ETV Bharat / state

ભૂજ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

કચ્છઃ  ભારે વરસાદને પગલે માર્ગો, ચેકડેમ અને તળાવોના નુકશાનીના પગલે પ્રજાકીય પ્રતિનિધીઓએ આજે કચ્છના વહીવટી તંત્ર સમક્ષ વિવિધ રજુઆતો કરી હતી. ખાસ કરીને આગામી 15મી ઓક્ટોબરથી સમગ્ર તંત્ર ટ્રાફિક નિયમોની ચુસ્તપણે અમલવારી કરે તેવા નિર્દેશ અપાયા હતાં.

ભૂજ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
author img

By

Published : Sep 21, 2019, 7:10 PM IST

ભૂજ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર એમ.નાગરાજનના અધ્યક્ષપદે કોન્ફરન્સ હોલ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા વરસાદને કારણે બિસ્માર બનેલો ચિત્રોડથી રાપર સુધીના માર્ગ સુધારણાની કામગીરી તાત્કાલિક હાથ ધરવાની માંગણી કરવા સાથે કીડીયાનગર અને મોડા ૬૬ કે.વી. સબ સ્ટેશનોનું કામ તાત્કાલિક જેટકો દ્વારા પૂર્ણ કરાય તેવી પણ રજૂઆત કરી હતી.

ભૂજ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
ભૂજ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

.ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ સામખીયાળી ખાતેના ટોલટેક્ષમાં સ્થાનિક વિસ્તારના લોકોને મુક્તિ મળવા તેમજ અન્યો પ્રશ્નોનો નિવેડો લઇ આવવા રજૂઆત કરી હતી. ઉપરાંત ગળપાદર બ્રીજ તેમજ પડાણા બ્રીજનું કામ તાત્કાલિક શરૂ કરવા ઉપર ભાર મૂક્યો હતો.

અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ ભારે વરસાદને કારણે કચ્છમાં નુકશાન પામેલા વિવિધ માર્ગો, તળાવો, ચેકડેમોના દુરસ્તી કામોની રજૂઆત કરી સંબંધિત વિભાગોને દ્વારા આ કામગીરી ત્વરિત હાથ ધરાય તેવી રજૂઆત કરવા ઉપરાંત અબડાસા, લખપત તાલુકામાં બીઓપી પોસ્ટના રોડ બનાવવા, ગ્રામ વિકાસ વાટીકાના વિકાસકામો વગેરેની રજૂઆત કરી હતી.

જિલ્લા કલેકટર એમ.નાગરાજને પદાધિકારીઓના પ્રશ્નો પરત્વે કાર્યવાહી હાથ ધરવાની સાથે કોઇ અડચણ કે વહીવટી પ્રશ્નો હોય તો તેનું ત્વરિત નિરાકરણ લઇ આવીને સંબંધિત વિભાગોના અધિકારીઓને કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી. આ ઉપરાંત અધિકારીઓ સાથેની બેઠકમાં પેન્શનના પ્રશ્નો, સરકારી લેણાં, મતદાર યાદીમાં દરેક વિભાગે પોતાના કર્મચારીઓ દ્વારા વિગતોની ખરાઇ કરી લેવા, પ્લાસ્ટિક પ્રતિબંધ જાહેરનામાની અમલવારી કરાવવા, નગરપાલિકા વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલ ચાલુ કરાવવા તેમજ ટ્રાફિક નિયમનું સરકારી વિભાગોને પણ પાલન કરવા સૂચના અપાઇ હતી.

Intro:કચ્છમાં ભારે વરસાદને પગલે માર્ગો, ચેકડેમ અને તળાવોના નુકશાનીના પગલે પ્રજાકીય પ્રતિનિધીઓએ આજે કચ્છના વહીવટી તંત્ર સમક્ષ વિવિધ રજુઆતો કરી હતી. ખાસ કરીને ાગામી 15મી ઓકટોબરથી સમગ્ર તંત્ર ટ્રાફિક નિયમોની ચુસ્તપણે અમલવારી કરે તેવા નિર્દેશ અપાયા હતા. Body:

ભૂજ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર એમ.નાગરાજનના અધ્યક્ષપદે કોન્ફરન્સ હોલ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા વરસાદને કારણે બિસ્માર બનેલો ચિત્રોડથી રાપર સુધીના માર્ગ સુધારણાની કામગીરી તાત્કાલિક હાથ ધરવાની માગણી કરવા સાથે કીડીયાનગર અને મોડા ૬૬ કે.વી. સબ સ્ટેશનોનું કામ તાત્કાલિક જેટકો દ્વારા પૂર્ણ કરાય તેવી પણ રજૂઆત કરી હતી.
ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ સામખીયાળી ખાતેના ટોલટેક્ષમાં સ્થાનિક વિસ્તારના લોકોને મુક્તિ મળવા તેમજ અન્યો પ્રશ્નોનો નિવેડો લાવવા રજૂઆત કરી હતી. ઉપરાંત ગળપાદર બ્રીજ તેમજ પડાણા બ્રીજનું કામ તાત્કાલિક શરૂ કરવા ઉપર ભાર મૂક્યો હતો.

અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ ભારે વરસાદને કારણે કચ્છમાં નુકશાન પામેલા વિવિધ માર્ગો, તળાવો, ચેકડેમોના દુરસ્તી કામોની રજૂઆત કરી સંબંધિત વિભાગોને દ્વારા આ કામગીરી ત્વરિત હાથ ધરાય તેવી રજૂઆત કરવા ઉપરાંત અબડાસા, લખપત તાલુકામાં બીઓપી પોસ્ટના રોડ બનાવવા, ગ્રામ વિકાસ વાટીકાના વિકાસકામો વગેરેની રજૂઆત કરી હતી.

જિલ્લા કલેકટર એમ.નાગરાજને પદાધિકારીઓના પ્રશ્નો પરત્વે કાર્યવાહી હાથ ધરવાની સાથે કોઇ અડચણ કે વહીવટી પ્રશ્નો હોય તો તેનું ત્વરિત નિરાકરણ લાવીને સંબંધિત વિભાગોના અધિકારીઓને કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી. આ ઉપરાંત અધિકારીઓ સાથેની બેઠકમાં પેન્શનના પ્રશ્નો, સરકારી લેણાં, મતદાર યાદીમાં દરેક
વિભાગે પોતાના કર્મચારીઓ દ્વારા વિગતોની ખરાઇ કરી લેવા તેમજ પ્લાસ્ટિક પ્રતિબંધ જાહેરનામાનીઅમલવારી કરાવવા, નગરપાલિકા વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલ ચાલુ કરાવવા તેમજ ટ્રાફિક નિયમનું સરકારી વિભાગોને પણ પાલન કરવા સૂચના અપાઇ હતી.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.