ETV Bharat / state

કચ્છમાં સતત બીજા દિવસે વરસાદી ઝાપટા વરસ્યા - Gujarati News

કચ્છઃ જિલ્લામાં શનિવારે સતત બીજા દિવસે પણ પ્રિ-મોન્સુન એકટીવીટીના ભાગરૂપે ભારે પવન સાથે વરસાદી ઝાપટાં વરસ્યા હતા. ભુજ, ઔઘોગિક શહેર ગાંધીધામ અને આસપાસમાં પણ આવો નજારો જોવા મળ્યો હતો. જો કે, આ માત્ર થોડા કલાકો પુરતું જ રહે છે. વાદળો દૂર થઇ જતા વાતાવરણ જૈસૈ થૈ સ્થિતીમાં આવી જાય છે.

કચ્છમાં વરસાદી ઝાપટાં
author img

By

Published : May 4, 2019, 10:06 PM IST

ભુજ હવામાન વિભાગના અધિકારી રાકેશકુમારના જણાવ્યા પ્રમાણે, મે માસ દરમિયાન આવી કામચલાઉ થંડર સ્ટોર્મ એક્ટિવીટી થતી રહે છે. ગરમી વધારે અને તેથી વાતાવરણમાં ફેરફાર શકય બની રહયો છે. આ સિસ્ટમ માત્ર જે તે વિસ્તાર પર જ બને છે. જેમ કે, હાલ ભુજ ઉપર આવી સિસ્ટમ છે એટલે પવન અને વરસાદ છે, પણ જો મજબુત સિસ્ટમ હોય કરા પણ વરસે છે.

કચ્છમાં વરસાદી ઝાપટાં

ભુજમાં બપોરે આકાશ અચાનક કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયુ હતું અને સૂસવાટાભર્યાં પવનોથી ઠેર ઠેર ધૂળની ડમરી ઉઠી હતી. ગણતરીના સમયમાં પવન સાથે જોશભેર ઝાપટું વરસ્યુ હતું. ગાંધીધામ સહિતના અન્ય વિસ્તારોના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો.

Intro:કચ્છમાં આજે  સતત બીજા દિવસે પણ પ્રિ મો્ન્સુન એકટીવીટીના ભાગરૂપે ભારે પવન સાતે વરસાદી ઝાપટાં વરસ્યા હતા. પાટનગર ભૂજ, ઔઘોગિક શહેર ગાંધીધામ અને આસપાસમાં આવોનજારો જોવા મળ્યો હતો. જોકે આ માત્ર થોડા કલાકો પુરતું જ રહેતું હોવાથી ફરી વાદળો હટી જતા વાતાવરણ જૈસૈ થૈ સ્થિતીમાં આવી જાય છે. 

Body: ભૂજ   હવામાન વિભાગના અધિકારી રાકેશકુમારના જણાવ્યા પ્રમામએ મે માસ દરમિયાન આવી કામચલાઉ થંડર સ્ટોર્મ એક્ટિવીટી થતી રહે છે. ગરમી વધારે અને તેથી વાતાવરણાં ફેરફાય શકય બની રહયું છે. આ સિસ્ટમ માત્ર જેતે વિસ્તાર ઉપર જ બને છે.  જેમ કે હાલે ભૂજ ઉપર આવી સિસ્ટમ છે. જે  મધ્યમ છે એટલે પવન અને વરસાદ છે પણ જો મજબુત સિસ્ટમ હોય તે કરા પણ વરસે છે. 

ભૂજમાં બપોરે  આકાશ અચાનક કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયુ હતું. અને સૂસવાટાંભર્યાં પવનોથી ઠેર ઠેર ધૂળની ડમરી ઉઠી હતી. ગણતરીના સમયમાં પવન સાથે  જોશભેર ઝાપટું વરસ્યું હતું.  ગાંધીધામ સહિતના  અન્ય વિસ્તારોના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.