ETV Bharat / state

બાલાસિનોર સ્વામિનારાયણ મંદિરમાં કષ્ટભંજનની મૂર્તિ પ્રસાદીરૂપ અર્પણ કરાઇ - Gujarat

મહિસાગર :બાલાસિનોરમાં આવેલ કાલુપુર સ્વામિનારાયણ મંદિર તાબાના સ્વામિનારાયણ મંદિરમાં આવેલ હનુમાન મંદિરનું હાલમાં જ પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે. આ હનુમાન મંદિરમાં જે મૂર્તિ છે એ ભગવાનની પ્રસાદી રૂપ છે તેવું સત્સંગીઓનું માનવું છે. સારંગપુર હનુમાન મંદિર જેવી જ હનુમાનની મૂર્તિ હોવાથી દર્શનાર્થીઓને સારંગપુર હનુમાનના દર્શન કર્યા હોય તેવું અનુભવ થાય છે.

બાલાસિનોર સ્વામિનારાયણ મંદિર
author img

By

Published : Apr 20, 2019, 12:59 AM IST

હનુમાનજીના જન્મદિવસ નિમિત્તે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે. તેથી મંદિરમાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 8 થી સાંજના 4 વાગ્યાં સુધી મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ સાથે જ હનુમાન મહારાજ સમક્ષ અન્નકુટ્ટ ધરાવવમાં આવ્યું હતું .

કેશવચરણદાસ સ્વામિ અને ઘનશ્યામ સ્વામિએ આ મંદિરમાં અર્પણ કરાયેલી હનુમાનજીની મુર્તિનો મહિમા સમજાવ્યો હતો.તો આ નિમિત્તે સાંજના સુંદર કાંડનો પાઠ રાખવામાં આવ્યો હતો. તો સાંજે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ભક્તોએ હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

R_GJ_MSR_02_19-APRIL-19_HANUMN MURTI_SCRIPT PHOTO_RAKESH

બાલાસિનોર  સ્વામિનારાયણ  મંદિર માં  હનુમાન ની મૂર્તિ ભગવાન ની  પ્રસાદીરૂપ....

બાલાસિનોર :-  બાલાસિનોર માં આવેલ કાલુપુર સ્વામિનારાયણ  મંદિર  તાબાનાં  સ્વામિનારાયણ  મંદિર માં આવેલ   હનુમાન મંદિરનું હાલમાં જ પુનઃ નિર્માણ  કરવામાં  આવેલ છે. આ હનુમાન  મંદિર માં જે મૂર્તિ  છે એ ભગવાનની પ્રસાદી રૂપ છે  તેવું  સત્સંગીઓ નું  માનવું  છે.  સારંગપુર  હનુમાન મંદિર જેવી જ હનુમાન ની મૂર્તિ હોઈ  દર્શનાર્થી સારંગપુર  હનુમાનનાં દર્શન  કર્યા  હોય તેવું  અનુભવે  છે .
હનુમાન નાં જન્મદિવસ હનુમાન જયંતિની ઉજવણીનું સુંદર  આયોજન  કરવામાં સ્વામિનારાયણ  મંદિરે   કરવામાં  આવ્યું હતું. સવારે  8 થી સાંજના 4 વાગ્યાં  સુધી મારુતિ  યજ્ઞ નું આયોજન  કરવામાં  આવ્યું હતું . તેમજ હનુમાન મહારાજ  સમક્ષ  અન્નકુટ્ટ  ધરાવવમાં  આવ્યો  હતો .કેશવચરણદાસ  સ્વામિ અને ઘનશ્યામ સ્વામિ એ  આ હનુમાનજીનો  મહિમા  સમજાવ્યો  હતો .સાંજના સુંદર કાંડનો  પાઠ  રાખવામાં  આવ્યો  હતો .અને સાંજે મહાપ્રસાદ નું આયોજન  પણ  કરવામાં આવ્યું  હતું.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.