ETV Bharat / state

મહીસાગર: લુણાવાડામાં જિલ્લા કક્ષાના પેન્શન સપ્તાહના કાર્યક્રમનો પ્રારંભ

મહીસાગર: ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અને પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માનધન યોજના હેઠળ અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી કરવા સંદર્ભે પેન્શન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મહીસાગર જિલ્લા કક્ષાનો પેન્શન સપ્તાહ કાર્યક્રમનો શુભારંભ લુણાવાડા નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યો.

લુણાવાડામાં જિલ્લા કક્ષાનો પેન્શન સપ્તાહ કાર્યક્રમનો આરંભ
લુણાવાડામાં જિલ્લા કક્ષાનો પેન્શન સપ્તાહ કાર્યક્રમનો આરંભ
author img

By

Published : Nov 30, 2019, 8:03 PM IST

પંચમહાલ લોકસભા સાંસદ રતનસિંહ રાઠોડ, લુણાવાડાના ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવક, જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન ખાટ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી તેમજ મોટી સંખ્યાની ઉપસ્થિતિમાં પેન્શન સપ્તાહનું આયોજન લાભાર્થીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

લુણાવાડામાં જિલ્લા કક્ષાનો પેન્શન સપ્તાહ કાર્યક્રમનો આરંભ
મહીસાગર જિલ્લામાં પ્રધાનમંત્રી શ્રમયોગી યોજના માટે CSC દ્વારા 16039 લાભાર્થીઓની નોંધણી થઈ ચૂકી છે. ઉપસ્થિત લાભાર્થીઓને આ કાર્યક્રમ દરમિયાન વેબકાસ્ટ દ્વારા શ્રમ અને રોજગાર પ્રધાન સતોષ કુમાર ગંગવાર દ્વારા આ પેન્શન યોજનાને કારણે થનાર લાભ વિશેની માહિતી લાભાર્થીઓને આપવામાં આવી હતી. ઉપરાંત આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માનધન યોજનાના ઉપસ્થિત લાભાર્થીઓને આ યોજનાના કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું

Intro:લુણાવાડા:-
ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અને પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માનધન યોજના હેઠળ અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી કરવા સંદર્ભે પેન્શન સપ્તાહ નું આયોજન ગુજરાત રાજ્યમાં કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજરોજ મહીસાગર જિલ્લા નો જિલ્લા કક્ષાનો પેન્શન સપ્તાહ કાર્યક્રમ નો શુભારંભ લુણાવાડા નગરપાલિકા કોમ્યુનીટી હોલ ખાતે કરવામાં આવ્યો.

Body:ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અને પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માનધન યોજના હેઠળ અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી કરવા સંદર્ભે 30 સપ્ટેમ્બર થી 6 ડિસેમ્બર સુધી પેન્શન સપ્તાહ નું આયોજન ગુજરાત રાજ્યમાં કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજરોજ મહીસાગર જિલ્લા નો જિલ્લા કક્ષાનો પેન્શન સપ્તાહ કાર્યક્રમ નો શુભારંભ લુણાવાડા નગરપાલિકા કોમ્યુનીટી હોલ ખાતે પંચમહાલ લોકસભા સાંસદ રતનસિંહ રાઠોડ, લુણાવાડાના ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવક , જિલ્લા જિલ્લા પચાયત ના પ્રમુખ મંજુલાબેન ખાટ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ લાભર્થીઓ ની હાજરીમાં કરવામાં આવ્યો મહીસાગર જિલ્લામાં પ્રધાનમંત્રી શ્રમયોગી યોજના માટે સી એસ સી દ્વારા 16039 લાભાર્થીઓની નોંધણી થઈ ચૂકી છે ઉપસ્થિત લાભર્થીઓન આ કાર્યક્રમ દરમ્યાન વેબકાસ્ટ દ્વારા શ્રમ અને રોજગાર મંત્રી સતોષ કુમાર ગંગવાર દ્વારા આ પેન્સન યોજનાને કારણે થનાર લાભ વિશેની માહિતી લાભાર્થીઓને આપવામાં આવી હતી.Conclusion: તદ્ ઉપરાંત આ કર્યક્રમ દરમ્યાન પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માનધન યોજના ના ઉપસ્થિત લાભર્થીઓને આ યોજના ના કાર્ડ નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત લાભાર્થીઓએ પ્રધાનમંત્રી ની પેન્શન યોજનાના વખાણ પણ કર્યા હતા.

બાઈટ :- રતનસિંહ રાઠોડ (સાંસદ પંચમહાલ)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.