કચ્છઃ જિલ્લાના સાંસદે પોતાની ગ્રાન્ટમાંથી 1 લાખની મદદ કરી હતી. સાધન સામગ્રા માટે પહેલા જ જાહેરાત કરી હતી. સાંસદે પોતાની ગ્રાન્ટમાંથી વિવિધ રાશનકીટ, સેનેટાઈઝરની સુવિધા લોકો સુધી પહોચાવાનું કામ કર્યુ છે. આ વચ્ચે તેમના દ્વારા આ વધારાના 1 લાખની મદદ PM રાહત ફંડમાં અર્પણ કર્યો છે.
કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ 1 લાખનો ચેક જિલ્લા કલેકટરને સુપરત કર્યો
કચ્છ જિલ્લામાં કોરોના કહેરની માહામારી સામે લડવા માટે તમામ સ્તરેથી પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડાએ પોતાના પગારમાંથી રૂપિયા 1 લાખની સહાયનો ચેક કચ્છ કલેક્ટર પ્રવીણા ડી.કે.ને સુપરત કર્યો હતો.
કચ્છના સાસંદ વિનોદ ચાવડાએ 1 લાખનો ચોક જિલ્લા કલેકટરને સુપરત કર્યો