ETV Bharat / state

કચ્છમાં ભુજોડી ઓવર બ્રિજનું કામ ફરી શરૂ કરાયુ

author img

By

Published : Nov 12, 2019, 8:54 PM IST

કચ્છ: પંથકના વાહન ચાલક અને પ્રજાને છેલ્લા સાત વર્ષથી પરેશાન કરી રહેલા ભુજ નજીકના ભુજોડી ઓવરબ્રિજનું કામ અંતે શરૂ કરવામાં આવ્યું છે. આ બ્રિજની કામગીરી 10 માસમાં પૂર્ણ થવાની આસા સેવવામાં આવી રહી છે.

કચ્છમાં ભુજોડી ઓવર બ્રિજનું કામ ફરી શરૂ કરાયુ

કચ્છમાં 7 વર્ષ પહેલાં શરૂ કરાયેલા ભુજોડી ઓવર બ્રિજનું કામ ફરી શરૂ કરવામાં આવ્યું છે. ઉપરાંત બ્રિજ 10 માસમાં પૂર્ણ થવાની આસા સેવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાન રૂપાણીને આ બ્રિજના કારણે ભૂતકાળમં ઘણા બઘા સવાલોનો સામનો પણ કરવો પડ્યો હતો. બ્રિજનું કામ પૂર્ણ કરવા નાયબ મુખ્યપ્રધાન અને મુખ્યપ્રધાને અનેક વાયદાઓ પણ આપ્યા હતાં. હવે આ બ્રિજની ફરી એક વખત કામગીરી શરૂ કરવામાં આવી છે.

કચ્છમાં ભુજોડી ઓવર બ્રિજનું કામ ફરી શરૂ કરાયુ

ભુજોડી ઓવરબ્રિજના કામનો કોન્ટ્રેક્ટ 28 કરોડ રૂપિયામાં આપવામાં આવ્યો હતો. જે રકમ હવે 30 કરોડ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ભૂકંપને ઘ્યાનમાં રાખીને બ્રિજની ડિઝાઈનમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

Intro:કચ્છના તમામ વાહન ચાલકો અને પ્રજાને છેલ્લા સાત વર્ષથી પરેશાન કરી રહેલા ભુજ નજીકના ભુજોડી ઓવરબ્રિજ નું કામ અંતે શરૂ કરી દેવાયું છે અને ૧૦ માસમાં પૂર્ણ કરી દેવાની ધારણા છે રાજ્યના મુખ્યપ્રધાન માટે પણ આ પ્રશ્ન નો જવાબ ખાતરી આપવા સુધી સીમિત બની ગયો હતો જેને અંતે મુખ્ય પ્રધાને જ ઉકેલી આપ્યો છે વિગતો મુજબ ભુજ અને ભચાઉ વચ્ચેના રોડના વિસ્તૃતિકરણ નો પ્રોજેક્ટ હાથ પર લેવાયો તે સાથે ભુજોડી ઓવર બ્રિજ બનાવવાનું પણ શરૂ કરાયું હતું માર્ગનું કામ મહત્તમ અંશે પૂરું થઈ ગયું હોવા ને આજે સાત વર્ષ થઈ ગયા ત્યારે આ બ્રિજ હજુ બન્યો નથી વાહનચાલકો માટે માથાના દુખાવારૂપ આ બ્રિજ મુદ્દે રાજ્યના મુખ્યપ્રધાને પણ અનેક વખત માધ્યમોના સવાલોના સામનો કરવા પડ્યો હતો નાયબ મુખ્યપ્રધાન અને મુખ્યપ્રધાન બંને બ્રિજ માટે અનેક વખત વચનો આપ્યા હતા અંતે આ બ્રિજનું કામ શરૂ થયું છે

Body:આ પ્રોજેક્ટ ગુજરાત રાજ્ય રોજ વિકાસ નિગમ લિમિટેડ હસ્તક વાલેચા આ કંપની ઓવર બ્રિજ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જે કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું હતું તેમને અધૂરું કામ છોડી દેતા વર્ષોથી ભુજ ભચાઉ હાઇવે નો ઓવરબ્રિજ કામ ટલ્લેહતું ગુજરાતી ઓવર બ્રિજ કામ કેટલા કારણોસર અધુરી મુકી દેતા અહીંથી પસાર થતાં વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ માટે રાજ્ય સરકારે બે વખત પ્રયાસો કરીને બ્રિજ બનાવવા કામગીરી શરૂ કરી હતી પણ બજેટ ડિઝાઇન સહિતના મુદ્દે કામગીરી અટકી હતી

હવે ભુજોડી ઓવરબ્રિજ કામ અગાઉ ૨૮ કરોડ રૂપિયામાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો કચ્છ ભૂકંપ ઝોન માં ફાઇલમાં આવે છે જેને કારણે ઓર બ્રિજ જૂની ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવ્યો છે ઓવર બ્રિજ હાઇટ વધારે હોવાથી ગેબીયન હોલ નવી ડિઝાઇન મુજબ ઓવર બ્રિજ કામ શરૂ કરવામાં આવ્યું છે હાલ 30 કરોડ રૂપિયાના ખર્ચે ઓવર બ્રિજ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે કોન્ટ્રાક્ટરે નવી ડિઝાઇન મુજબ કામ શરૂ કરી દીધું છે આગામી ૧૦ મહિનામાં ઓવર બ્રિજ કામ પૂર્ણ કરવામાં આવશે

બાઈટ...01..ડી.એ.મકવાણા
ગુજરાત રાજ્ય રોડ વિકાસ નિગમ લિમિટેડ

બાઈટ...02.. વિનોદ ચાવડા
સાંસદ કચ્છ મોરબી

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.