ETV Bharat / state

Shravan Maas 2022 : શિવાલયોમાં જઈને સાયકલિસ્ટો ગ્રુપનુંં લોકહિતનું અનોખું અભિયાન - Single Use Plastic Campaign

સાયકલિસ્ટો ગ્રુપ દ્વારા શ્રાવણ માસમાં (Shravan Maas 2022) અનોખું અભિયાન સામે આવ્યું છે. સાયકલિસ્ટો ગ્રુપ લોકોના સ્વાસ્થ્ય માટે દરરોજ અલગ અલગ શિવમંદિરોમાં (Single Use Plastic Ban) સવારે 6 ક્લાકેથી યાત્રા શરૂ થાય છે. ત્યારે શું છે સાયકલિસ્ટો ગ્રુપનું આ અભિયાન આવો જાણીએ.

Shravan Maas 2022 : શિવાલયોમાં જઈને સાયકલિસ્ટો ગ્રુપનુંં લોકહિતનું અનોખું અભિયાન

author img

By

Published : Aug 5, 2022, 12:21 PM IST

કચ્છ : શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે શિવભક્તો જુદી જુદી રીતે ભગવાન શિવની (Shravan Maas 2022) આરધના કરતા હોય છે. ભોળેનાથની આરધનાની સાથે સાથે લોકો સમાજને ઉપયોગ થાય તેવું કાર્ય પણ કરતા હોય છે, ત્યારે ભુજના લાયન્સ ક્લબ અને આત્મહત્યા અટકાવવા ફોરમના સહયોગથી વાઈટ ઇગલ ગ્રુપના સાયકલિસ્ટો 30થી વધુ શિવ મંદિરોમાં 30 દિવસ સુધી સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ તેમજ તણાવ મુક્તિ અને વ્યસન મુક્તિ માટેનું (Group Campaign of Cyclists) અભિયાન ચલાવી રહ્યા છે.

શિવાલયોમાં જઈને સાયકલિસ્ટો ગ્રુપનુંં લોકહિતનું અનોખું અભિયાન

અવેરનેસનું કામ - 1લી જુલાઈ 2022થી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ (Single Use Plastic Ban) લગાડવામાં આવ્યો હતો, ત્યારે લોકોમાં આ અંગેની જાગૃતતા લાવવા માટે ભુજના વાઈટ ઇગલ ગ્રુપના સાયકલિસ્ટો સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ તેમજ ખુશીની જીવનમાં અગત્યતા ઉપર મંદિરોમાં સાયકલિંગ સાથે એક સરખા ટીશર્ટમાં સૂત્રો પ્રિન્ટ કરીને અવેરનેસનું કામ કરવામાં આવી રહ્યું છે. તેમજ ભુજ તથા તેની આસપાસના અલગ અલગ શિવ મંદિરોમાં શિવયાત્રા કરવામાં આવી રહી છે.

સાયકલિસ્ટો ગ્રુપ
સાયકલિસ્ટો ગ્રુપ

આ પણ વાંચો : Shravan 2022 : શ્રાવણ માસમાં કેળાના ભાવ કેવા વધી ગયાં જૂઓ

સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ - આ કાર્ય માટે 75થી વધુ સાયકલિસ્ટો જોડાયા છે. તેમાં રેગ્યુલર સાયકલિંગ કરતા ડોકટરો, એન્જિનિયરો, વેપા૨ીઓ, મહિલાઓ અને બાળકો પણ જોડાયા છે. રવિવારના દિવસે મોટી સંખ્યામાં સાયકલિસ્ટો આ કાર્ય માટે જાય છે. ભુજમાંથી દરરોજ (Shravan Maa Shiv Bhakt) અલગ અલગ શિવમંદિરોમાં સવારે 6 ક્લાકે જ્યુબિલી સર્કલથી સાયકલ યાત્રા શરૂ થાય છે અને જુદાં જુદાં શિવાલયોમાં જઈને શિવભક્તોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવા તેમજ તણાવમુક્ત જીવન માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

સાયકલિસ્ટો ગ્રુપનુંં અભિયાન
સાયકલિસ્ટો ગ્રુપનુંં અભિયાન

આ પણ વાંચો : શ્રાવણ મહિનાની પંચમીના દિવસે વીંછી સાથે રમે છે બાળકો અને ભક્તો

સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા કેળવવા અનુરોધ - કોરોના કાળ બાદ લોકો પોતાના જીવનમાં અનેક જાતના તણાવમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે ખાસ કરીને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા કેળવવા માટે લોકો ધ્યાન નથી આપી રહ્યા, ત્યારે આ વાઈટ ઇગલ ગ્રુપના સાયકલિસ્ટો (Single Use Plastic Campaign) દ્વારા આત્મહત્યાથી લોકોને દુર રહેવા અને તણાવમુક્ત જીવન જીવવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે આ ગ્રુપ દ્વારા જુદી જુદી રીતે જુદાં જુદાં વિષયો પર જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.