ETV Bharat / state

નખત્રાણા નજીક ટ્રકે ટેમ્પોને અડફેટે લેતાં એકનું મૃત્યુ

કચ્છના નખત્રાણાના રતાડિયા ફાટક પાસે ટ્રક અને છોટા હાથી વચ્ચે અક્સમાત થયો હતો જેમાં છોટા હાથીનું ઘટના સ્થળે મૃત્યું થયું હતુ અને અન્યને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

zz
નખત્રાણા નજીક ટ્રકે ટેમ્પોને અડફેટે લેતાં એકનું મૃત્યુ
author img

By

Published : Jun 6, 2021, 9:47 AM IST

  • નખત્રાણા નજીક અક્સ્માત
  • છોટા હાથી અને ટ્રક વચ્ચે અક્સ્માત
  • છોટા હાથીના ડ્રાઈવરનુ ઘટના સ્થળે મૃત્યું

કચ્છ: નખત્રાણાના રતાડીયા ફાટક નજીક પાછળથી આવી રહેલી ટ્રકે છોટા હાથીને ટક્કર મારતાં વાહન પલટી ગયું હતું. તેમાં સવાર આધેડનું માથામાં ગંભીર ઈજાથી મૃત્યું થયું હતું.

ઘટના સ્થળે મૃત્યું

દયાપરથી કાનજીભાઈ તેમના પરિવારજનો સાથે ઘરનો માલ સામાન લઈને મોટા કાદિયા જઈ રહ્યા હતા ત્યારે ટ્રકની અડફેટે આવી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં કાનજીભાઇનું ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ મૃત્યું થયું હતું.

આ પણ વાંચો : પાંથાવાડા હાઈવે પર કેમિકલ ભરેલા ટેન્કર અને પોલીસની ગાડી વચ્ચે અક્સ્માત

અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નખત્રાણા ખસેડાયા

આ અકસ્માતમાં મૃતકના પરિવારજનોને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી જેથી તેમને સારવાર માટે રવાપર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં અને ત્યાર બાદ નખત્રાણાના દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.

આ પણ વાંચો : લાંગણજ હાઈવે ટેન્કરની ટક્કરે 4 વર્ષની બાળકીનો ભોગ લીધો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.