કચ્છ : 125 બ્રાહ્મણો અને ૧૨૫ જેટલા ચારણી સાહિત્યકારો એક પછી એક લોક દુહા અને છંદની અનોખી જમાવટ કરી હતી અને ઉપસ્થિત સૌ કોઇને ETV BHARATના લાઈવ પ્રસારણથી લોકોએ અનોખી શિવ વંદના મન ભરીને માણી હતી.
ભુજમાં બ્રાહ્મણ અને ચારણ સાહિત્યકારો દ્વારા યોજાઈ અનોખી શિવ વંદના - Shiva Vandana
હિન્દુ સનાતન ધર્મ દ્વારા મહાશિવરાત્રી 2020ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે અને છત્રપતિ શિવાજીની જન્મ જયંતીની ઉજવણી માટે આજે ભુજના દિનેશ વર મહાદેવ મંદિર ખાતે અનોખી શિવ વંદના કરાઈ હતી.
બ્રાહ્મણ અને ચારણ સાહિત્યકારો દ્વારા યોજાઈ અનોખી શિવ વંદના
કચ્છ : 125 બ્રાહ્મણો અને ૧૨૫ જેટલા ચારણી સાહિત્યકારો એક પછી એક લોક દુહા અને છંદની અનોખી જમાવટ કરી હતી અને ઉપસ્થિત સૌ કોઇને ETV BHARATના લાઈવ પ્રસારણથી લોકોએ અનોખી શિવ વંદના મન ભરીને માણી હતી.