ETV Bharat / state

12 લોકોને મોતના મુખમાં ધકેલનારા ટ્રક ડ્રાઇવરની ધરપકડ

કચ્છ: કચ્છના ભુજ તાલુકાના માનુકુવા સામત્રા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 12 લોકોના મોત નિપજ્યા હતાં. જેને લઇને ચાલક સામે ગુનો નોંધી તેની ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ટ્રક ચાલકની બેદરકારીથી આ અકસ્માત સર્જાયો હોવાનું સ્પષ્ટ થયું છે,

12 લોકોને મોતના મુખમાં ધકેલનારા ટ્રક ડ્રાઇવરની ધરપકડ
author img

By

Published : Jul 18, 2019, 5:03 AM IST

માનુકવા અને સામત્રા વચ્ચે છકડા અને બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જનાર ટ્રકનો ડ્રાઈવર ઝડપાઈ ગયો છે. આ ઘટનાના દિવસે ડ્રાઇવર લિગ્નાઇટ ભરવા માટે જતો હતો. જોકે ઓવરસ્પીડ અને ઓવરટેક કરવા સમયે તેનાથી આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. અને રોંગ સાઈડ જઈ છકડા અને બાઈકને ટક્કર મારી હતી. જેમાં 12 વ્યક્તિ મોતના નિપજ્યા હતા. જેને લઇને પોલીસે તેની રાપર ખાતેથી ઝડપી લઇ ધરપકડ કરી છે. પોલીસે તેના વિરુદ્ઘ ઈરાદાપૂર્વક બેદરકારીથી ટ્રક ચલાવી 12 વ્યક્તિના મોત સંદર્ભે ગુનો નોંધી આગળની તપાસ હાથ કરી છે.

Intro:કચ્છના ભુજ તાલુકાના માનુકુવા સામત્રા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જીને 12 લોકોના મોત નિપજાવનાર ચાલકને અંતે પોલીસે રાપર વિસ્તારમાંથી પકડી પાડ્યો છે. બેદરકારીભર્યા ડ્રાઇવિંગ કરી નાસી ગયેલા રમેશ ને ઝડપી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.. પ્રાથમિક તપાસમાં ટ્રક ચાલકની બેદરકારીથી આ અકસ્માત સર્જાયો સ્પષ્ટ થયું છે

Body:વિગતો મુજબ માનુકવા અને સામત્રા વચ્ચે છકડા અને બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જનાર ટ્રકનો ડ્રાઈવર ઝડપાઈ ગયો છે.
અકસ્માત બાદ ટ્રકચાલક નાસી ગયો હતો 12 જિંદગી પોતાની બેદરકારીથી હોમી દેનાર રમેશ મૂળ જનાણ ગામનો છે અને અકસ્માત ના દિવસે તે લિગ્નાઇટ ભરવા માટે જતો હતો જોકે ઓવરસ્પીડ અને ઓવટેક કરવાની લાયમાં તેને અકસ્માત સર્જ્યો અને રોંગ સાઈડ જઈ છકડા અને બાઈકને ટક્કર મારી હતી જેમાં ૧૨ વ્યક્તિ મોતને ભેટ્યા હતા .. પોલીસે રાપર થી ઝડપી ધરપકડ કરી છે.. પોલીસે તેના વિરોધ ઈરાદાપૂર્વક બેદરકારીથી ટ્રક ચલાવી ૧૨ વ્યક્તિના મોત સંદર્ભે 304 ની કલમ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
પોલીસે એક તરફ જ્યાં રમેશ ની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. ત્યાં આરટીઓ પોલીસ અને રોડ ટ્રાન્સપોર્ટ વિભાગે પણ સંયુક્ત રીતે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે.. માનવતા નેવે મૂકી 12 જિંદગી માટે મોત બનનાર ટ્રક ચાલક રમેશ ના રિમાન્ડ મેળવી પોલીસ વધુ તપાસ હાથ ધરશે

બાઈટ-------...જે.એમ.પંચાલ
ડીવાયએસપી પશ્ચિમ કચ્છ પોલીસ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.