ETV Bharat / state

Kutch Charas Case : દરિયાઈ સીમાથી ચરસના પેકેટ મળવાનું ક્યારે અટકશે? - BSF ભુજના જવાનોને પેટ્રોલિંગ

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અવારનવાર કેફી દ્રવ્યો મળી (Kutch Charas Case) આવવાનો સિલસિલો અટકવાનું નામ ન લેતો, ત્યારે કચ્છના દરિયાઈ સીમામાંથી ફરી ચરસના પેકેટ મળી આવતા દોડધામ મચી ગઈ છે.

Kutch Charas Case : દરિયાઈ સીમાથી ચરસના પેકેટ મળવાનું ક્યારે અટકશે?

author img

By

Published : May 24, 2022, 3:18 PM IST

કચ્છ : સરહદી જિલ્લા કચ્છમાં દરિયાઈ સીમાથી અવારનવાર કેફી દ્રવ્યો મળી આવવાના કિસ્સાઓ બન્યા છે. કચ્છના દરિયાઈ સીમામાંથી ચરસના પેકેટ (Kutch Charas Case) મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે ફરી BSF ભુજના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન ઈબ્રાહીમ પીર બેટમાંથી 02 ચરસ પેકેટ (Ibrahim Peer Bat Charas Packet) જપ્ત કર્યા છે.

આ પણ વાંચો : ગુજરાત ATS-સુરત SOGના મોટા ઑપરેશનમાં છ શખ્સોની ધરપકડ, હત્યા અને ડ્રગ્સ કેસમાં છુપાતા ફરતા આ રીતે પકડાયા

ચરસના 2 પેકેટ મળી આવ્યા - કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ખાસ કરીને ભારત પાકિસ્તાનની બોર્ડર પરથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો તેમજ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. આ ઉપરાંત પાકિસ્તાની બોટો અને માછીમારો પણ ઝડપાયા છે, ત્યારે હવે કચ્છના લખપત પાસેના ઇબ્રાહિમ પીરના દરિયાઈ વિસ્તારમાંથી BSFના જવાનોનુ ફૂટ પેટ્રોલિંગ (Foot Patrolling of BSF Personnel) કરતા સમયે ચરસના 2 પેકેટ મળી આવ્યા છે.

આ પણ વાંચો : Patan Fake Ghee : ઘીની બજારમાં ફૂડ વિભાગની ઓંચિતી તપાસ, વેપારીઓ પાછળની ગલીએથી રફુચક્કર

1500થી વધુ ચરસના પેકેટ જપ્ત કર્યા છે - ભૂતકાળમાં BSF, ગુજરાત પોલીસ, કોસ્ટગાર્ડ, કસ્ટમ્સ દ્વારા જખાઉ બંદર અને ક્રિક વિસ્તારમાંથી આવા જ ચરસના પેકેટો મળી આવ્યા છે. સંભવતઃ ચરસના પેકેટ, પાકિસ્તાન તરફથી આવતા દરિયાઈ મોજા દ્વારા લઈ જવામાં આવે છે, તે ભારતીય સરહદમાં પ્રવેશ કરે છે, જેને BSF અને અન્ય એજન્સીઓએ શોધી કાઢ્યા છે. BSF અને અન્ય તમામ એજન્સીઓએ 20મી મે 2020થી અત્યાર સુધીમાં 1500થી વધુ ચરસના પેકેટ જપ્ત કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.