ETV Bharat / state

ફતેહગઢ નર્મદા કેનાલમાં પાણી પીવા ઉતરેલા યુવાનનો પગ લપસતાં ડૂબી જવાથી થયું મોત - ક્રાઈમ ન્યૂઝ

રાપર તાલુકાના માંજુવાસ ફતેહગઢ વચ્ચે આવેલી નર્મદા કેનાલમાં પાણી પીવા ઉતરેલા ડમ્પરચાલકનો પગ લપસતાં મોત થયું હતું.

ભુજ ફાયર બ્રિગેડની ટીમે કાઢ્યો મૃતદેહ
ભુજ ફાયર બ્રિગેડની ટીમે કાઢ્યો મૃતદેહ
author img

By

Published : May 21, 2021, 1:06 PM IST

  • કેનાલમાં પાણી પીવા જતાં પગ લપસ્યો
  • યુવાનનો પગ લપસતાં થયું મોત
  • ભુજ ફાયર બ્રિગેડની ટીમે કાઢ્યો મૃતદેહ
  • રાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી

કચ્છ: ખાનગી કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો પંજાબી યુવાન કેનાલમાં પાણી પીવા માટે નીચે ઉતર્યો હતો. તે દરમિયાન પગ લપસી જતાં યુવાન કેનાલમાં ડૂબ્યો હતો. કેનાલમાં ડૂબી જતાં તેનું મોત થયું હતું. ભુજની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મૃતદેહની શોધખોળ કરવામાં આવી હતી અને થોડાક કલાકો બાદ મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: દમણગંગા નદીમાં ડૂબેલા 2 યુવનોના મોતથી પંથકમાં અરેરાટી

રાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી

આ ઘટના અંગે રાપર પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: દમણગંગા નદીમાં ડૂબેલા 2 યુવકોમાંથી એકનો મૃતદેહ મળ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.