ETV Bharat / state

રાજસ્થાનમાં બાલાસિનોર લાયન્સ કલબ દ્વારા નેત્ર ચિકિત્સા કેમ્પમાં 225 આંખના ઓપરેશન થયા - નેત્ર ચિકિત્સા કેમ્પ

મહીસાગરઃ છેલ્લા 24 વર્ષથી અવિરત યોજાતા લાયન્સ નેત્રયજ્ઞથી ગુજરાતની સેવાની સુવાસ રાજસ્થાનમાં ફેલાઈ. સેવા કરનારને સરહદોના સીમાડા નડતા નથીએ ઉક્તિને બાલાસિનોર લાયન્સ કલબે રાજસ્થાન રાજ્યના અંતરિયાળ ગામ રાજ્યમાં છેલ્લા 24 વર્ષથી સતત નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન કરી ગુજરાતની સેવાની મહેક રાજસ્થાનમાં પ્રસરાવી સાચી પાડી છે. સતત પાંચ દિવસ સુધી ચાલતા આ નેત્ર ચિકિત્સા કેમ્પમાં 30 ગામડાઓના 650 ગ્રામ વાસીઓને તપાસી 225 આંખના ઓપરેશન કરી અત્યાર સુધીમાં એક વિક્રમ સ્થાપ્યો છે.

Balasinor Lions Club
રાજસ્થાનમાં બાલાસિનોર લાયન્સ કલબ
author img

By

Published : Jan 8, 2020, 4:38 AM IST

લાયન્સ ક્લબ બાલાસિનોરના પ્રમુખ પ્રવિણભાઈ સેવકે આપેલી માહિતી મુજબ રાજસ્થાનના કુરજ (રાજસમંદ જિલ્લો)માં 24માં નેત્ર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ બાલાસિનોર, જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ રાજસમંદ (રાજસ્થાન) ના સહયોગ અને ઉદાર દિલ દાતાઓનો સુભગ સમન્વયથી લાયન જગદીશભાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ નેત્ર ચિકિત્સા કેમ્પમાં કુરજ અને આસપાસના ગામોમાં ફરી ફરી ગ્રામવાસીઓના નેત્રની ચકાસણી કરવામાં આવી હતી. કુલ 33 ગામોના 640 દર્દીઓને તપાસીને 225 દર્દીઓના આંખના ઓપરેશન સર્વોદય આરોગ્ય રાધનપુર ડોકટરોની ટીમ દ્વારા કરવામાં આવ્યા હતા. આસપાસનાં ગ્રામજનોમાં દર વર્ષે જાન્યુઆરીમાં યોજાતા આ નેત્ર ચિકિત્સા કેમ્પની ચાતકની જેમ રાહ જોતા હોય છે. અત્યાર સુધીના 24 વર્ષમાં આંખના કોઈપણ ઓપરેશન નિષ્ફળ ગયા નથી તે દર્દીઓ માટે અને ક્લબ માટે આનંદ સાથે ગૌરવની વાત છે.

આ પ્રસંગે ઉદ્ઘાટક લાયન જે.પી. ત્રિવેદી વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર 32 f-1, કિરણબેન મહેશ્વરી વિધાયક રાજસમન્દ, શ્રીનાથદ્વારા નગર પરિષદ અધ્યક્ષ મનીષ રાઠી, કમલેશભાઈ લાહોટી, રમેશચંદ્ર અને પ્રહલાદ સોની, મેમ્બરશિપ ચેરમેન લાયન દિનેશભાઇ સુથાર, બાલાસિનોર લાયન્સ કલબના પ્રમુખ પ્રવિણભાઈ સેવક, આઈ ચેક અપ કમિટી અધ્યક્ષ લાયન જગદીશભાઈ જાગેટીયા, રાધનપુર આરોગ્યની ટ્રસ્ટના શ્યામસુંદર પરીખ તેમજ નડિયાદ અને બાલાસિનોર લાયન્સ કલબના સભ્યો, ગ્રામજનો
મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Intro: છેલ્લા 24 વર્ષથી અવિરત યોજાતા લાયન્સ નેત્રયજ્ઞથી ગુજરાતની સેવાની સુવાસ રાજસ્થાનમાં ફેલાઈ
બાલાસિનોર :
સેવા કરનારને સરહદોના સીમાડા નડતા નથી એ ઉક્તિને બાલાસિનોર લાયન્સ કલબે રાજસ્થાન રાજ્યના અંતરિયાળ
ગામ રાજ્યમાં છેલ્લા 24 વર્ષથી સતત નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન કરી ગુજરાતની સેવાની મહેક રાજસ્થાનમાં પ્રસરાવી
સાચી પાડી છે. સતત પાંચ દિવસ સુધી ચાલતા આ નેત્ર ચિકિત્સા કેમ્પમાં 30 ગામડાઓના 650 ગ્રામ વાસીઓને તપાસી
225 આંખના ઓપરેશન કરી અત્યાર સુધીમાં એક વિક્રમ સ્થાપ્યો છે.

Body: લાયન્સ ક્લબ બાલાસિનોરના પ્રમુખ પ્રવિણભાઈ સેવકે આપેલી માહિતી મુજબ રાજસ્થાનના કુરજ (રાજસમંદ જિલ્લો)માં
24 માં નેત્ર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ બાલાસિનોર, જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ રાજસમંદ
(રાજસ્થાન) ના સહયોગ અને ઉદાર દિલ દાતાઓનો સુભગ સમન્વયથી લાયન જગદીશભાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલ
આ નેત્ર ચિકિત્સા કેમ્પમાં કુરજ અને આસપાસના ગામોમાં ફરી ફરી ગ્રામવાસીઓના નેત્રની ચકાસણી કરવામાં આવી હતી,
કુલ 33 ગામોના 640 દર્દીઓને તપાસીને 225 દર્દીઓના આંખના ઓપરેશન સર્વોદય આરોગ્ય રાધનપુર ડોકટરોની ટીમ
દ્વારા કરવામાં આવ્યા હતા. આસપાસનાં ગ્રામજનોમાં દર વર્ષે જાન્યુઆરીમાં યોજાતા આ નેત્ર ચિકિત્સા કેમ્પની ચાતકની જેમ
રાહ જોતા હોય છે. અત્યાર સુધીના 24 વર્ષમાં આંખના કોઈપણ ઓપરેશન નિષ્ફળ ગયા નથી તે દર્દીઓ માટે અને ક્લબ માટે
આનંદ સાથે ગૌરવની વાત છે.Conclusion: આ પ્રસંગે ઉદ્ઘાટક લાયન જે.પી. ત્રિવેદી વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર 32 f-1, કિરણબેન મહેશ્વરી વિધાયક રાજસમન્દ,
શ્રીનાથદ્વારા નગર પરિષદ અધ્યક્ષ મનીષ રાઠી, કમલેશભાઈ લાહોટી, રમેશચંદ્ર અને પ્રહલાદ સોની, મેમ્બરશિપ ચેરમેન લાયન
દિનેશભાઇ સુથાર, બાલાસિનોર લાયન્સ કલબના પ્રમુખ પ્રવિણભાઈ સેવક, આઈ ચેક અપ કમિટી અધ્યક્ષ લાયન જગદીશભાઈ
જાગેટીયા, રાધનપુર આરોગ્યની ટ્રસ્ટના શ્યામસુંદર પરીખ તેમજ નડિયાદ અને બાલાસિનોર લાયન્સ કલબના સભ્યો, ગ્રામજનો
મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.