ETV Bharat / state

Heroin case At Kandla Port : કન્સાઇનમેન્ટ આયાતકારને ભુજની એનડીપીએસ કોર્ટમાં રજૂ કરાયો, કેટલા દિ'ના રિમાન્ડ પર અપાયો જાણો - Accused of drug trafficking

કંડલા ચકચારી હેરોઈન કેસમાં (Heroin case At Kandla Port) ડીઆરઆઈ (DRI) દ્વારા પંજાબથી આયાતકારની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને (Accused of drug trafficking )આજે ભુજની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં (Special NDPS Court Bhuj) રજૂ કરતાં 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Heroin case At Kandla Port : કન્સાઇનમેન્ટ આયાતકારને ભુજની એનડીપીએસ કોર્ટમાં રજૂ કરાયો, કેટલા દિ'ના રિમાન્ડ પર અપાયો જાણો

author img

By

Published : Apr 25, 2022, 9:12 PM IST

કચ્છ - ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) ના અધિકારીઓ હાલમાં કંડલા પોર્ટ પર ઉત્તરાખંડ સ્થિત પેઢી દ્વારા આયાત કરાયેલ કન્સાઈનમેન્ટની (Drug trafficking from Iran ) તપાસ કરી રહ્યા છે. નવેમ્બરમાં કન્સાઈનમેન્ટ ઈરાનના અબ્બાસ બંદરથી કંડલા બંદરે પહોંચ્યું હતું. 17 કન્ટેનરમાં આયાત કરાયેલ માલનું કુલ વજન 394 MT છે અને તેને "જીપ્સમ પાવડર" તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. જે ચકાસતા તેમાંથી 205.6 કિલો હેરોઈન,(Heroin case At Kandla Port)કિંમત રૂ.1439 કરોડનો મુદામાલ મળી આવતા સીઝ (Heroin Seized At Kandla Port ) કરાયો છે.

પંજાબની પકડી લેવાયો આરોપી

આ પણ વાંચોઃ Heroin Seized At Kandla Port: ATS અને DRI પણ ચોંક્યા, આટલાં મહિના પહેલા કંડલા પોર્ટ પર ઘૂસાડવામાં આવ્યું હતું હેરોઇન

ડીઆરઆઈએ આયાતકારને પંજાબ ખાતેથી ઝડપી પાડયો - ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા હાલમાં કન્સાઇનમેન્ટની ઝીણવટભરી તપાસ હજુ બંદર પર ચાલી રહી છે. તપાસ દરમિયાન, આયાતકાર ઉત્તરાખંડમાં નોંધાયેલા સરનામે મળી આવ્યો ન હતો. તદનુસાર, આયાતકારને પકડવા (Accused of drug trafficking )માટે દેશભરમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ડીઆરઆઈએ આયાતકારને (Accused of drug trafficking ) શોધવા માટે સમગ્ર ભારતમાં વિવિધ સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું.આયાતકાર સ્થાનો બદલી રહ્યો હતો અને ઓળખ ટાળવા માટે છુપાઈ રહ્યો હતો. જો કે, સતત અને જોરશોરથી કરેલા પ્રયત્નોના પરિણામ મળ્યા અને આયાતકાર પંજાબના એક નાના ગામમાં સ્થિત હતો.

આ પણ વાંચોઃ Heroin Seized At Kandla Port: કંડલા પોર્ટ પરથી ATS અને DRIએ ઝડપ્યું 2500 કરોડનું હેરોઇન, અફઘાનિસ્તાનથી આવ્યું હતું કન્ટેનર

ભુજ કોર્ટમાં રજૂ કરવામાં આવતા આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા - આયાતકારે (Accused of drug trafficking ) પ્રતિકાર કરીને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ DRI અધિકારીઓએ તેને પકડી લીધો હતો. અત્યાર સુધી કરવામાં આવેલી પૂછપરછના આધારે, DRI એ NDPS એક્ટ, 1985 ની જોગવાઈઓ હેઠળ ઉક્ત આયાતકારની ધરપકડ કરી છે અને તેને 24.04.2022 ના રોજ અમૃતસરની સ્પેશિયલ ડ્યુટી મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે DRI અધિકારીઓને આયાતકારને ભુજ ખાતેની એનડીપીએસ કોર્ટ (Special NDPS Court Bhuj) સમક્ષ રજૂ કરવા સક્ષમ બનાવવા ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા છે. જેથી આરોપીને આજે બપોરે બાદ ભુજ કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેના 10 દિવસના રિમાન્ડ મળ્યા છે અને હાલ તેની પૂછપરછ (Heroin case At Kandla Port) કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.