ETV Bharat / state

'માનવીય અભિગમ' : ભૂજમાં HIV મહિલાઓની ગોદભરાઈ - અદાણી મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગના હેડ ડૉ. ગોપાલાનંદ લાન્જેવરે

પ્રથમ વખત માતૃત્વ ધારણ કરતી સ્ત્રીઓ માટે ગોદભરાઈ કે, શ્રીમંત એટલે કે, આજના સમયનું બેબી શોવરની સામાજિક રસમ અદકેરું મહત્વ હોય છે. ત્યારે HIV નિયંત્રણ માટે કાર્ય કરતી જી.એસ.એન.પી સંસ્થાએ કચ્છમાં સૌપ્રથમ વખત બહેનો માટે શ્રીમંતનું મુહુર્ત સાચવીને તેમના જીવનમાં નવી ચેતનાનો સંચાર કર્યો હતો. જેમાં સગર્ભા માતાઓની ગોદભરાઈની રસમમાં બહેનોને કપડાની જોડી, શ્રીફળ, ફૂલહાર અને ન્યુટ્રીશીયન કીટ આપવામાં આવી હતી.

bhuj
ભૂજ
author img

By

Published : Feb 8, 2020, 5:07 PM IST

Updated : Feb 8, 2020, 5:16 PM IST

કચ્છ : ભૂજ ખાતે આવેલી અદાણી સંચાલિત જી.કે. જનરલ સિવિલ હોસ્પિટલના તાલીમ કક્ષમાં ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ એચ.આઈ.વી. સંસ્થાની 18મી વર્ષગાંઠ નિમિત્તે જીલ્લામાં સારવાર લેતી 7 પૈકી ઉપસ્થિત 5 એચ.આઈ.વી. પોઝીટીવ સગર્ભા માતાઓની ગોદભરાઈની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. તેમજ જીલ્લામાં એચ.આઈ.વી. નિયંત્રણ માટે કાર્ય કરતા સ્ટેક હોલ્ડરનું સન્માન કરવામાં આવ્યું હતું.

અદાણી મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગના હેડ ડૉ. ગોપાલાનંદ લાન્જેવરે કહ્યું કે, એચ.આઈ.વી.ની સારવાર લેતી બહેનોનાં જીવનમાં આ કાર્યક્રમનું અનોખું મહત્વ છે. તેમણે એચ.આઈ.વી.માટે કાર્ય કરતી સંસ્થાને અભિનંદન આપ્યા હતા. તેમજ જી.કે. જનરલ હોસ્પિટલનાં પેથોલોજી વિભાગના આઈ.સી.ટી.સી. વિભાગના હેડ ડૉ. જીજ્ઞાબેન ઉપાધ્યાયે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

જેમાં પ્રારંભમાં એચ.આઈ.વી નિયંત્રણ માટે કામ કરતી સંસ્થા ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ શ્વેતનાં ઈ.એમ.ટી.સી. કચ્છના પ્રોગ્રામ ઓફિસર રાજેશભાઈ વાઘેલાએ મહેમાનોને આવકારી કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, જી.કે. જનરલ હોસ્પિટલમાં એચ.આઈ.વી. નિયંત્રણ માટે સારવાર સેન્ટર કાર્યરત છે. આ કાર્યક્રમમાં જી.કે.જનરલ હોસ્પિટલનાં ચીફ મેડિકલ સુપ્રિ. ડૉ.એન.એન.ભાદરકા, જીલ્લા ટી.બી. અને એચ.આઈ.વી.ઓફિસર ડૉ.વી.કે.ગાલા, જીલ્લાના રિપ્રો. ચાઈલ્ડ હેલ્થ ઓફિસર ડૉ, આર, જી, શ્રીમાળી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Intro:પ્રથમ વખત માતૃત્વ ધારણ કરતી સ્ત્રીઓ માટે ગોદભરાઈ કે સીમંત એટલે કે આજના સમયનું  બેબી શોવરની સામાજિક રસમ અદકેરું મહત્વ હોય છે. પરંતુ. એચ.આઈ.વીની સારવાર લેતી મહિલાને જો આ સૌભાગ્ય પ્રાપ્ત થાય તો..... આવી મહિલાઓના  ગોદભારાઈનાં રીવાજ આડે આવતી અનેક અડચણોને પાર કરીને એચ.આઈ.વી. નિયંત્રણ માટે કાર્ય કરતી જી.એસ.એન.પી સંસ્થાએ કચ્છમાં સૌપ્રથમ વખત બહેનો માટે સીમંતનું મુહુર્ત સાચવીને તેમના જીવનમાં નવી ચેતનાનો સંચાર કર્યો હતો.ગોદભરાઈની રસમમાં બહેનોને કપડાની જોડી, શ્રીફળ, ફૂલહાર અને ન્યુટ્રીશીયન કીટ આપવામાં આવી હતી  Body:
ભૂજ ખાતે આવેલી અદાણી સંચાલિત જી.કે. જનરલ  સિવિલ હોસ્પિટલનાં તાલીમ કક્ષમાં ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ એચ.આઈ.વી. સંસ્થાની ૧૮મી વર્ષગાંઠ નિમિત્તે જીલ્લામાં સારવાર લેતી ૭ પૈકી ઉપસ્થિત ૫ એચ.આઈ.વી પોઝીટીવ સગર્ભા માતાઓની ગોદભરાઈ પરંપરાની  ઉજવણી કરવામાં આવી હતી. તેમજ જીલ્લામાં એચ.આઈ.વી.નિયંત્રણ માટે કાર્ય કરતા સ્ટેક હોલ્ડરનું સન્માન કરવામાં આવ્યું હતું.

અદાણી મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગના હેડ ડો. ગોપાલાનંદ લાન્જેવરે કહ્યું કે, એચ.આઈ.વીની સારવાર લેતી બહેનોનાં જીવનમાં આ કાર્યક્રમનું અનોખું મહત્વ છે. તેમણે એચ.આઈ.વી માટે કાર્ય કરતી સંસ્થાને અભિનંદન આપ્યા હતા. જી.કે. જનરલ હોસ્પિટલનાં પેથોલોજી વિભાગના આઈ.સી.ટી.સી. વિભાગના હેડ ડો. જીજ્ઞાબેન ઉપાધ્યાયે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

પ્રારંભમાં એચ.આઈ.વી નિયંત્રણ માટે કામ કરતી સંસ્થા ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ શ્વેતનાં ઈ.એમ.ટી.સી. કચ્છના પ્રોગ્રામ ઓફિસર  રાજેશભાઈ વાઘેલાએ મહેમાનોને આવકારી કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. . અત્રે ઉલ્લેખનીય છે કે, જી.કે. જનરલ હોસ્પિટલમાં એચ.આઈ.વી. નિયંત્રણ માટે સારવાર સેન્ટર કાર્યરત છે.કાર્યક્રમમાં જી.કે.જનરલ હોસ્પિટલનાં ચીફ મેડિકલ સુપ્રિ. ડો. એન.એન.ભાદરકા, જીલ્લા ટી.બી. અને એચ.આઈ.વી.ઓફિસર ડો. વી.કે.ગાલા, જીલ્લાના રિપ્રો. ચાઈલ્ડ હેલ્થ ઓફિસર ડો, આર,જી, શ્રીમાળી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.   

Conclusion:
Last Updated : Feb 8, 2020, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.