ETV Bharat / state

કચ્છના માંડવીમાં બની રહ્યું છે વહાણ પર મહેલ, જુઓ તેની ખાસીયતો

કચ્છ: 84 દેશના વાવટા જે બંદર પર લહેરાતા હતા, જહાજવાડા માટે જે પ્રખ્યાત છે, તે કચ્છના માંડવી બંદરે નવી આશાનો સંચાર થયો છે. તેનું કારણ છે, 204 ફુટના નવા વહાણનું થઈ રહેલું બાંધકામ. કચ્છના માંડવી કાંઠે લાકડાનું જહાજ બને એમાં કોઇ નવાઇની વાત નથી. લાકડાના જાહજ માટે માંડવીનું બંદર જાણીતું છે, પરંતુ પ્રથમવાર કારીગરો દ્વારા 204 ફુટ લાંબુ જહાજ તૈયાર કરાવાઇ રહ્યુ છે.

author img

By

Published : Nov 29, 2019, 12:48 AM IST

કચ્છના માંડવીમાં બની રહ્યું છે વહાણ પર મહેલ
કચ્છના માંડવીમાં બની રહ્યું છે વહાણ પર મહેલ

કચ્છના માંડવી બંદરે સામાન્ય રીતે તૈયાર થતા જહાજો કાર્ગો હેન્ડલીંગ માટે ઉપયોગમાં લેવાતા હોય છે, પરંતુ પ્રથમવાર દુબઇના શ્રીમંત વ્યકિતએ ફીશરીંગ માટે લાકડાના વિશાળ જહાજ બનાવવા માટેનો આર્ડર આપ્યો છે. જેનું કામ 17 મહિનાથી ચાલુ છે અને હજુ 4 મહિના બાદ કામ પૂર્ણ થઇ દુબઇ જશે. માંડવીમાં 180થી190 ફુટ લંબાઇ સુધીના જહાજ બન્યા છે, પરંતુ 204 ફુટ લંબાઇ ધરાવતું જહાજ પ્રથમવાર તૈયાર થઇ રહ્યું છે, જેને લઇ માંડવીના વાહણવટ્ટા કારીગરો ઉત્સાહીત છે.

કચ્છના માંડવીમાં બની રહ્યું છે વહાણ પર મહેલ

આ જહાજની વિશેષતા એ છે કે, તેની 204 ફુટ લંબાઇ છે, જયારે 45 ફુટ પહોળાઈ છે. વહાણ 18 ફુંટ ઉંચાઈ ધરાવે છે જેને 40 કારીગરો દિવસના 8 કલાક કામ કરીને તૈયાર કરી રહ્યા છે. જહાજ પર 12/6 લગ 60 ફુટ લાંબી 8 ફશીંગ બોટ રહી શકે તેવી વ્યવસ્થા હશે અને અંદર ટર્બો ઇન્જીન ડાયનીગ હોલ અને બેડરૂમ સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

કચ્છનું માંડવી બંદર એક સમયે ધંધા વ્યાપાર અર્થે ધમધતુ હતું તો ત્યાર બાદ માંડવીમાં તૈયાર થતા માલવાહક જહાજોની ભારે માંગ હતી. માંડવીમાં અગાઉ તૈયાર થયેલા જહાજનો ઉલ્લેખ ક્રાન્તી જેવું હિન્દી ફિલ્મોમાં પણ થયો છે. ત્યારે વધુ એક ઐતિહાસીક કહી શકાય તેવું જહાજ તૈયાર થતા કારીગરો રોમાંચીત છે.

આ જહાજનું કામ ઇબ્રાહીમ મિસ્ત્રી કરી રહ્યા છે ,જેમની 5 પેઢીથી જહાજ બનાવવાનું કામ કરે છે.તો અબ્દુલ રજાક ઉસ્તાદી દુબઈ વાળા એ આ જહાજ બનાવવા માટેનો ઓર્ડર આપ્યો છે.માંડવીમાં અંદાજિત 100 જેટલા આવા જહાજો તૈયાર થયા હશે જેનો ચોક્કસ કોઇ આંક નથી,પરંતુ લાંબા સમયથી આ ધંધામાં મંદી હતી અને ધણા જહાજો તૈયાર થયા વગર પડ્યા હતા.

Intro:84 દેશના વાવટા જે બંદર પર લહેરાતા હતા, જહાજવાડા માટે જે પ્રખ્યાત છે તે કચ્છના માંડવી બંદરે નવી આશાનો સંચાર થયો છે. તેેનું કારણ છે. 204 ફુટના નવા વહાણનું થઈ રહેહેલું બાંધકામ. કચ્છના માંડવી કાંઠે લાકડાનુ જહાજ બને એમાં કોઇ નવાઇની વાત નથી. લાકડાના જાહજ માટે માંડવીનુ બંદર જાણીતુ છે. પરંતુ પ્રથમવાર કારીગરો દ્રારા 204 ફુટ લાંબુ જહાજ તૈયાર કરાવાઇ રહ્યુ છે. Body:
કચછના માંડવી બંદરે સામાન્ય રીતે તૈયાર થતા જહાજો કાર્ગો હેન્ડલીંગ માટે ઉપયોગમાં લેવાતા હોય છે. પરંતુ પ્રથમવાર દુબઇના શ્રીમંત વ્યકિતએ ફીશરીંગ માટે લાકડાના વિશાળ જહાજ બનાવવા માટેનો આર્ડર આપ્યો છે. જેનુ કામ 17 મહિનાથી ચાલુ છે. અને હજુ 4 મહિના બાદ કામ પુર્ણ થઇ દુબઇ જશે માંડવીમાં 180થી190 ફુટ લંબાઇ સુધીના જહાજ બન્યા છે. પરંતુ 204 ફુટ લંબાઇ ધરાવતુ જહાજ પ્રથમવાર તૈયાર થઇ રહ્યુ છે. જેને લઇ માંડવીના વાહણવટ્ટા કારીગરો ઉત્સાહીત છે.
આ જહાજની વિશેષતા એ છે કે તેની 204 ફુટ લંબાઇ છે. જયારે 45 ફુટ પહોળાઈ છે. વહાણ 18 ફુંટ ઉંચાઈ ધરાવે છે જેને 40 કારીગરો દિવસના 8 કલાક કામ કરીને તૈયાર કરી રહયા છે. છે જહાજ પર 12/6 લગ 60 ફુટ લાંબી 8 ફશીંગ બોટ રહી શકે તેવી વ્યવસ્થા હશે અને
અંદર ટર્બો ઇન્જીન ડાયનીગ હોલ અને બેડરૂમ સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

કચ્છનુ માંડવી બંદર એક સમયે ધંધા વ્યાપાર અર્થે ધમધતુ હતુ તો ત્યાર બાદ માંડવીમાં તૈયાર થતા માલવાહક જહાજોની ભારે માંગ હતી. માંડવીમાં અગાઉ તૈયાર થયેલ જહાજનો ઉલ્લેખ ક્રાન્તી જેવુ હિન્દી ફિલ્મોમાં પણ થયો છે. ત્યારે વધુ એક ઐતિહાસીક કહી શકાય તેવુ જહાજ તૈયાર થતા કારીગરો રોમાંચીત છે.

આ જહાજનુ કામ ઇબ્રાહીમ મિસ્ત્રી કરી રહ્યા છે જેમની 5 પેેઢી થી જહાજ બનાવવાનું કામ કરે છે તો અબ્દુલ રજાક ઉસ્તાદી દુબઈ વાળા એ આ જહાજ બનાવવા માટે નો ઓર્ડર આપ્યો છે
માંડવીમાં અંદાજિત 100 જેટલા આવા જહાજો તૈયાર થયા હશે જેનો ચોક્કસ કોઇ આંક નથી. પરંતુ લાંબા સમયથી આ ધંધામાં મંદી હતી અને ધણા જહાજો તૈયાર થયા વગર પડ્યા હતા. પરંતુ ફરી કારગીરોને જીવંત કરતા એક જહાજને તૈયાર કરવાનુ કામ માંડવી દરિયા કિનારે શરૂ થયુ છે. અને તે બન્યા બાદ ફરી આવા જહાજો માટેની ડિમાન્ડ વધે તેવી વેપારીઓને આશા છે.

બાઈટના નાંમ ઈબ્રાહિમ મિસ્ત્રી જહાજ બનાવનાર માંડવી
બાઈટનું નામ સિદ્દિક સુમરા કારીગર વહાણ માંડવી Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.