ETV Bharat / state

કોરોના સામે લડવા રોગ પ્રતિકારક શક્તિ વધારવી છે? તો વાંચો કચ્છના સાંસદના પ્રાચીન જ્ઞાનના ઉપયોગનો ખાસ અહેવાલ - latest news of kutch

ખુશાલી ઉસ ઘર જરૂર આની હૈ! જહા સબ લોગોને સ્વસ્થ હોને કો ઠાની હૈ ના વિચારને જનમાનસમાં વિકસીત કરવા કચ્છ સાંસદ વિનોદ ચાવડાએ કોવિડ-19 થી બચવા માટે આયુર્વેદના પ્રાચીન જ્ઞાનનો ઉપયોગ કરી દરેક પોતાના માટે રોગપ્રતિરોઘક ક્ષમતા વધારવા એટલે કે, રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે તેમના સંસ્થા સમાજના નવનિર્માણ ટ્રસ્ટ હેઠળ લોકોને ઉકાળા સર્વ જવાહરચૂર્ણ અને જનજાગૃતિના પેમ્પલેટ આપી કોરોનાને હરાવવા જંગ ઉપાડ્યો છે.

kutch
રોગ પ્રતિકારક શક્તિ
author img

By

Published : May 28, 2020, 1:29 PM IST

કચ્છ: સાંસદ સભ્ય વિનોદ ચાવડાએ કોવિડ-19થી બચવા માટે આયુર્વેદના પ્રાચીન જ્ઞાનનો ઉપયોગ કરી દરેક પોતાના માટે રોગપ્રતિરોઘક ક્ષમતા વધારવા એટલે કે, રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે તેમના સંસ્થા સમાજના નવનિર્માણ ટ્રસ્ટ હેઠળ લોકોને ઉકાળા સર્વ જવાહરચૂર્ણ અને જનજાગૃતિના પેમ્પલેટ આપી કોરોનાને હરાવવા જંગ ઉપાડ્યો છે.

કચ્છના સાંસદ આયુર્વેદના પ્રાચીન જ્ઞાનના ઉપયોગનો ખાસ અહેવાલ
રાસન કીટ, માસ્ક, મોજા સેનેટાઈઝર જેવા વિવિધ વિતરણો વિવિધ સંસ્થાઓ અને લોકોને પહોંચાડવા ઉપરાંત તેમણે આપણા ઋષિ-મુનીઓની જ્ઞાનનો સથવારો લઈ મારતા ના આવડે તો બચતા શીખી જવું એ થિયરીનો ઉપયોગ આયુર્વેદ થકી પ્રારંભ કર્યો છે, તેઓ ઘરે ઘરે કોવિડ-19થી બચવા માંગો છો તો આયુર્વેદના પ્રાચીન જ્ઞાનનો ઉપયોગ કરો એવી અપીલ કરી રહ્યા છે.હજારો વર્ષ જૂની પરંપરાથી બનતું આયુર્વેદિક ચૂર્ણ કોરોનાથી બચવા માટે અને દર્દીઓની ઝડપી રિકવરીમાં ખૂબ ઉપયોગી પુરવાર થયેલ છે. ઔષધ આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને તાવ, શરદી, ઉધરસને કાબુમાં લેવામાં ખૂબ લાભદાયક છે.રાજ્યપ્રધાન વાસણ આહિર, જિલ્લા કલેકટર પ્રવિણા ડી. કે, જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશી, પશ્ચિમ કચ્છ એસપી સૌરભ તોલંબિયા, અધિક નિવાસી કલેક્ટર કુલદીપ સિંહ ઝાલા, તાલીમી IAS નિધિ, CDSO ડોક્ટર પ્રેમકુમાર કન્નર, પૂર્વ કચ્છ DYSP ડી. એસ. વાઘેલા, પાણી પુરવઠા મુખ્ય ઇજનેર અશોક વનરા, ડિઝાસ્ટર મેનેજમેન્ટના મામલતદાર પ્રજાપતિ વગેરેને સાંસદે સર્વ જવાહરચૂર્ણનુ વિતરણ કર્યું હતું અને ટૂંક સમયમાં આ ચૂર્ણનો જરૂરતમંદ લોકોને વિતરણ કરાશે.હું સુરક્ષિત આપણે સુરક્ષિત ભારત સુરક્ષિતના સંકલ્પને સાકાર કરવા સાંસદ જનતાને આપકા યોગદાન બનેગા દેશ કે લિયે, રાહત કે કુંજી જાન હૈ તો જહાન હૈ, સ્વાસ્થ્ય જીવન કા સાર હે ઉસકે બિના હૈ સબ બેકારના વિચારને અમલમાં મુકવા વિનંતી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.