ETV Bharat / state

રણની અર્થવ્યવસ્થા વિશે માહિતગાર કરવા માટે યોજાયો વર્કશોપ - રણ

કચ્છ યુનિવર્સિટી દ્વારા રણની અર્થવ્યવસ્થા (rann Economy Workshop in kutch) મૂલ્યાંકન વિષય પર મહત્વનો સેમિનાર યોજાયો હતો. જેમાં ભૂકંપ સાથે જીવવું, રણનો ઉપયોગ કરવો, પ્રકૃતિને સ્વીકારવી, ભૌગોલિક પ્રદેશ રણમાં જેવા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. (rann Economy Workshop in kutch University)

રણની અર્થવ્યવસ્થા વિશે માહિતગાર કરવા માટે યોજાયો વર્કશોપ

author img

By

Published : Sep 28, 2022, 7:08 PM IST

કચ્છ યુનિવર્સિટી દ્વારા કલાઈમેટ ચેંજના પંચામૃત સમાન કોમ્બેટિંગ ડેઝર્ટિફિકેશન એન્ડ એન એપ્રાઈઝલ ઓન ડેઝર્ટ ઇકોનોમી થીમ પર વર્કશોપનું (Kutch University workshop Organized) આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં જણાવવામાં આવ્યું હતું કે, રણએ ખંડનો એક આંતરિક ભાગ છે, જ્યાં વર્ષના મોટાભાગના ભાગમાં ભેજ પહોંચી શકતો નથી અને વિસ્તાર નોંધપાત્ર રીતે વિસ્તૃત સમયગાળા માટે શુષ્ક રહે છે. સૂકો, પવન, રેતી અને ધૂળને વધુને વધુ નિર્જન, ઉજ્જડ અને બિન-ફળદ્રુપ બનાવે છે. (Kutch University Seminar)

રણની અર્થવ્યવસ્થા વિશે માહિતગાર કરવા માટે યોજાયો વર્કશોપ

અનોખી ભૌગોલિક સ્થિતિ રણએ વિશ્વનો સૌથી અનોખો ભૌગોલિક પ્રદેશ છે, જ્યાં ચાલતી રેતી અને સૂકા પવનો તેને શુષ્ક બનાવતા નથી, પરંતુ જમીનની ખારાશ અને અનોખી ભૌગોલિક સ્થિતિ તેને ક્ષારયુક્ત અને ઉજ્જડ બનાવે છે. આબોહવા પરિવર્તન આજકાલ સામાન્ય અભિવ્યક્તિ બની રહ્યું છે, પરંતુ વિચારકો, ટેકનોક્રેટ અને નીતિઓમાં સૌથી વધુ મૂંઝવણભર્યું છે. વાસ્તવમાં એક વૈજ્ઞાનિક માટે, તે એક અનંત કુદરતી પ્રક્રિયા છે. માનવીઓ આ પ્રક્રિયાને વધારે છે અને રણીકરણ અને આબોહવા પરિવર્તન માટે મુખ્ય ગુનેગાર બને છે. (rann Economy Workshop in kutch)

મનુષ્યની સંડોવણી વિના પરિવર્તનો આબોહવામાં વૈશ્વિક પરિવર્તન, સ્થાનિક જમીનનો ઉપયોગ, માનવશાસ્ત્રની પ્રવૃત્તિઓ દ્વારા જમીનનું પ્રદૂષણ, બિન ટકાઉ કૃષિ પદ્ધતિઓ, વનનાબૂદી, અતિશય સિંચાઈ, ખાણકામ, કુદરતી આફતો જેમ કે પૂર, ચક્રવાત, વાદળ ફાટવું અને ધરતીકંપ રણ અને રણના નિર્માણને અદ્રશ્ય કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. પૃથ્વીના ઈતિહાસમાં મનુષ્યની સંડોવણી વિના પણ આવા અનેક પરિવર્તનો જોવા મળ્યા છે. (Muktajivan Swamibapa Women Arts and Commerce College)

જુદી જુદી યુનિવર્સિટીઓમાં કાર્યક્રમો અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગના હેડ ડો.મહેશ ઠક્કરે જણાવ્યું હતું કે, આજે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે એ ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગના અંતર્ગત આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. કારણ કે, છેલ્લા 15 દિવસથી આપણે જે ક્લાયમેટ ચેન્જ માટેના પખવાડિયાનું ઉજવણી કરી રહ્યા છીએ. તેના ભાગરૂપે જુદી જુદી યુનિવર્સિટીઓમાં આવા કાર્યક્રમો થઈ રહ્યા છે. દરેક યુનિવર્સિટીના યુવાનોને ક્લાઈમેટ ચેન્જ વિશેની માહિતી આપવામાં આવી રહી છે. (Kutch Economy Theme)

ઈકોનોમી વિષય પર યોજાયો વર્કશોપ કચ્છ યુનિવર્સિટીમાં જે વર્કશોપ યોજાયો તેનું ટાઈટલ કોમ્બેટિંગ ડેઝર્ટિફિકેશન એન્ડ એન એપ્રાઈઝલ ઓન ડેઝર્ટ ઇકોનોમી છે. એનો મતલબ એ છે કે જે રણ છે કચ્છનું તે એક બહુ મોટો પ્રદેશ 45000 ચોરસ કિલોમીટર પ્રદેશ છે કે જેમાંથી 20,000થી વધુ ચોરસ કિલોમીટરનો પ્રદેશ રણ પ્રદેશ છે. રણ પ્રદેશનો કોઈ ઉપયોગ નથી છેલ્લા અનેક વર્ષોથી હજારો વર્ષોથી એનો ઉપયોગ આપણે સમજ નથી. જ્યારે ટેકનોલોજી આપણી પાસે આવીને નવું વિઝન આવ્યું ત્યારે એ રણની અંદરથી પણ આપણે કેમ મિનરલ્સ એટલે કે સોલ્ટ, ઇન્ડસ્ટ્રીયલ સોલ્ટ મેળવવું અને ઇકોનોમિક ઉપર લાવવા માટે સમજ પડી તો છેલ્લા લગભગ 25 વર્ષથી એ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ આકાર લઇ રહી છે.રણની ઉપરના જે રણ માંથી મળતા કેટલાક પ્રકારના લવણોને મેળવી રહી છે.

સમગ્ર વિશ્વને મીઠું કચ્છ પ્રોવાઇડ કરી રહ્યું છે કચ્છના રણ પ્રદેશમાં અનેક જાતના મિનરલ્સ છે સમગ્ર વિશ્વને કચ્છ મીઠું પ્રોવાઇડ કરી રહ્યું છે. લગભગ 6000થી 7000 ચોરસ કિલોમીટરનો રણ પ્રદેશનો પટ્ટો છે કે જેની અંદર મીઠાના અગરો પણ છે અને મીઠાની પરત પણ છે. એ ક્યારેય કોઈપણ પ્રકારની એગ્રીકલ્ચર વ્યવસ્થામાં આવી શકતું નથી. આ વિસ્તારમાં ઉપર બહુ મોટો એક પાવર પ્રોજેક્ટ અદાણી દ્વારા આકાર લઇ રહ્યો છે અને બીજી અનેક કંપનીઓની સાથે જોડાઈને હાઇબ્રીડ પાવર પ્રોજેક્ટ બનાવી રહી છે. જેની અંદર સોલાર અને વિન્ડ એનર્જી ઉત્પન્ન કરી શકાય છે. (Kutch University workshop Organized)

યુવાનો માટે વર્કશોપનું આયોજન કચ્છમાં વિપુલ માત્રામાં એનર્જી પેદા કરવાના છીએ કે ગુજરાત પણ સમગ્ર ભારતને આપણે 50 ટકાથી વધારે એનર્જી ખાલી કચ્છમાંથી મળશે. તો રણ એ સૂકા પ્રદેશ જેમાંથી કશું પાકતું નથી તેવી એક ધારણા હતી. હવે આ એક એવી અભિધારણા બની ગઈ છે કે આના સિવાય બીજું કંઈ હોય ના શકે આના માધ્યમથી આપણને સારી ઇકોનોમી પ્રાપ્ત થશે. વર્ષ 2070 સુધીમાં 50 ટકા જેટલી એનર્જી છે તે ફકત રીન્યુએબલ એનર્જી હશે તે પ્રત્યે આગળ વધવામાં આવી રહ્યું છે, ત્યારે કચ્છએ રીન્યુએબલ એનર્જી માટે મહત્વનું એક હબ બની રહ્યું છે. માટે તેને ઉજાગર કરવા અને કચ્છના યુવાનોને તેનાથી માહિતગાર કરવા માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. (Desert Economy Seminar by University of Kutch)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.