ETV Bharat / state

ભુજમાં નાયબ મામલતદારોને અપાયો એકિઝીક્યુટીવ મેસ્જીસ્ટેટ તરીકેનો પાવર

author img

By

Published : Apr 18, 2020, 11:58 PM IST

ભુજમાં લોકડાઉનનો ભંગ થઇ રહ્યો છે, ત્યારે ભુજમાં ચાર નાયબ મામલતદારને એકિઝીક્યુટીવ મેસ્જીસ્ટેટ તરીકેના પાવર આપીને સામાજિક અંતર અને લોકડાઉનનો ચુસ્ત કડકાઈ સાથે પાલન કરવાાનો આદેશ કરાયો છે.

ભુજમાં નાયબ મામલતદારોને અપાયા એકિઝીક્યુટીવ મેસ્જીસ્ટેટ તરીકેનો પાવર

કચ્છઃ કોરોના મહામારીની કહેર વચ્ચે ભુજમાં લોકડાઉનની સ્થિતીમાં લોકોના સહકાર ન હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ખુદ નાયબ કલેક્ટરની તપાસમાં આ સ્થિતી સામે આવતા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, જે દિશાનિર્દેશ અપાયા છે તેનું પાલન થતું નથી.

લોકો જ સહકાર નહીં આપે તો આગામી દિવસોમાં કડકાઈ સાથે તંત્ર વધુ કાર્યવાહી કરશે, પણ સૌથી વધુ અસરકાકર અમલ ત્યારે જ થઈ શકશે. જ્યારે લોકો સમજણ સાથે સહકાર આપશે. આ વચ્ચે ભુજમાં ચાર નાયબ મામલતદારને એકિઝીક્યુટીવ મેસ્જીસ્ટેટ તરીકેના પાવર આપીને સામાજિક અંતર અને લોકડાઉનનો ચુસ્ત કડકાઈ સાથે પાલન કરવાાનો આદેશ કરાયો છે.

ભુજના સંજોગનગ, રેલવે સ્ટેશન, આલાવાળા કબ્રસ્તાન, ભીડ ગેટ, ભીડબજાર, શરાફ બજાર સહિતના અનેક વિસ્તારોમાં લોકડાઉન હોય જ નહીં તેવી સ્થિતી જોવા મળી રહી છે. બપોરે 12 વાગ્યા પછી ઈમરજન્સી સિવાય બહાર નિકળવા પર પ્રતિબંધ હોવા છતાં અનેક લોકો માર્ગો પર જોવા મળી રહ્યાં છે.

આ સ્થિતીના ચિત્રને કેન્દ્રમાં રાખીને જાગૃતો સવાલ કરી રહ્યાં છે કે, સોસાયટી અને મુખ્યમાર્ગો પર તંત્ર દ્વારા જે કાર્યવાહી થાય છે. ભુજના નાયબ કલેક્ટર મનીષ ગુરવાણી, ડિઝાસ્ટર મામલતદાર સી. જે પ્રજાપતિ સહિતના અધિકારીઓ રાઉન્ડ પર નિકળ્યા હતા. માધ્યમો સાથે વાત કરતા પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીએ જણાવ્યુ હતું કે, હજુ લોકોનો સહકાર નથી.

તંત્ર પુરી તાકાત સાથે કામ કરી રહ્યું છે પણ જો નાગિરોકના સાથ સહકાર નહી હોય તો મહામાહી સામે લડવામાં મુસીબતનો સામનો કરવો પડી શકે છે. તંત્રની પણ એક મર્યાદા છે. ત્યારે લોકોની ફરજ છે કે નાગરિકો માટે તંત્ર કામ કરી રહ્યું હોય ત્યારે લોકોએ સહયોગ આપવો જોઈએ. આ ઉપરાંત તેમણે તંત્ર વધુ કડક થશે. તો લોકોને પરેશાનીનો સામનો કરવો પડશે તેમ જણાવીને તેણ સમજણ સાથે સહકારની અપીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.