ETV Bharat / state

કચ્છ રોગચાળાના ભરડામાં, ડેન્ગ્યુથી 2ના મોત - gujarat health department

ભુજ: જિલ્લામાં ડેન્ગ્યુના કારણે 2 યુવાનનું મોત થયું છે. કચ્છ જિલ્લાના વાગડમાં એક યુવાનનું મોત નિપજ્યું હતું. ત્યારે આરોગ્ય વિભાગની કાર્યવાહી સામે પશ્નો ઉભા થયો છે.

કચ્છ
author img

By

Published : Nov 11, 2019, 8:15 PM IST

ભુજમાં RTO પરિવારના યુવાનનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જેના 1 ડિસેમ્બરે લગ્ન થવાના હતા. ત્રણ બહેના વચ્ચે એક ભાઈના મોત થયા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી હતી. જિલ્લાના આરોગ્ય વિભાગ પાસે માહિતની મેળવતા જાણવા મળ્યું કે, મુખ્ય આરોગ્ય અધિકારી વર્કશોપમાં ગયા છે. કર્મચારીઓ કચેરીઓમાં ટહેલતા જોવા મળ્યા હતા. મુખ્ય અધિકારીએ ડેન્ગ્યુ જેવા ગંભીર રોગની ખાનગી હોસ્પિટલમાં લોકો સારવાર લઇ રહ્યાં છે. ના બરાબર આરોગ્ય વિભાગે ફોમિંગની કામગીરી હાથ ધરી હતી.

કચ્છ રોગચાળાના ભરડામાં, ડેન્ગ્યુથી બેના મોત

ભાજપના સત્તાધિશો સમાજની સાથે રાખીને નિદાન કેમ્પ યોજવાનું આયોજન કર્યું હતું. જે ખાલી નામ પુરતો સાબિત થયો છે. બે ચાર કેમ્પ યોજાયા બાદ આ કામ બંધ થયું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખના પરિવારમાં પણ ડેન્ગ્યુ થયો છે. જો કે, આ બાબતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક કરતા ન હતો થયો.

ઉલ્લેખનીય છે કે, ગતિશીલ ગુજરાત રોગચાળાના ભરડામાં છે. અલગ અલગ વિસ્તારમાં ડેન્ગ્યુના કેસ નોંધાઇ રહ્યાં છે. પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય પગલા લેવામાં આવતા નથી.

Intro:કચ્છમાં ડેગ્યુંના તાવમાં  ત્રણ બહેનોનો એકનો એક ભાઈ એવો વરરાજા .યુવાનનું મોત નિુપજયું  છે.  આ ઉપરાંત વાગડમાં પણ એક યુવાન ડેગ્યુંના ખપ્પરમાં હોમાઈ ગયો છે. આ રીતે કચ્છમાં વધુ બે મોત સાથે ડેગ્યુંનો સંકજો વધુ મજબુત બની રહયો છે ત્યારે હવે પ્રજા ભગવાનના ભરોસે છે. આરોગ્ય વિભાગ જાગૃત બનોનું કહી રહયું છે  ભાજપના સતાધિશો કહેવાતા નિદાન કેમ્પ યોજવાના નાટક કરી રહયા છે. તો વિરોધ પક્ષ કોંગ્રેસ હંમેશાની જેમ રજુઆતો કરીને પોતાની નબળી નેતાગીરી સ્પષ્ટ કરી દીધી છે. Body:
ભૂજમા  આરટીઓ એજન્ટ પરીવાના યુવાન પુત્રનું અમદાવાદ ખાતે મોંઘી સારવાર વચ્ચે મોત થયું છે. ત્રણ દિકરીઓ ધરાવતા પરીવામાં એકનો એક દિકરાના હજુ આગામી 1લી ડિસેમ્બરે જ લગ્ન લેવાના હતા આ સમયે તાવમાં તેના મોતની ઘટનાએ પરીવાર પર વ્રજઘાત કર્યો છે. તો સમગ્ર જિલ્લમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઉપરાંત વાગડમાં પણ ડેંગ્યુથી એક યુવાનનું મોત થયું છે. આમ વધુ બે મોત સાથે કચ્છમાં સ્થિતી વધુ ગંભીર બની રહી છે. 
કચ્છના આરોગ્ય તંત્ર પાસે માહિતી મેળવવા જતા જ એવું જાણવા મળ્યું હતું કે મુખ્ય આરોગ્ય  અધિકારી વર્કશોપમાં ગયા છે. કચેરીમાં શાંત વાતાવરણ જોવા મળ્યું હતું અને કર્મચારીઓ ટહેલતા જોવા મળ્યા હતા. નોંધનીય છે કે મુખ્ય અધિકારીએ ડેગ્યું એટલો  ગંભીર સ્થિતીમમાં ન હોવાનું અને ખાનગી તબીબો લોકોની મોઘી સારવરા આપી રહયાનો ચોંકવાનારો ખુલાસો પણ કરી ચુકયા છે. જોકે આરોગ્ય વિભાગે ફોંંગિંગ સિવાય કોઈ કામગીરી કરી હોય તેવું  ધ્યાને આવતું નથી. 
બીજીતરફ તંત્ર આટલું ઉણું ઉતરી ગયું છે ત્યારે ભાજપના સતાધિશોએ સમાજને સાથે રાખીને નિદાન કેમ્પો યોજવાનું આયોજન કર્યું હતું તે નાટક જ સાબિત થયું છે. કારણ કે બે ચાર કેમ્પ બાદ  કેમ્પો બંધ થઈ ગયા છે. હવે પ્રજાકીય પ્રતિનિધિઓએ  માધ્યમોમાં નિદાન કેમ્પના અહેવાલો બાદ જાણે ઘણી કામગીરી કરી લીધાનો સંતોષ માણી લીધો છે. 
બીજીતરફ સતા સામે જેમનો સીધો જંગ રહેતો હોય છે તેવા વિરોધ પક્ષ પણ હંમેશાની જેમ નબળી નેતાગીરીને સ્પષ્ટ કરી છે. ઉચ્ચસ્તરે રજુઆતો કરી છે તેવું ગર્વભેર કહેતા કોંગ્રેસના લોકોને એ જાણીને આંચકો  લાગશે કે પ્રમુખના પરીવારમાં પણ ડેગ્યું પહોચ્યો છે . જોકે આ બાબતે કોંગ્રેસ પ્રમુખ  યજુવેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક થઈ શકયો નહોતો.  
સતાધિશો શાંત છે વિરોધ પણ વાંજીયા વિરોધમાં છે અને તંત્ર નિંભર બની ગયું છે ત્યા આરોગ્ય બાબતે હંમેશાથી અન્યાય ભોગવવતા કચ્છીમાડુઓ હવે ભગવાનો ભરોસે છે. 

-- ptc rakesh kotwal Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.