સૌ પ્રથમ બુઢારમોરા તથા રાયધણપર 66 કે.વી.ના સબ-સ્ટેશનોનું બુઠારમોરા સ્થિત લોકાર્પણ કરાયું હતું. બાદમાં નાડાપા તથા કાલીતલાવડી ગામે 66 કે.વી. સબ-સ્ટેશનોની ભૂમિપૂજન અને તક્તીનું અનાવરણ કરાયાં બાદ સાંજે માધાપર ખાતેથી ભુજ-ડી-સબ-સ્ટેશન તથા મખણાં સબ-સ્ટશનની લોકાર્પણવિધિ સંપન્ન કરાઇ હતી. આમ, એક જ દિવસમાં 6 સબ-સ્ટેશનો પૈકી 4નું લોકાર્પણ અને 2 નવાં સબ-સ્ટેશનોનું ભૂમિપૂજન વિધિ કરાઇ હતી.
સામાજીક-શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસનપ્રધાન વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે, કચ્છમાં ઉદ્યોગો અને ખેતી-ઘરમાં વીજ વપરાશનો વ્યાપ ખૂબ વધ્યો છે. તેમાં પણ કચ્છનાં અંજાર વિધાનસભા વિસ્તારમાં 5-10 કિલોમીટરના અંતરે વીજ સબ-સ્ટેશનો આવેલાં છે, તેવો ગુજરાતમાં કોઇ તાલુકાનો નહીં હોય.
કચ્છ-મોરબી લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડાએ આ તકે કહ્યું, ગુજરાતની સ્થાપના થઇ ત્યારથી 66 કે.વી.ના 12 અને 33 કે.વી.ના 30 સબ-સ્ટેશન હતા. પરંતુ 2001 પછી તમામક્ષેત્રે માળખાકીય સુવિધામાં ખૂબ વધારો થયો છે. આગામી 2 ઓકટોબરથી તેઓ પદયાત્રા કરી વૃક્ષારોપણના સંદેશ સાથે દોઢ લાખ વૃક્ષોના વાવેતર અને પ્લાસ્ટીક મુક્ત પર્યાવરણ માટે દોઢ લાખ કપડાંની થેલીઓ વિતરણ કરવાનો સંકલ્પ જાહેર કરી દેશ-રાષ્ટ્ર કાજે સંકલ્પમાં સૌને સહભાગી બનવા આહ્વાન કર્યું હતું.
ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ વિકસી રહેલા માધાપર સહિતના વિસ્તારના લો-વોલ્ટેજના પ્રશ્નોના નિરાકરણ સાથે ખેડૂતોને થતી નુકશાનીમાંથી હવે મુક્તિ મળશે, તેમ જણાવ્યું હતું.
કચ્છમાં 66 કે.વી.ના 4 સબ-સ્ટેશનોનું લોકાર્પણ અને 2નું ભૂમિપૂજન કરાયું - મોરબી
કચ્છઃ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા નિર્મિત 66 કે.વી.ના એક સાથે 4 સબ-સ્ટેશનો લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઉપરાંત 66 કે.વી.ના 2 સબ સ્ટેશનોનાં ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું છે.
સૌ પ્રથમ બુઢારમોરા તથા રાયધણપર 66 કે.વી.ના સબ-સ્ટેશનોનું બુઠારમોરા સ્થિત લોકાર્પણ કરાયું હતું. બાદમાં નાડાપા તથા કાલીતલાવડી ગામે 66 કે.વી. સબ-સ્ટેશનોની ભૂમિપૂજન અને તક્તીનું અનાવરણ કરાયાં બાદ સાંજે માધાપર ખાતેથી ભુજ-ડી-સબ-સ્ટેશન તથા મખણાં સબ-સ્ટશનની લોકાર્પણવિધિ સંપન્ન કરાઇ હતી. આમ, એક જ દિવસમાં 6 સબ-સ્ટેશનો પૈકી 4નું લોકાર્પણ અને 2 નવાં સબ-સ્ટેશનોનું ભૂમિપૂજન વિધિ કરાઇ હતી.
સામાજીક-શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસનપ્રધાન વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે, કચ્છમાં ઉદ્યોગો અને ખેતી-ઘરમાં વીજ વપરાશનો વ્યાપ ખૂબ વધ્યો છે. તેમાં પણ કચ્છનાં અંજાર વિધાનસભા વિસ્તારમાં 5-10 કિલોમીટરના અંતરે વીજ સબ-સ્ટેશનો આવેલાં છે, તેવો ગુજરાતમાં કોઇ તાલુકાનો નહીં હોય.
કચ્છ-મોરબી લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડાએ આ તકે કહ્યું, ગુજરાતની સ્થાપના થઇ ત્યારથી 66 કે.વી.ના 12 અને 33 કે.વી.ના 30 સબ-સ્ટેશન હતા. પરંતુ 2001 પછી તમામક્ષેત્રે માળખાકીય સુવિધામાં ખૂબ વધારો થયો છે. આગામી 2 ઓકટોબરથી તેઓ પદયાત્રા કરી વૃક્ષારોપણના સંદેશ સાથે દોઢ લાખ વૃક્ષોના વાવેતર અને પ્લાસ્ટીક મુક્ત પર્યાવરણ માટે દોઢ લાખ કપડાંની થેલીઓ વિતરણ કરવાનો સંકલ્પ જાહેર કરી દેશ-રાષ્ટ્ર કાજે સંકલ્પમાં સૌને સહભાગી બનવા આહ્વાન કર્યું હતું.
ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ વિકસી રહેલા માધાપર સહિતના વિસ્તારના લો-વોલ્ટેજના પ્રશ્નોના નિરાકરણ સાથે ખેડૂતોને થતી નુકશાનીમાંથી હવે મુક્તિ મળશે, તેમ જણાવ્યું હતું.
સૌ પ્રથમ બુઢારમોરા તથા રાયધણપર ૬૬ કે.વી.ના સબ-સ્ટેશનોનું બુઠારમોરા સ્થિત
લોકાર્પણ કરાયું હતું. બાદમાં નાડાપા ગામે નાડાપા તથા કાલીતલાવડી ૬૬ કે.વી. સબ-સ્ટેશનોની ભૂમિપૂજન વિધિ-તકતીનું અનાવરણ કરાયાં બાદ સાંજે માધાપર ખાતેથી ૬૬ કે.વી.ભુજ-ડી-સબ-સ્ટેશન તથા ૬૬ કે.વી.મખણા સબ-સ્ટશનની લોકાર્પણવિધિ સંપન્ન કરાઇ હતી. આમ, એક જ દિવસમાં ૬ સબ-સ્ટેશનો પૈકી ચારનું લોકાર્પણ અને બે નવાં સબ-સ્ટેશનોનું ભૂમિપૂજન વિધિ કરાઇ હતી.
સામાજીક-શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસનપ્રધાન વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે, કચ્છમાં ઉદ્યોગો અને ખેતી-ઘરમાં વીજ વપરાશનો વ્યાપ ખૂબ વધ્યો છે.તેમાંયે કચ્છનાં અંજાર વિધાનસભા વિસ્તારમાં પ-૧૦ કિલોમીટરના અંતરે વીજ સબ-સ્ટેશનો આવેલાં છે, તેવો ગુજરાતમાં કોઇ તાલુકાનો નહીં હોય.
કચ્છ-મોરબી લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડાએ આ તકે ગુજરાતની સ્થાપના થઇ ત્યારથી ૬૬ કે.વી.ના ૧૨ અને ૩૩ કે.વી.ના ૩૦ સબ-સ્ટેશન હતા પરંતુ ૨૦૦૧ પછી તમામક્ષેત્રે માળખાકીય સુવિધામાં ખૂબ વધારો થયો હોવાનું જણાવી આગામી રજી ઓકટોબરથી તેઓ પદયાત્રા કરી વૃક્ષારોપણના સંદેશ સાથે દોઢ લાખ વૃક્ષોના વાવેતર સાથે પ્લાસ્ટીક મુક્ત પર્યાવરણ માટે દોઢ લાખ કપડાંની થેલીઓ વિતરણ કરવાનો સંકલ્પ જાહેર કરી દેશ-
રાષ્ટ્ર કાજે સંકલ્પમાં સૌને સહભાગી બનવા આહ્વાન કર્યું હતું.
ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ વિકસી રહેલા માધાપર સહિતના વિસ્તારના લો-
વોલ્ટેજના પ્રશ્નોના નિરાકરણ સાથે ખેડૂતોને થતી નુકશાની બધામાંથી હવે મુક્તિ મળશે, તેમ જણાવ્યું હતું Conclusion: