ETV Bharat / state

આ વિસ્તારથી બાળકોને રાખજો દૂર, કારણ જાણીને તમે પણ કહેશો 'સહી બાત હૈ' - મરિન પોલીસ પેટ્રોલિંગ

કચ્છમાં જખૌના લુણા બેટના દરિયાઈ વિસ્તારમાંથી ફરી એક વાર ચરસના 4 પેકેટ (Hashish Packet captured from Jakhau Luna Bat) મળી આવ્યા હતા. જખૌ મરિન પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલિંગમાં (Marine Police Patrolling) હતી. તે દરમિયાન આ પેકેટ કબજે કર્યા હતા.

આ વિસ્તારથી બાળકોને રાખજો દૂર, કારણ જાણીને તમે પણ કહેશો 'સહી બાત હૈ'

author img

By

Published : May 21, 2022, 10:30 AM IST

કચ્છઃ સરહદી જિલ્લા કચ્છમાં દરિયાઈ સીમાથી અવારનવાર કેફી દ્રવ્યો મળી આવવાના કિસ્સા (Hashish Packet captured from Jakhau Luna Bat) બન્યા છે. કચ્છના દરિયાઈ સીમામાંથી ચરસના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત્ છે. ત્યારે શુક્રવારે ફરી એક વાર જખૌ મરિન પોલીસને (Marine Police Patrolling) પેટ્રોલિંગ દરમિયાન લુણા બેટ વિસ્તારમાંથી 4 ચરસ પેકેટ મળી આવ્યા હતા. લખપતના ઈબ્રાહિમ પીર વિસ્તારમાંથી પણ ચરસના 2 પેકેટ BSFના જવાનોએ કબજે કર્યા હતા.

આ પણ વાંચો- હવે કચ્છના આ દરિયા વિસ્તારમાંથી પકડાયા ચરસના પેકેટ...

લુણા બેટ દરિયાઈ વિસ્તારમાંથી મળ્યા ચરસના પેકેટ - કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ખાસ કરીને ભારત પાકિસ્તાનની બોર્ડર પરથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો તેમ જ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. આ ઉપરાંત પાકિસ્તાની બોટો અને માછીમારો પણ ઝડપાયા છે. ત્યારે હવે કચ્છના જખૌ પાસેના લુણા બેટના દરિયાઈ વિસ્તારમાંથી (Hashish Packet captured from Jakhau Luna Bat) જખૌ મરિન પોલીસને ફૂટ પેટ્રોલિંગ કરતા (Marine Police Patrolling) સમયે ચરસના 4 પેકેટ મળી આવ્યા હતા.

આ પણ વાંચો- નાગપુર રેલવે સ્ટેશનમાંથી મળી શંકાસ્પદ બેગ, તપાસ કરી તો પોલીસ પણ ચોંકી ગઈ

જુદીજુદી એજન્સીઓએ 1,500થી વધુ ચરસના પેકેટ મળ્યા - ભૂતકાળમાં BSF, ગુજરાત પોલીસ, કોસ્ટગાર્ડ, કસ્ટમ્સ દ્વારા જખૌ બંદર અને ક્રીક વિસ્તારમાંથી આવા જ ચરસના પેકેટો મળી આવ્યા (Hashish Packet captured from Jakhau Luna Bat) છે. સંભવતઃ આ ચરસના પેકેટ, પાકિસ્તાન તરફથી આવતા દરિયાઈ મોજા દ્વારા લઈ જવામાં આવે છે. તે ભારતીય સરહદમાં પ્રવેશ કરે છે, જેને BSF અને અન્ય એજન્સીઓએ શોધી કાઢ્યા છે. BSF અને અન્ય તમામ એજન્સીઓએ 20મી મે 2020થી અત્યાર સુધીમાં 1500થી વધુ ચરસના પેકેટ જપ્ત કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.