ETV Bharat / state

કચ્છમાં કોંગ્રેસની આંતરિક વેદનાનો ગણગણાટ, નારાજગી અને જુથબંધી વધી - આંતરિક જુથબંધી અને નારાજગીનો મુદ્દો

કચ્છઃ જિલ્લાના ભૂજમાં કોગ્રેસના જન વેદના સંમેલન સાથે સંગઠનમાં આંતરિક જુથબંધી અને નારાજગીનો મુદ્દો સપાટી પર જોવા મળ્યો હતો. આંતરિક ગણગણાટ એવો હતો કે, લોકોની વેદના સાથે કોંગ્રેસના જવાબદારો પક્ષની આંતરિક વેદનાને પણ સમજે તો જ આવનારા સમયમાં પક્ષની સંગઠન શકિત વધુ મજબુત બની શકે તેમ છે.

આંતરિક જુથબંધી
author img

By

Published : Nov 15, 2019, 9:56 PM IST

ભૂજમાં આયોજિત સંમેલનમાં સંમસ્થ અને સામે બેઠેલા કાર્યકર્તાઓ, લોકો માટે કુલ મળીને 12 જેટલી ખુરશી લગાવાયાનું કોંગ્રેસના લોકોએ જણાવ્યું હતું. તેની સામે કોંગ્રેસના જ નારાજ લોકોએ એમ કહેતા સંભળાયા હતા કે, ટોટલ મળીને 800 ખુરશી લગાવાઈ છે. જેમાંથી 600 ખુરશી ભરાયેલી છે. આ 600 લોકોમાંથી 400થી વધુ લોકો પક્ષના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ છે. આ ચર્ચા અને નારાજગીને પગલે તપાસ કરતા એવું માલુમ પડયું હતું કે, ભૂજના કેટલાક અગ્રણી નેતાઓ પણ હાજર નહોતા અને કચ્છ જિલ્લા કોગ્રેસના કોઈ સંમેલન કે, કાર્યક્રમમાં દેખાતા પ્રદેશ સ્તરના સ્થાનિક નેતા જિલ્લા સંગઠન માટે નહી પણ પોતાની પ્રદેશ સંબંધોને ધ્યાને રાખીને આવ્યા છે.

નગરપાલિકા સાથે જોડાયેલા એક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે, કોઈ રસ જ નથી. સંગઠનમાં આંતરિક ખેંચતાણ છે. ગઈકાલે ભારતના પુર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પણ કરવા સમયે કાર્યાલયે કોઈને જાણ સુદ્ધાં કરી નહોતી અને ચાર પાંચ લોકો પુષ્પાજંલિ અર્પણ કરતા જોવા મળ્યા હતાં. આ જ સ્થિતી રહેશે તો સંગઠન કેમ કામ કરશે. આંતરિક નારાજગીની અસર સંગઠન શકિત પર જોવા મળી રહી છે.

વાગડના મહિલા નેતાએ મોઘમમાં જણાવ્યું હતું કે, આંતરિક વેદના વધી રહી છે. ઉપલીકક્ષાએથી જ આ જુથબંધી અને નારાજગી દુર કરવા પ્રયાસ નહી કરાય તો પક્ષના સંગઠન શકિતને મોટું નુકશાન થશે. કલેકટર કચેરી ખાતે પણ રજુઆત બાદ બહાર નિકળવા સમયે પણ કાર્યકરો અને અગ્રણીઓ એકબીજાથી પોતાની નારાજગી વ્યકત કરતા જોવા મળ્યા હતાં.

નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ કચ્છ કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા સામે સોશિયલ મિડિયામાં યુવા નેતાઓએ કોમેન્ટ કરીને આંતરિક નારાજગી છતી કરી દીધી હતી. તે વાતને ટાંકીને જાણકારો એટલું જ કહી રહ્યા છે કે, પક્ષની વેદના પણ હવે કચ્છ કોંગ્રેસમાં મહત્વનો મુદો છે, સંગઢન શકિત માટે તેને ઉકેલવો રહ્યો.

Intro: આ સ્ટોરીમાં કોગ્રેસના આજના સંમેલનના વિડિયો ઉપયોગમાં લેશોજી

ભૂજમાં કોગ્રેસના જન વેદના સંમેલન સાથે સગંઠનમાં આંતરિક જુથબંધી અને નારાજગીનો મુદ્દો સપાટી પર જોવા મળ્યો હતો. આંતરિક ગણગણાટ એવો હતો કે લોકોની વેદના સાથે કોંગ્રેસના જવાબદારો પક્ષની આંતરિક વેદનાને પણ સમજે તો જ આવનારા સમયમાં પક્ષની સંગઠન શકિત વધુ મજબુત બની શકે તેમ છે. 

--

Body:ભૂજમાં આયોજિત સંમેલનમાં મંચસ્થ અને સામે બેઠેલા કાર્યકર્તાઓ, લોકો માટે કુલ મળીને 12 જેટલી ખુરશી લગાવાયાનું કોંગ્રેસના લોકોએ જણાવ્યું હતું. તેની સામે કોંગ્રેસના જ નારાજ લોકોએ એમ કહેતા સંભળાયા હતા કે ટોટલ મળીને 800 ખુરશી લગાવાઈ છે જેમાંથી 600 ખુરશી ભરાયેલી છે. આ 600 લોકોમાંથી 400થી વધુ લોકો પક્ષના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ છે. આ ચર્ચા અને નારાજગીને પગલે તપાસ કરતા એવું માલુમ પડયું હતું કે ભૂજના કેટલાક અગ્રણી નેતાઓ પણ હાજર નહોતા અને કચ્છ જિલ્લા કોગ્રેસના કોઈ સંમેલન કે કાર્યક્રમમાં દેખાતા પ્રદેશ સ્તરના સ્થાનિક નેતા  જિલ્લા સંગઠન માટે નહી પણ ુપોતાની પ્રદેશ સંબંધોને ધ્યાને રાખીને આવ્યા છે. 
નગરપાલિકા સાથે જોડાયેલા એક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે  કંઈ રસ જ નથી. સંગઠનમાં આંતરિક ખેંચતાણ છે. ગઈકાલે  ભારતના પુર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુંની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પણ કરવા સમયે કાર્યાલયે કોઈને જાણ સુદ્ધાં કરી નહોતી અને ચાર પાંચ લોકો પુષ્પાજંલિ અર્પણ કરતા જોવા મળ્યા હતા. આ જ સ્થિતી રહેશે તો સંગઠન કેમ કામ કરશે. આંતરિક નારાજગીની અસર સંગઠન શકિત પર જોવા મળી રહી છે. 
વાગડના  મહિલા નેતાએ મોઘમમાં જણાવ્યું હતું કે આંતરિક વેદના વધી રહી છે. ઉપલીકક્ષાએથી જ આ જુથબંધી અને નારાજગી દુર કરવા પ્રયાસ નહી કરાય તો પક્ષના સંગઠન શકિતને મોટું નુકશાન થશે.   કલેકટર કચેરી ખાતે પણ રજુઆત બાદ બહાર નિકળવા સમયે પણ કાર્યકકરો અને અગ્રણીઓ એકબીજાથી પોતાની નારાજગી વ્યકત કરતા જોવા મળ્યા હતા. 
નોંધનીય છે કે થોડા સમય પહેલા જ કચ્છ કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા સામે સોશ્યલ મિડિયામાં યુવા નેતાઓ કોમેન્ટ કરીને આંતરિક નારાજગી છતી કરી દીધી હતી. તે વાતને ટાંકીને જાણકારો એટલુંજ કહી રહયા છે. કે પક્ષીય વેદના પણ હવે કચ્છ કોંગ્રેસમાં મહ્ત્વનો મુદો છે, સંગઢન શકિત માટે તેનો  ઉકેલવો રહયો. Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.