મહીસાગરઃ સમગ્ર વિશ્વ કોરોના વાઇરસની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. જેમાં દેશ સહિત ગુજરાત સરકાર પણ પૂરી તૈયારી સાથે કોરોના સામે લડત આપી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકાર પણ વધુ સક્ષમતાઓથી તેનો મુકાબલો કરી શકે અને કોરોના વાઇરસ સામે રક્ષણ અને વધુ સુદ્રઢ સેવાઓ કાર્યરત કરવા માટે સરકારને પુરો સાથ સહકાર આપી કોરોના સામેની લડાઈમાં સહભાગી થવા માટે જિલ્લા કલેકટર આર.બી.બારડની અપીલને ધ્યાને લઇ આવી પડેલી આફતને પહોંચી વળવા લુણાવાડાના બાલાસિનોર કરિયાણા એસોસિએશન દ્વારા મુખ્યપ્રધાન રાહત ફંડમાં રૂપિયા 25 હજારનો ચેક એસોસિએશનના હોદ્દેદારો દ્વારા બાલાસિનોર મામલતદારને અર્પણ કરી ભાવનાત્મક અમૂલ્ય સહયોગ આપ્યો છે.
બાલાસિનોર કરિયાણા એસોસિએશન દ્વારા CM રાહત નિધિમાં 25 હજારનો ચેક અર્પણ કરાયો - cm rahat fund by Balasinor Grocery Association
સમગ્ર વિશ્વ કોરોના વાઇરસની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. જેમાં દેશ સહિત ગુજરાત સરકાર પણ પૂરી તૈયારી સાથે કોરોના સામે લડત આપી રહી છે. સરકારને સહભાગી થવા માટે મહીસાગર જિલ્લા કલેક્ટરની અપીલને ધ્યાને લઇ લુણાવાડાના બાલાસિનોર કરિયાણા એસોસિએશન દ્વારા સીએમ રાહત નિધિમાં 25 હજારનો ચેક મામલતદાને અર્પણ કરાયો હતો.