ETV Bharat / state

કડાણા ડેમમાંથી લાખો ક્યૂસેક પાણી છોડાતા ગામોને કરાયા એલર્ટ - મહીસાગરના ગામોને એલર્ટ

મહીસાગરમાં ઉપરવાસના માહી બજાજ સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. તેના કારણે કડાણા ડેમમાં પાણીની આવક વધી છે. આ સાથે જ 129 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. Water Income in Kadana Dam, Water released from Mahi Bajaj Sagar Dam, Alert to Mahisagar villages.

કડાણા ડેમમાંથી લાખો ક્યૂસેક પાણી છોડાતા ગામોને કરાયા એલર્ટ

author img

By

Published : Aug 24, 2022, 8:30 AM IST

મહીસાગર ઉપરવાસના બજાજ સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતા (Water released from Bajaj Sagar Dam) કડાણા ડેમમાં પાણીની આવક વધી (Water Income in Kadana Dam) છે. કડાણા ડેમમાં પાણીની આવક થતાં ડેમના 12 દરવાજા 8 ફૂટ સુધી ખોલી કાઢી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. અત્યારે રાજસ્થાનના માહી બજાજ સાગર ડેમમાંથી 1,63,000 ક્યૂસેક પાણી છોડતા કડાણા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે.

પૂલ પર બંદોબસ્ત ગોઠવાયો

આ પણ વાંચો ડેમ ઓવરફ્લૉ થતાં જોવા મળ્યો રમણીય નજારો

ગામો એલર્ટ પર એટલે હવે મહીસાગર નદી 2 કાંઠે વહેતી જોવા મળી છે. આથી જિલ્લાનાં નીચાણવાળા પૂલો ડૂબી જવાના કારણે તંત્ર દ્વારા નીચાણવાળા 129 ગામોને એલર્ટ (Alert to Mahisagar villages) કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી 700 લોકોનું સ્થળાંતર

પૂલ પર બંદોબસ્ત ગોઠવાયો ઉપરવાસમાંથી પાણી છોડાતા કડાણા ડેમમાં પાણીની આવકમાં (Water Income in Kadana Dam) ધરખમ વધારો નોંધાયો છે. આથી મહીસાગર નદી બે કાંઠે વહેતી જોવા મળી છે. તો રૂલ લેવલ મેઈન્ટેઈન કરવા કડાણા ડેમમાંથી પાણી છોડવાની ફરજ (Water released from Bajaj Sagar Dam) પડી છે. જ્યારે કડાણા ડેમમાંથી 2,30,000 ક્યૂસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવતા જિલ્લાના નીચાણ વાળા પૂલો ડૂબી જવાના કારણે તંત્ર દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.