ETV Bharat / state

Kutch Drugs Case: 400 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલા 6 પાકિસ્તાનીઓના 11 દિવસના રીમાન્ડ મંજૂર - Pakistani boat with heroin

ગુજરાત ATS (Gujarat ATS detect drugs) અને કોસ્ટ ગાર્ડ દ્વારા (jakhau coast guard detect drugs) સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કચ્છના જખૌ ( Kutch Drugs Case) બંદરથી 35 માઈલ દૂર દરિયાઈ સીમાંમાંથી 400 કરોડના 77 કિલો હેરોઈન સાથે 6 પાકિસ્તાની લોકોને ઝડપી પાડવામાં (Pakistani drugs mafia arrested in Kutch) આવ્યા હતાં. આ 6 પાકિસ્તાની આરોપીઓને આજે ભુજની સ્પેશિયલ NDPS કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાત ATSએ 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, કોર્ટે આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Kutch Drugs Case: 400 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલા 6 પાકિસ્તાનીઓના 11 દિવસના રીમાન્ડ મંજૂર

author img

By

Published : Dec 22, 2021, 6:45 PM IST

કચ્છ : ગુજરાત ATS.ના અધિકારી નાયબ પોલીસ ( Kutch Drugs Case) અધિક્ષક ભાવેશ રોજીયાને બાતમી (Gujarat ATS gets input) મળેલી હતી કે, પાકિસ્તાનથી દરીયાઇ માર્ગે પ્રતિબંધિત હેરોઇનનો જથ્થો કરાચી પોર્ટથી ભારત પાકિસ્તાન IMBL નજીક જખૌથી આશરે 35 નોટીકલ માઇલ દૂર પાકિસ્તાની બોટ “અલ હુસેની” માં આવવાનો છે અને પંજાબમાં અંડર્વર્લ્ડ સાથે સંકળાયેલ ઇસમોને મોકલવામાં આવનાર છે.

Kutch Drugs Case: 400 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલા 6 પાકિસ્તાનીઓના 11 દિવસના રીમાન્ડ મંજૂર

કોસ્ટગાર્ડ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

બાતમી આધારે ATSની ટીમ (Gujarat ATS detect drugs) જખૌ ખાતે (jakhau coast guard detect drugs) આવી જખૌ કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓને મળી (jakhau coast guard commander) સંયુકત ટીમ બનાવી મોડીરાત્રે બાતમીવાળી જગ્યાએ શંકાસ્પદ બોટ જોવામાં આવતા તુરંત જ આ બોટને ઘેરી તેમા રહેલા 6 પકિસ્તાની ઇસમો (Pakistani drugs mafia arrested in Kutch) તથા તેમના કબ્જામાં રહેલો 77 કિલો જેટલો હેરોઇનનો જથ્થો જેની અંદાજીત કિંમત આશરે 385 કરોડ તથા પાકિસ્તાની બોટ (Pakistani boat with heroin) ઝડપી જખૌ કોસ્ટગાર્ડ સ્ટેશને આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

11 દિવસના રિમાન્ડ મંજૂર

આજે ગુજરાત ATS દ્વારા તમામ 6 પાકિસ્તાની આરોપીઓને ભુજની NDPS કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાત ATSએ 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, કોર્ટે આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

પાકિસ્તાની આરોપીઓ:

1) મોહમ્મદ ઇમરાન વાઘેર,કરાચી, પાકિસ્તાન

2) ઈસ્માઈલ બડાલા, કરાચી, પાકિસ્તાન

3) સાગર વાઘેર, કરાચી, પાકિસ્તાન

4) મોહમ્મદ દાનિશ વાઘેર, કરાચી, પાકિસ્તાન

5) અશ્ફાક વાઘેર , કરાચી, પાકિસ્તાન

6) મોહમ્મદ સાજીદ વાઘેર, કરાચી, પાકિસ્તાન

14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી

આ સમગ્ર બાબત અંગે મીડિયા સાથે વાતચીત કરતા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, કચ્છના જખૌ દરિયાઈ સીમામાંથી પાકિસ્તાનની બોટમાંથી હેરોઇનન 77 પેકેટ કિંમત રૂ.384 કરોડનો ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યો હતો. ગુજરાત ATSને મળેલી બાતમી અન્વયે કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યાં મધદરિયે જઈ પાકિસ્તાનથી ભારતમાં લઈ આવતા ડ્રગ્સના કનસાઈનમેન્ટને ઝડપી લેવાયું હતું. આ જથ્થો પંજાબ લઈ જવાતો હોવાનું સામે આવ્યું છે, તેમજ કચ્છ કાંઠે રીસીવર કોડ તરીકે હરિ હરિનો પાસવર્ડ રાખવામાં આવ્યો હતો.આજે તમામ 6 આરોપીઓને ભુજની NDPS કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં સ્પેશ્યલ સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી દ્વારા સરકાર તરફે રજુઆત કરીને આરોપીઓના 14 દિવસના પોલીસ રિમાન્ડ માંગવામાં આવી હતી. NDPS કોર્ટે આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસાઓ થશે

રિમાન્ડ દરમિયાન ડ્રગ્સ કોણે મોકલ્યો ?,કોણ લેવાનું હતું ? નાણાકીય સપોર્ટ કોણ કરતું હતું ? તે સહિતની બાબતો અંગે પૂછપરછ કરી તપાસ હાથ ધરવામાં આવશે.દરમિયાન મળતી માહિતી પ્રમાણે ઝડપાયેલા 6 શખ્સો માત્ર મહોરા છે, તેઓને વ્યક્તિદીઠ રૂ.50 હજાર આપી આ જથ્થો ભારત પહોંચડવાની જવાબદારી અપાઈ હતી, જેથી મુખ્ય આકાનો પર્દાફાશ કરવો જરૂરી છે, અગાઉ પણ કચ્છનાં કાંઠેથી કરોડો રૂપિયાનો ડ્રગ્સ ઝડપાઇ ચુક્યો છે. આરોપીઓના 1લી જાન્યુઆરી 2022ના સાંજે 5 કલાક સુધીના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:

પાકિસ્તાનના છેલ્લા દોઢ મહિનામાં ડ્રગ્સ મોકલવાના તમામ પ્રયાસો ગુજરાત પોલીસે નિષ્ફળ બનાવ્યા : હર્ષ સંઘવી

Ahmedabad Drug Peddler: ચાની કીટલી, પાનના ગલ્લા પર ડ્રગ્સ સપ્લાય કરતા યુવાધનને બરબાદ કરનારા ઝડપાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.