જિલ્લાના સંતરામપુરમાં કોંગ્રેસ સમિતિએ બિનસચિવાલયની પરીક્ષામાં રાજ્યના અમુક જિલ્લાઓમાં થયેલી ગેરરીતીને લઇને યોગ્ય તપાસ કરી કરવાની માગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. આ બાબતને લઇને કોંગ્રેસ સમિતિએ સરકાર પર આક્ષેપ કર્યો હતો કે આ બાબતની સરકાર કોઇ પણ પ્રકારની ગંભીર નોંધ લેતી નથી. આ ગેરરીતી થઇ છે જેની માહિતી સોશિયલ મીડિયામાંથી મળી હતી. જેમાં ભાવનગર, સોમનાથ, સુરેન્દ્રનગર અને સંતરામપુરમાં ગેરરીતી આચરવામાં આવી છે. આ તમામ જગ્યાએ ગેરરીતી ભવિષ્યમાં ન થાય અને આ અંગેની તપાસ CID કરે તેવી સંતરામપુર કોંગ્રેસ સમિતિએ માગ કરી અને આવેદનપત્ર પાઠવ્યું છે.
બિન સચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતી મામલે સંતરામપુર શહેર કોંગ્રેસ સમિતિએ આવેદન પાઠવ્યું
મહીસાગર: સંતરામપુર શહેરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા બિન સચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતીને લઇને યોગ્ય તપાસ કરવા અંગેનુ આવેદનપત્ર પાઠવ્યું હતું.
જિલ્લાના સંતરામપુરમાં કોંગ્રેસ સમિતિએ બિનસચિવાલયની પરીક્ષામાં રાજ્યના અમુક જિલ્લાઓમાં થયેલી ગેરરીતીને લઇને યોગ્ય તપાસ કરી કરવાની માગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. આ બાબતને લઇને કોંગ્રેસ સમિતિએ સરકાર પર આક્ષેપ કર્યો હતો કે આ બાબતની સરકાર કોઇ પણ પ્રકારની ગંભીર નોંધ લેતી નથી. આ ગેરરીતી થઇ છે જેની માહિતી સોશિયલ મીડિયામાંથી મળી હતી. જેમાં ભાવનગર, સોમનાથ, સુરેન્દ્રનગર અને સંતરામપુરમાં ગેરરીતી આચરવામાં આવી છે. આ તમામ જગ્યાએ ગેરરીતી ભવિષ્યમાં ન થાય અને આ અંગેની તપાસ CID કરે તેવી સંતરામપુર કોંગ્રેસ સમિતિએ માગ કરી અને આવેદનપત્ર પાઠવ્યું છે.
સંતરામપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષામાં થયેલ ગેરરીતિ સામે તપાસ કરી યોગ્ય કરવા
બાબતે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તારીખ 17/11/19 ના દિવસે લેવાયેલ બિન સચિવાલય પરીક્ષા કલાર્કની
પરીક્ષામાં ગેરરીતિ થયાની અનેક જિલ્લામાં બહાર આવેલ હતી પરંતુ સરકાર આ ગંભીર બાબત ધ્યાનમાં લીધેલ નથી. આ
ગેરરીતિ થયેલ છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી મળેલ છે. જેમાં ભાવનગર, સોમનાથ, સુરેન્દ્રનગર, અને
સંતરામપુરમાં વગેરે જિલ્લામાં ગેરરીતિ આચરવામાં આવેલ છે આ તમામ જગ્યાએ ગેરરીતિની ભવિષ્યમાં ન થાય અને
આ ગેરરીતિમાં ગુનેગારોની CID તપાસ થાય તેવી માંગ સાથે સંતરામપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આવેદન
પાઠવવામાં આવ્યું છે. Body:.Conclusion:.