ETV Bharat / state

મહીસાગર જિલ્લામાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા, 19 દર્દીઓ સ્વસ્થ થયા

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને કોરોના વાઈરસના રોજ નવા આંકડા સામે આવી રહ્યા છે. ત્યારે જિલ્લામાં સોમવારે 24 કલાકમાં નવા 15 કેસ સામે આવ્યા છે. આ સાથે જિલ્લામાં કોરોના વાઈરસની કુલ સંખ્યા 1113 થઈ છે.

cases of corona
મહીસાગર જિલ્લામાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા
author img

By

Published : Oct 5, 2020, 11:08 PM IST

મહીસાગર જિલ્લામાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા

  • કુલ પોઝિટિવ કેસ 1113
  • કુલ સક્રિય કેસ 95
  • કુલ ડીસ્ચાર્જ 977
  • કુલ મોત 41
  • કુલ હોમ કોરોન્ટાઈન 259
  • કુલ નેગેટીવ રીપોર્ટ 56,211

મહીસાગરઃ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને કોરોના વાઈરસના રોજ નવા આંકડા સામે આવી રહ્યા છે. ત્યારે જિલ્લામાં સોમવારે 24 કલાકમાં નવા 15 કેસ સામે આવ્યા છે. આ સાથે જિલ્લામાં કોરોના વાઈરસની કુલ સંખ્યા 1113 થઈ છે.

જો કે, હવે શહેરી વિસ્તારમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે. જેથી આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. હાલ જિલ્લામાં 95 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે 41 લોકોએ જીવ ગુમાવ્યો છે. સોમવારે વધું 19 દર્દીઓ સ્વસ્થ થતાં અત્યાર સુધીમાં કુલ 977 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.

આ ઉપરાંત અત્યાર સુધીમાં 56,211 વ્યક્તિઓના કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ 259 વ્યક્તિઓને હોમ કોરોન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા અધિકારીએ જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.