ETV Bharat / state

ભુજમાં આબકારી વિભાગ દ્વારા નશાબંધી જાગૃતિ માટે ખાસ કાર્યક્રમ યોજાયો - નશાબંધી જાગૃતિ

ભુજ: જિલ્લાના દેશદેવી માં આશાપુરા મંદિર તરફ લાખો શ્રદ્ધાળુઓ માર્ગો ઉપર ઉમટી પડયા હતાં. ઠેર ઠેર સેવા કેમ્પો સાથે લોકો માઇ ભક્તોની સેવામાં લાગ્યા હતાં.

ભુજમાં આબકારી વિભાગ દ્વારા નશાબંધી જાગૃતિ માટે ખાસ કાર્યક્રમ યોજાયો
author img

By

Published : Sep 26, 2019, 7:16 PM IST

કચ્છના દેશદેવી માં આશાપુરાના મંદિરે નવરાત્રી દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ માતાના શરણોમાં શિશ નમાવવા કચ્છની કુળદેવી અને દેશ દેવી માં આશાપુરાના દર્શનાર્થે પગપાળા આવતા હોય છે. ભુજ ખાતે નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા પદયાત્રિકોમાં નશાબંધીની જાગૃતિનો પ્રયાસ કરાયો હતો. સેવા કેમ્પમાં માઈ ભક્તોની સેવા સાથે જ્યુસ પીવડાવીને તંત્ર દ્વારા જાગૃતિનો પ્રયાસ કરાયો હતો. નશાથી દુર રહીને યુવાનો આગળ વધે તેવા સંદેશા સાથે અધિકારીઓએ માર્ગ પર ઉભા રહીને પ્રચાર-પ્રસાર કર્યો હતો.

Intro:કચ્છના દેશદેવી મા આશાપુરા મંદિર તરફ લાખો શ્રદ્ધાળુઓ માર્ગોઉપર ઊમટી પડયા છે ઠેર સેવા કેમ્પો સાથે લોકો માઇભક્તોની સેવા માં લાગ્યા છે

Body:કચ્છના દેશદેવી મા આશાપુરા ના મંદિરે નવરાત્રી દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ માતાના ચરણોમાં શિશ નમાવવા કચ્છની કુળદેવી અને દેશ દેવી મા આશાપુરા ના દર્શનાર્થે પગપાળા આવતા હોય છે ત્યારે ભુજ ખાતે નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા પદયાત્રિકો માં નશાબંધીની જાગૃતિનો પ્રયાસ કરાયો હતો સેવા કેમ્પ માં માઈ ભક્તોની સેવા સાથે જ્યુસ પીવડાવીને તંત્ર દ્વારા જાગૃતિ નો પ્રયાસ કરાયો હતો નશા થી દુર રહીને યુવાનો આગળ વધે તેવા સંદેશા સાથે અધિકારીઓએ માર્ગ પર ઊભા રહીને પ્રચાર-પ્રસાર કર્યો હતો

બાઈટ----કે.એન.ભોજક
ડીવાયએસપી નશાબંધી અને આબકારી વિભાગ ભુજ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.