ETV Bharat / state

સતત જવાબદારી અને કામગીરી વચ્ચે કંઈક કર્યાનો સંતોષ છે: DDO કચ્છ

જીવનમાં જ્યારે અચાનક જવાબદારી, ચિંતા અને ડર એક સાથે આવી પહોંચે, ત્યારે સામાન્ય માનવીના જીવનમાં ભૂકંપ જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. ઈટીવી ભારતે કચ્છ જિલ્લાના વિકાસ અધિકારી પ્રભાવ જોશી સાથે ખાસ વાતચીત કરી હતી.

a
સતત જવાબદારી અને કામગીરી વચ્ચે કંઈક કર્યાનો સંતોષ છે: DDO કચ્છ
author img

By

Published : Jun 1, 2020, 2:19 PM IST

Updated : Jun 1, 2020, 5:43 PM IST

કચ્છ: કોરોના મહામારી દરમિયાન લોકો ચિંતાજનક સ્થિતિનો અનુભવ કરી રહ્યાં છે. ત્યારે જવાબદાર અધિકારીઓ જે કામગીરી કરી છે, તે કાબિલે દાદ છે. નાની મોટી ભૂલો સંકલન અને કામગીરી વચ્ચે આ અધિકારીઓએ કઈ રીતે પોતાની જવાબદારી નિભાવી તે જાણવાના પ્રયાસ સાથે ઈટીવી ભારતે કચ્છ જિલ્લાના વિકાસ અધિકારી પ્રભાવ જોશી સાથે ખાસ વાતચીત કરી હતી.

સતત જવાબદારી અને કામગીરી વચ્ચે કંઈક કર્યાનો સંતોષ છે: DDO કચ્છ
કોરોના મહામારીની સ્થિતિમાં 24 કલાક સતત લોકોના આરોગ્ય સલામતી માટે કામ કરતા આ કોરોના વોરિયર્સ અધિકારીએ એટલું જ કહ્યું હતું કે, આ દિવસોમાં કરેલી અનેક કામગીરી યાદ આવતી રહેશે. અમે ટીમવર્ક સાથે આયોજનબદ્ધ રીતે કામગીરી કરી રહ્યાં છીએ, પણ કેટલાક બનાવો એવા બન્યા હતા કે, જે આજીવન યાદ રહેશે.

Last Updated : Jun 1, 2020, 5:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.