ETV Bharat / state

ભચાઉના શિકારપુર ગામ નજીક ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત નીપજ્યા - gujarat news

ભચાઉના શિકારપુર ગામે ત્રણ બાળકો ઊંડા ખાડામાં ડૂબી જતા મોત થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. શિકારપુર ગામ નજીક ઊંડા ખાડામાં સ્નાન કરવા પડેલા ત્રણ બાળકોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે.

ભચાઉના શિકારપુર ગામ નજીક ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત નીપજ્યા

author img

By

Published : Apr 6, 2021, 6:11 PM IST

Updated : Apr 6, 2021, 6:57 PM IST

  • ખાડામાં સ્નાન કરવા પડેલા ત્રણ બાળકોના મૃત્યુ થયા
  • બાળકોની ઉંમર 13 અને 15 વર્ષ છે
  • મૃતદેહને પોસ્મોર્ટમ માટે મોકલવામાં આવ્યા

આ પણ વાંચોઃ ગોંડલના વોરા કોટડા ગામે નદીના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

કચ્છઃ જિલ્લાના ભચાઉ તાલુકાના શિકારપુર ગામ નજીક ઊંડા ખાડામાં સ્નાન કરવા પડેલા ત્રણ બાળકોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે. ગ્રામજનો દ્વારા ડૂબેલા ત્રણે બાળકોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને મૃતદેહોને પોસ્મોર્ટમ માટે લાકડીયા ગામના PHC ખાતે લઈ જવાયા હતા. ભચાઉ તાલુકાના શિકારપુર ખાતે ગામની બાજુમાં આવેલા તળાવ જેવા ખાડામાં ત્રણ બાળકો સ્નાન કરવા પડ્યા હતા.

બાળકોની ઉંમર 13 અને 15 વર્ષ છે
બાળકોની ઉંમર 13 અને 15 વર્ષ છે

આ પણ વાંચોઃ મોડાસાના મુલોજમાં ચેકડેમમાં ડુબી જવાથી એકનું મોત

બે બાળકો શિકારપુર અને એક બાળક વાંઢીયાનો હોવાની માહિતી મળી

બે બાળકો શિકારપુર અને એક બાળક વાંઢીયાનો હોવાની માહિતી મળી રહી છે. ત્રણેય બાળકો અનુસૂચિત જાતિના છે. મૃત્યુ પામનારા 3 બાળકો મુકેશ પ્રેમજી મયાત્રા, ઉ.વ. 13, કમલેશ લાધા વાઘેલા ઉ.વ. 15, પ્રકાશ લખા ગોહિલ ઉ.વ.13 હતી.

Last Updated : Apr 6, 2021, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.