ETV Bharat / state

મહીસાગરમાં રમજાન માસને લઈને હેલ્પીંગ હેન્ડ ટ્રસ્ટ દ્વારા રાશન કીટનું વિતરણ

મહીસાગરઃ મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર એટલે કે રમઝાન માસની શરૂઆત થઇ ગઈ છે અને રમઝાન માસમાં અન્નદાન તે ઉત્તમ દાન હોવાથી મુસ્લિમ સમાજના લોકો દ્વારા પવિત્ર રમઝાન મહિનામાં રોઝાની સાથે દાન પણ કરતાં હોય છે.

સ્પોટ ફોટો
author img

By

Published : May 5, 2019, 8:16 PM IST

મહીસાગર જિલ્લામાં હેલ્પીંગ હેન્ડ ટ્રસ્ટ દ્વારા વિવિધ ગામો જેવા કે ઢેસીયા, સારીયા ભલાડા, તણુચા, દલવાઈ સાવલી, પાડરવાડા, નાનસલાઈ, ઊડાર જેવા વિવિધ વિસ્તારોમાં ઘરે જઈને મુસ્લિમ ગરીબ લોકોને રમજાન માસ માટે રોજામાં કોઈ તકલીફ ન પડે તે હેતુથી જરૂરીયાત મંદો, વિધવા તથા ગરીબોને રાશનની કિટ વિતરણ કરવામાં આવી હતી.

હેલ્પીંગ હેન્ડ ટ્રસ્ટ દ્વારા રાશન કીટોનું વિતરણ

લુણાવાડાના 20 ગામો પૈકી 200 કીટ અને સંતરામપુરના 8 ગામો પૈકી 100 જેટલી કીટ વિતરણ કરી હતી. આ પ્રસંગે હેલ્પીંગ હેન્ડ ટ્રસ્ટના મુખ્ય મહેમાન શાહ નવાઝ અહેમદ ખાન પઠાણ જનરલ સેક્રેટરીના હસ્તે રમઝાન માસમાં ગરીબ ઘરના લોકો ઈફ્તારી કરી શકે તે માટે કીટ વિતરણ કરવામાં આવી હતી તથા ઈસ્માઈલ કુરેશી, મૌલાના સોહેલ ટોપીવાળા, પ્રમુખ એકતા ચેરીટેબલ ટ્રસ્ટ, બાલાસિનોરના રીયાઝ શેખે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળતા પૂર્વક પાર પાડ્યો હતો.

                      R_GJ_MSR_01_5-MAY-19_KIT VITARAN_SCRIPT_VIDEO_BYT_RAKESH

                    મહીસાગરમાં રમજાન માસને લઈને  હેલ્પીંગ હેન્ડ ટ્રસ્ટ દ્વારા રેશનની કીટોનું વિતરણ 

      હાલમાં ગુજરાત ભરના જિલ્લામાં મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર એટલે કે રમઝાન માસની શરૂઆત થઇ ગઈ છે. 
 અને આ રમઝાન માસમાં દાન તે ઉત્તમ દાન હોવાથી મુસ્લિમ સમાજના લોકો દ્વારા પવિત્ર રમઝાન મહિનામાં રોઝાની
 સાથે દાન પણ કરતાં હોય છે. જેમાં મહિસાગર જીલ્લામાં હેલ્પીંગ હેન્ડ ટ્રસ્ટ દ્વારા વિવિધ ગામોમાં જેવા કે ઢેસીયા, 
સારીયા ભલાડા, તણુચા, દલવાઈ સાવલી, પાડરવાડા, નાનસલાઈ, ઊડાર જેવા વિવિધ વિસ્તારોમાં ઘરે જઈને મુસ્લિમ ગરીબ 
લોકોને રમજાન માસ માટે રમજાન માસમાં રોજા માટે કોઈ તકલીફ ન પડે અને રોજા રાખી શકે તે હેતુથી જરૂરીયાતમંદો
 વિધવા તથા ગરીબોને રેશનની કિટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં લુણાવાડાના 20 ગામો પૈકી 200 કીટો,અને
 સંતરામપુર ના 8 ગામો પૈકી 100 જેટલી કીટો વિતરણ કરી હતી. આ પ્રસંગે હેલ્પીંગ હેન્ડ ટ્રસ્ટનાં મુખ્ય મહેમાન શાહ 
નવાજ અહેમદ ખાન પઠાણ જનરલ સેક્રેટરીના હસ્તે રમઝાન માસમાં ગરીબ ઘરના લોકો ઈભતારી કરી શકે તે માટે કીટ 
વિતરણ કરવામાં આવી હતી તથા ઈસ્માઈલભાઈ કુરેશી, મૌલાના સોહેલ ટોપીવાળા, પ્રમુખ એકતા ચેરીટેબલ ટ્રસ્ટ
 બાલાસિનોરના રીયાઝ શેખ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળતા પૂર્વક પાર પાડ્યો હતો.

બાઇટ -  મૌલાના સોહેલ ટોપીવાળા

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.