ETV Bharat / state

કચ્છમાં 6 બેઠક માટે 1860 પોલિંગ બૂથ પર થશે મતદાન, જિલ્લા કલેક્ટરે કરી અપીલ - Anjar assembly constituency

કચ્છમાં આવતીકાલે (1 ડિસેમ્બરે) 6 બેઠકો માટે મતદાન (Polling Vote in Kutch) થશે. અહીં કુલ 1860 પોલિંગ બૂથ (Polling booths in Kutch) પર મતદાન થશે. તો આ પહેલા આજે EVM મશીનની (EVM Machine allocation in Kutch) ફાળવણી કરવામાં (Polling Station in Kutch for Gujarat Election) આવી છે.

કચ્છમાં 6 બેઠક માટે 1860 પોલિંગ બૂથ પર થશે મતદાન, જિલ્લા કલેક્ટરે કરી અપીલ

author img

By

Published : Nov 30, 2022, 3:30 PM IST

કચ્છ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) માટે આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન (Polling Vote in Kutch) થશે. તે અંતર્ગત કચ્છ જિલ્લામાં 6 બેઠકો માટે મતદાન થશે. જિલ્લામાં કુલ 16,34,674 મતદારો મતદાન કરશે, જે પૈકી 21,388 મતદારો તો પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે. કચ્છમાં મતદાન માટે 1172 મતદાન મથકો (Polling Station in Kutch for Gujarat Election) પર 1860 પોલિંગ બૂથ (Polling booths in Kutch) ઊભા કરવામાં આવ્યા છે. તો આ પૈકી 530 જેટલા મતદાન મથકો સંવેદનશીલ છે.

EVM મશીન સહિતની કિટ ફાળવાઈ આજે (બુધવારે) ભૂજની ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કૉલેજ ખાતે EVM મશીનો (EVM Machine allocation in Kutch), મતદાન કુટિર સહિતની કિટની ફાળવણી કરવામાં આવી હતી. કચ્છ કલેક્ટર, નાયબ ચૂંટણી અધિકારી, શહેરી અને ગ્રામ્ય મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

EVM મશીન સહિતની કિટ ફાળવાઈ

કચ્છના 1172 મતદાન મથકો પર 1860 પોલિંગ બૂથ અબડાસા બેઠકના (Abadasa Assembly Constituency) 321 મતદાન મથકો (Polling Station in Kutch for Gujarat Election) પર 379 બૂથ, માંડવી બેઠકના (Mandavi assembly constituency) 184 મતદાન મથકો પર 286 બૂથ (Polling booths in Kutch), ભૂજ બેઠકના (Bhuj assembly constituency) 168 મતદાન મથકો પર 301 બૂથ, અંજાર બેઠકના (Anjar assembly constituency) 164 મતદાન મથકો પર 292 બૂથ, ગાંધીધામ બેઠકના (Gandhidham assembly constituency) 141 મતદાન મથકો પર 309 બૂથ, રાપર વિધાનસભા બેઠકના 194 મતદાન મથકો પર 293 પોલિંગ બૂથ ઊભા કરવામાં આવ્યા છે.

EVM-VVPATની ફાળવણી કચ્છ જિલ્લાને આગામી વિધાનસભા મત વિભાગ માટે M3 પ્રકારના ફાળવણી કરવામાં આવી છે. અહીં EVM VVPATની પણ (EVM Machine allocation in Kutch) ફાળવણી કરવામાં આવી છે. જિલ્લામાં 2,955 BU, 2,624 CU તો 2,886 VVPAT મશીનોની FLC બાદ ફાળવણી કરવામાં આવી છે. આ પૈકી 125-125-125 તાલીમ માટે ફાળવવામાં આવી છે. આ માટે મતદાન મથક માટે ઉપયોગમાં લેવામાં આવનારા મશીનની સંખ્યાની વાત કરીએ તો, 2,830 BU, 2499 CU તો 2,761 VVPAT મશીનોની મતદાન મથક (Polling Station in Kutch for Gujarat Election) માટે બાદ ફાળવણી કરવામાં આવી છે.

નોડલ ઓફિસર્સની નિમણૂક ઉપરાંત ચૂંટણીની (Gujarat Election 2022) વિવિધ કામગીરી જેવી કે, સ્ટાફ, EVM (EVM Machine allocation in Kutch) , ટ્રાન્સપોર્ટ, ચૂંટણી ખર્ચ, કાયદો અને વ્યવસ્થા વિગેરે પર દેખરેખ રાખવા માટે કુલ 21 નોડલ ઓફિસરોની (Nodal Officer in Kutch) નિમણૂક કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 6 વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ કુલ મતદાન મથકો 1860+1 (પૂરક મતદાન મથક) (Polling Station in Kutch for Gujarat Election) માટે અંદાજે 10,500 (રિઝર્વ સહિત) મતદાન સ્ટાફની જરૂરિયાત રહેશે. કચ્છના કલેક્ટર દિલીપ રાણાએ EVM ફાળવણી તેમ જ ચૂંટણીના મતદાનની તૈયારી અંગે વાતચીત કરી હતી. તેમ જ આવતીકાલે બહોળી સંખ્યામાં લોકો મતદાન કરે તે માટે અપીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.