ETV Bharat / state

કચ્છના તમામ ડેમ અને અછતના પ્રશ્નોને લઈ વાસણભાઈ આહિરે સમીક્ષા બેઠક યોજી

author img

By

Published : Sep 1, 2019, 4:29 PM IST

કચ્છઃ જિલ્લાની મુખ્યપ્રધાને મુલાકાત લીધી હતી, ત્યારે તેમણે કચ્છના તમામ ડેમમાં નર્મદા ડેમનું ઉમેરવાની જાહેરાત કરી હતી.સાથે અછત લગતાં પ્રશ્નો નિવારવા અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત ટપ્પર ડેમ ખાતે રાજયપ્રધાન વાસણભાઈ આહિરે પણ નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

પ્રવાસન પ્રધાન વાસણભાઈ આહીરે કચ્છના તમામ ડેમ અને અછતના પ્રશ્નોને લઈ સમીક્ષા બેઠક યોજી

સામાજિક, શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન પ્રધાન વાસણભાઈ આહીરે ટપ્પર ડેમ અને શિણાય ડેમને નર્મદા નીરથી ભરવા વિવિધ પાસાંઓની ચર્ચા-વિચારણા કરી હતી. ટપ્પર ડેમ ખાતે થતાં નવા જેકવેલના કામને કેનાલ દ્વારા ભરવાના કાર્ય અને ટપ્પર ડેમને ઓવરફલો કરી આસપાસ આવેલાં ગામના કૂવાઓને રીચાર્જીંગનો લાભ આપવા નિર્દેશો આપ્યાં હતા.

રાજ્યપ્રધાન વાસણભાઈ આહીરે કચ્છના તમામ ડેમ અને અછતના પ્રશ્નોને લઈ સમીક્ષા બેઠક યોજી
રાજ્યપ્રધાન વાસણભાઈ આહીરે કચ્છના તમામ ડેમ અને અછતના પ્રશ્નોને લઈ સમીક્ષા બેઠક યોજી

ભૂજના રૂદ્રાણી ડેમમાં નર્મદાના નીર ભરવા, સિંચાઈ વિભોના નવા પ્લાનને એસ્ટીમેટ બનાવવા અને શિણાય ડેમને નર્મદા નીરથી ભરવા માટે સર્વે કરાયો હકતો. તેમજ ખેડૂતો સાથે જમીન સંપાદનના પ્રશ્નોના ઉકેલ માટે સંયુકત બેઠક યોજાઈ હતી.

ટપ્પર ડેમથી સાપેડા સુધીની 21 કિલોમીટર વિસ્તારમાં પાઇપલાઈન નાખવાની અને જમીન સંપાદનને લગતી બાકી કામગીરીને આગળ ધપાવવા માટે ખેડૂતોની ચર્ચા કરી હતી. આ ઉપરાંત જમીન સંપાદન કરવાની કામગીરીમાં આવેલી રૂકાવટોનો ત્વરિત નિકાલ લાવી, ખેડૂતોને પૂરતું જમીન વળતર મળી રહે તે માટે કાર્યવાહી હાથ ધરવા અધિકારીઓને સૂચના આપી હતી.

Intro:કચ્છની મુલાકાત દરમિયાન અછત પુર્ણ કરવાની સાથે કચ્છના તમામ ડેમ તળાવ નર્મદાના પાણીથી ભરવાની મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ કરેલી જાહેરતા બાદ સંબંધિત વિભાગના અધિકારીઓને કામગીરી શરૂ કરી દીધી છે. ટપ્પર ડેમ ખાતે રાજયપ્રધાન વાસણભાઈ આહિરે નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓ સમીક્ષા બેઠક યોજી હતી. Body:

આ બેઠકમા સામાજીક, શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન પ્રધાન વાસણભાઈ આહીરે ટપ્પર ડેમ તેમજ શિણાય ડેમને નર્મદા નીરથી ભરવા વિવિધ પાસાંઓની ચર્ચા-વિચારણા કરી ત્રણેય વિભાગોને સ્થળપર જ જરૂરી દિશાનિર્દેશો આપ્યાં હતા. ટપ્પર ડેમ ખાતે પૂરઝડપે ચાલી રહેલા નવા જેકવેલના કામને કેનાલ દ્વારા ભરવાના કાર્યને ચાલુ રાખવા સાથે ટપ્પર ડેમને ઓવરફલો કરીને આસપાસ આવેલા ગામોનાં કૂવાઓને રીચાર્જીંગનો પણ લાભ મળે તે માટેનાં દિશાનિર્દેશો આપ્યાં હતા.

ભુજના રૂદ્રાણી ડેમને નર્મદાના નીરથી ભરવા માટે સિંચાઇ વિભાે નવા પ્લાન-એસ્ટીમેટ બનાવવા રાજાશાહી વખતના શિણાય ડેમને પણ નર્મદા નીરથી ભરવા માટે સર્વે કરવા સાથે
ઝડપથી ખેડૂતો સાથે જમીન સંપાદનના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે સંયુકત બેઠક યોજી નિકાલ લાવવા નિર્દેશ આપ્યો હતો.

ટપ્પર ડેમથી સાપેડા સુધીની ૨૧ કિલોમીટર વિસ્તારમાં પાઇપલાઇન નાખવાની જમીન
સંપાદનને લગતી બાકી કામગીરીને સુચારૂપણે આગળ ધપાવવા માટે ખેડૂતોની જમીન સંપાદન કરવાની કામગીરીમાં આવેલી રૂકાવટોનો ત્વરિત નિકાલ લાવી, ખેડૂતોને પૂરતું જમીન વળતર મળી રહે તે દિશામાં યોગ્ય કાર્યવાહી હાથ ધરવા પ્રાંત અધિકારી સાથે સંકલન કરી ઝડપી કાર્યવાહી કરવા અધિકારીઓને રા સૂચના આપી હતી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.