ETV Bharat / state

Shravan 2022 : શ્રાવણ માસમાં કેળાના ભાવ કેવા વધી ગયાં જૂઓ - કચ્છમાં ફળોના ભાવમાં વધારો

પવિત્ર શ્રાવણ માસમાં (Shravan 2022 )શ્રદ્ધાળુઓ ઉપવાસ રાખતાં હોય, શિવજીને ફળોનો પ્રસાદ અર્પણ કરતાં હોય ત્યારે ફળોના ભાવનો વધારો (Increase in price of fruits in kutch) મુશ્કેલીરુપ બને છે. કચ્છમાં જ્યાં બાગાયતી ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય છે ત્યાં કેળા જેવા ફળના ભાવ પણ ડબલ (banana prices today) જોવા મળી રહ્યાં છે.જેને લઇ કચ્છના લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

Shravan 2022 : શ્રાવણ માસમાં કેળાના ભાવ કેવા વધી ગયાં જૂઓ

author img

By

Published : Aug 4, 2022, 4:23 PM IST

કચ્છ -શ્રાવણ મહિનાના (Shravan 2022 )શરૂઆતથી જ કેળાના ભાવમાં અચાનક વધારો (Increase in price of fruits in kutch) આવતા આમજનતા મુશ્કેલીમાં મુકાઈ છે. આ ભાવ વધારા પાછળ વેપારીઓ ઓછા ઉત્પાદનનું કારણ જણાવી રહ્યા છે. સામાન્ય દિવસોમાં 15 રૂપિયા થી 20ના ભાવે મળતા કેળાનો ભાવ હાલમાં ડબલથી (banana prices today ) પણ વધીને 40 થી 50 રૂપિયા કિલો થઈ ગયા છે.

કેળા જેવા ફળના ભાવ પણ ડબલ

શ્રાવણ માસના વ્રત તથા ઉપવાસ ચાલી રહ્યાં છે- શ્રાવણ મહિનાના (Shravan 2022 )પ્રારંભથી જ લોકો ભગવાન શિવની આરાધના કરતા હોય છે અને લોકો જુદા જુદા ફળોનો ભોગ ભગવાન શિવને ધરાવતા હોય છે. જેમાં સૌથી વધારે કેળાનો ઉપયોગ થતો હોય છે. ઉપરાંત સંપૂર્ણ શ્રાવણ માસ વ્રત તથા ઉપવાસ કરતા લોકોમાં પણ કેળાનો ઉપયોગ વધારે જોવા મળતો હોય છે. ત્યારે શ્રાવણ માસના પ્રારંભથી જ કેળાના ભાવમાં વધારો આવતા લોકોમાં નારાજગી ફેલાઈ છે.

આ પણ વાંચોઃ Vegetables Pulses Price in Gujarat : શાકભાજીના ભાવમાં ઉછાળો

કેળાના ભાવમાં વધારો થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા -કેળાના ભાવની વાત કરવામાં આવે તો સામાન્ય દિવસોમાં 15 થી 20 રૂપિયાના ભાવે મળતા કેળાના ભાવ હાલમાં 40થી 50 રૂપિયા (banana prices today )જેટલા થઈ ગયા છે. બજારમાં મળતા અન્ય ફળની સરખામણીએ કેળાના ભાવ ઓછા હોવાથી તેમજ આરોગ્યની દ્રષ્ટિએ પણ કેલ્શિયમ વધારનારા હોવાથી લોકો તેનો દરરોજ વધુમાં વધુ ઉપયોગ કરતા હોય છે પરંતુ તેમાંય ભાવ વધારો (Increase in price of fruits in kutch) આવતા લોકો પરેશાન થયા છે.સામાન્ય વર્ગના લોકો જે મુખ્યત્વે કેળાંની ખરીદી વધારે કરતાં હોય છે તેઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે.

આ પણ વાંચોઃ Petrol Diesel Price in Gujarat : જાણો આજના પેટ્રોલ ડીઝલના ભાવ

50 થી 60 ટન ઉત્પાદન સામે 100 ટનની ખપત - સરહદી જિલ્લા કચ્છમાં કેળાંના ઉત્પાદનની ( Banana crop production in Kutch ) વાત કરવામાં આવે તો માંડવી તાલુકાના રત્નાપર, મઉં , વેસલપર, દર્શડી, મમાયમોરા, મુન્દ્રા તાલુકાના ભુજપુર અને ભુજ તાલુકાના કુકમાં ગામે કેળાના બગીચા આવેલા છે.જેમાં અંદાજે 10 લાખ ઝાડ છે. આ ઝાડ પર વર્ષ દરમિયાન દરરોજ 50 થી 60 ટનનું ઉત્પાદન થાય છે અગાઉ આ ઉત્પાદન 100 ટન આસપાસ હતું. કચ્છમાં દરરોજ કેળાને ફળોની 100 ટનની ખપત છે. બાકીનો જથ્થો ગુજરાતમાંથી આવતો હોય છે. આ વખતે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ 60ટકા જેટલું જ વાવેતર થયું હતું તેમાં પણ વરસાદ વધુ પડતા 10 થી 15 ટકા જેટલો કેળાના પાકમાં નુકસાન થયું હતું.ત્યારે શ્રાવણીયા( (Shravan 2022 ) ઉપવાસમાં કચ્છીઓ આ કારણોને લઇને કેળાનો ડબલ (Increase in price of fruits in kutch) ભાવ ચૂકવી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.