ETV Bharat / state

Cold wave in Gujarat: કચ્છના નલિયામાં ઠંડીનો પારો ગગડી 2.5 ડિગ્રી, ઠંડા પવનો હજુ વધુ બે દિવસ ફૂંકાશે

author img

By

Published : Dec 18, 2021, 12:53 PM IST

Updated : Dec 18, 2021, 1:17 PM IST

ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ સીવીયર કોલ્ડવેવની અસર (Cold wave forecast in Gujarat )જોવા મળી છે અને સતત ઠંડીનો પારો ગગડી(Winter in Gujarat ) રહ્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં લઘુતમ તાપમાનમાં સતત ઘટાડો થયો છે, આજે રાજ્યના શીતમથક નલિયા ખાતે ચાલુ સીઝનનો સૌથી ઓછું 2.5 ડિગ્રી જેટલું લઘુતમ(2.5 degree temperature in Naliya) તાપમાન નોંધાયું છે.

Winter in Gujarat: જાણો આજે રાજ્યના મહાનગરોમાં કેટલુ લઘુતમ તાપમાન, કચ્છના નલિયામાં ઠંડીનો પારો તળિયે 2.5 લઘુતમ તાપમાન

કચ્છઃસમગ્ર ગુજરાત રાજ્યમાં આગાહી (Winter in Gujarat )મુજબ સીવીયર કોલ્ડવેવની અસર(Coldwave forecast in Gujarat ) જોવા મળી રહી છે અને સતત ઠંડીનો પારો ગગડી રહ્યો છે. રાજ્યના અમુક જિલ્લાઓમાં લઘુતમ તાપમાનમાં સતત ઘટાડો થયો છે. જેના કારણે રાજ્યના તમામ જિલ્લાઓમાં લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. કચ્છ જિલ્લામાં આગાહી મુજબ ઠંડા અને સૂકા પવન ફૂંકાઈ રહ્યા છે તો 10 વાગ્યા સુધી લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરતા હોય છે. આજે રાજ્યના શિત મથક નલિયા ખાતે ચાલુ સીઝનનો સૌથી ઓછું 2.5 ડિગ્રી જેટલું લઘુતમ (2.5 degree temperature in naliya) તાપમાન નોંધાયું છે.

સીઝનમાં નલિયા ખાતે સૌથી ઓછું તાપમાન

કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના(Abdasa taluka of Kutch district) નલિયામાં ઠંડીનો પારો આજે તળિયે પહોંચ્યો છે. રાજ્યના શિતમથક નલિયામાં આજે 2.5 ડિગ્રી (2.5 degree temperature in naliya) તાપમાન નોંધાયું છે જે અત્યાર સુધીનું ચાલુ સીઝનમાં નલિયા ખાતે સૌથી ઓછું તાપમાન નોંધાયું છે.તો બીજી બાજુ જિલ્લા મથક ભુજ ખાતે પણ સવારથી જ ઠંડીનો ઠાર યથાવત જોવા મળ્યો છે અને સવારના ભાગમાં લોકોએ ઘરેથી બહાર નીકળવાનું ટાળ્યું હતું.

નલિયામાં આજે 2.5 ડિગ્રી લઘુતમ તાપમાન

રાજ્યમાં છેલ્લાં અમુક દિવસોથી ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આવનારા એક અઠવાડિયા સુધીમાં વાતાવરણમાં કોઈ વિશેષ પરિવર્તન નહીં આવે અને રાજ્યના અમુક જિલ્લામાં તાપમાન હજુ પણ નીચું જશે. તાપમાનમાં પરિવર્તન આવ્યું છે અને ઠંડીનું પ્રમાણ વધ્યું છે તો ઠંડા અને સૂકા પવન પણ ફૂંકાઈ રહ્યા છે. કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના નલિયા ખાતે 2.5 ડિગ્રી, ભુજમાં 10.0 તથા કંડલા ખાતે પણ 12.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)

જિલ્લાતાપમાન
અમદાવાદ12.7 ડિગ્રી
ગાંધીનગર 10.0 ડિગ્રી
રાજકોટ11.2 ડિગ્રી
સુરત16.6 ડિગ્રી
ભાવનગર16.7 ડિગ્રી
જૂનાગઢ 9.0 ડિગ્રી
બરોડા14.2 ડિગ્રી
નલિયા 2.5 ડિગ્રી
ભુજ 10.0 ડિગ્રી
કંડલા12.5 ડિગ્રી

આ પણ વાંચોઃ Gujarat Bar Association Election 2021: અસીમ પંડ્યા બન્યા એડવોકેટ બાર એસોસિએશનના પ્રમુખ

આ પણ વાંચોઃ GSSSB Paper Leak 2022: પેપર લીક મામલે સરકાર પર કૉંગ્રેસના પ્રહાર પરીક્ષા રદ્દ કરવા કરી માંગ

Last Updated : Dec 18, 2021, 1:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.