ETV Bharat / state

કચ્છના નાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન - Exotic birds during the cold season in Kutch

કચ્છઃ હાલ શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે આ ઠંડીની સીઝનમાં કચ્છના નાના રણની અંદર હજારો કિલોમીટર કાપીને વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આ રણની અંદર આવતા હોય છે, ત્યારે ખાસ કરીને ફ્લેમિંગો, સ્પૂન બિલ, કુંજ, ટિલોર, પેરિગ્રીન, ફાલકન, રણ ચકલી, નાઈટ જાર, ડેમોલિન, જેવા અલગ-અલગ જાતના પક્ષીઓ આવેલા છે.

kach
કચ્છના નાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન
author img

By

Published : Dec 21, 2019, 9:17 PM IST

આ કચ્છના નાના રણનો વિસ્તાર બહુ મોટો છે. જે 4953 ચોરસ કિલોમીટર એરિયામાં ફેલાયેલ છે. આ રણની અંદર ઠંડીની સીઝનમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે અને આ રણની અંદર પોતે મહેમાનગતી માણતા હોય છે.

કચ્છના નાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન

પક્ષીઓને જોવા માટે રાજ્ય અને દેશ બહારથી પણ લોકો મોટી સંખ્યામાં અહી આવે છે. આ રણની અંદર આવેલ પક્ષીઓને જોવા તે એક લાહ્વો લેતા હોય છે. હાલ યુરોપ જેવા દેશોમાં બરફ વધુ હોવાથી આ પક્ષીઓ આ રણ વિસ્તારમાં આવતા હોય છે.

જે લગભગ 4 મહિના સુધી આ વિસ્તારમાં રહેતા હોય છે. જેનું મુખ્ય કારણ તેમને આ જગ્યાએ પૂરતો ખોરાક અને સલામતી મળી રહે છે અને વાતાવરણ પણ અનુકૂળ હોવાથી તેઓ આ જગ્યા પર આવે છે. આ પક્ષીઓને કોઈ જાતની તકલીફ ન પડે એમ એ તેમને કોઈ ડિસ્ટબ ન કરે તે માટે અભયારણ્ય દ્વારા પણ કાળજી લેવામાં આવે છે. આ સમયમાં આ રણની અંદર હજારો પ્રવાસીઓ રણની મુલાકાત લેતા હોય છે.

Intro:Body:Gj_snr_Videshi pakshinu Agaman_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ :
ફોર્મેટ : avbb

કચ્છના નાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન

હાલ શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. ત્યારે આ ઠંડીની સીઝનમાં કચ્છના નાના રણની અંદર હજારો કિલોમીટર કાપીને વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આ રણની અંદર આવતા હોય છે ત્યારે ખાસ કરીને ફ્લેમિંગો, સ્પૂન બિલ,કુંજ,ટિલોર,પેરિગ્રીન
ફાલકન,રણ ચકલી, નાઈટ જાર, ડેમોલિન, જેવા અલગ અલગ જાતના પક્ષીઓ આવેલ છે. આ કચ્છના નાના રણ નો વિસ્તાર બહુ મોટો છે. જે 4953 ચોરસ કિલોમીટર એરિયામાં ફેલાયેલ છે. આ રણ ની અંદર ઠંડીની સીઝનમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. અને આ રણ ની અંદર પોતે મહેમાન ગતી માણતા હોય છે. આ પક્ષીઓને જોવા માટે રાજ્ય તેમજ રાજ્ય અને દેશ બહારથી પણ લોકો મોટી સંખ્યામાં અહીયા આવે છે. અને આ રણની અંદર આવેલ પક્ષીઓ ને જોવા તે એક લહાવો છે લેતા હોય છે. હાલ યુરોપ જેવા દેશોમાં બરફ વધુ હોવાથી આ પક્ષીઓ આ રણ વિસ્તારમાં આવતા હોય છે.જે લગભગ ચાર મહિના જેવું આ વિસ્તારમાં રહેતા હોય છે. જેનું મુખ્ય કારણ તેમને આ જગ્યાએ પૂરતો ખોરાક અમે સલામતી અને વાતાવરણ પણ અનુકૂળ હોવાથી આવે છે. આ પક્ષીઓને કોઈ જાતની તકલીફ ન પડે એમ એ તેમને કોઈ ડિસ્ટબ ન કરે તે માટે અભયારણ્ય દ્વારા પણ કાળજી લેવામાં આવે છે. આ સમયમાં આ રણ ની અંદર હજારો પ્રવાસીઓ રણ ની મુલાકાત લેતા હોય છે.
બાઈટ
(૧) વિશાલ
(પક્ષી જોવા આવનાર પ્રવાસી)
(૨) શ્રીકાંત
(પક્ષી જોવા આવનાર પ્રવાસી)
(૩) બી.એસ.છાસીયા
(રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઘુડખર અભયારણ્ય બજાણા)Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.