસે વીજળી, મારા ખેડૂત ભાઈઓને સંતરામપુર સભામાં આપી.

આ જીત કાર્યકર્તાની છે આમ સર્વાનુમતે આ (Kuber Dindor BJP Candidate)વિકાસની જીત છે અને મારા કાર્યકર્તાની જીત છે, જેમને રાત દિવસ કાળી મજૂરી કરી છે. રાત દિવસ મારા માટે પાર્ટી જીતાડવા માટે પેજ કમિટીથી લઈને પ્રમુખ બૂથ પ્રમુખ સરપંચ મિત્રો, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો અમારા પાર્ટીના હોદ્દેદારો જે રાત દિવસ જે મહેનત કરી એમની જીત છે. ભાજપના પાર્ટીની જીત છે. વિકાસની જીત છે, નરેન્દ્ર મોદીની જીત છે. ભારતીય જનતા પાર્ટીમાં પુનઃ ગુજરાતની જનતા એ અને સમશેષ મારા વિધાનસભા વિસ્તારના લોકોએ પણ પૂરેપૂરો સંપૂર્ણ ભરોસો મૂકીને ભાજપના ઉમેદવાર તરીકે જીતાડ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.